________________
સમયસાર : આત્મખ્યાતિ
- तस्मादखंडमनिराकृतखंडमेकमेकांतशांतमचलं चिदहं महोऽस्मि ।
અર્થાતુ અમને પરમ આત્મોપકારી નિર્વિકલ્પ એકાંત શાંત સ્વભાવ ભાવના જ ભાવીએ છીએ અને તે એકાંત શાંત એક ચિદ મહસમાં જ નિમગ્ન રહીએ છીએ - એમ અત્રે અમૃતચંદ્રજીના દિવ્ય આત્માનો દિવ્ય ધ્વનિ સકર્ણોને સંભળાય છે. અથવા સર્વ એકાંત જ્યાં શાંત થઈ ગયા છે તે અનેકાંત એ જ “એકાંત શાંત', એમ અર્થ પણ ઘટાવી શકાય છે.
૮૭૪