Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 931
________________ સમયસાર : આત્મખ્યાતિ शालिनी योऽयं भावो ज्ञानमात्रोऽहमस्मि, ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव । ज्ञेयो ज्ञेयः ज्ञानकल्लोलवल्गन् - ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रं ॥२७१॥ જે આ છું હું ભાવ તો જ્ઞાનમાત્ર, તે ના હોયે શેયનો જ્ઞાનમાત્ર; શેય જોયજ્ઞાન કલ્લોલ પાત્ર, જ્ઞાન - શેય – જ્ઞાતૃમદ્ વસ્તુમાત્ર. ૨૭૧ અમૃત પદ - ૨૭૧ ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું, જ્ઞાનમાત્ર આ ભાવ, યતણો જ્ઞાનમાત્ર જ આ તો, જોય નહિ જ આ સાવ... જ્ઞાનમાત્ર. ૧ શેય જ્ઞાનના કલ્લોલોથી, કૂદી રહ્યું છે જેય, જ્ઞાન - ય - જ્ઞાતૃમદ્ એવું, વસ્તુમાત્ર તે શેય... જ્ઞાનમાત્ર. ૨ જ્ઞાન શેયની અટપટ એવી, અદ્ભુત અમૃત વાત, ભગવાન અમૃતચંદ્ર અમૃત, કળશે કરી પ્રખ્યાત... જ્ઞાનમાત્ર. ૩ અર્થ - જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું, તે શેયનો જ્ઞાનમાત્ર શેય નથી જ, શેયના જ્ઞાન કલ્લોલોથી (તરંગોથી) વલ્થતી (કુદતી, ઊછળતી) એવી જ્ઞાન-જોય-જ્ઞાતૃમદ્ વસ્તુમાત્ર તે શેય જણાવો યોગ્ય) છે. ૨૭૧ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૩), ઉપદેશ છાયા “ય જ્ઞાનનું નવિ મિલે રે લોલ, જ્ઞાન ન જાયે તથ્ય રે.” - શ્રી દેવચંદ્રજી. જે આ એક ચિદ્ મહસું હું એમ આગલા કળશમાં કહ્યા પ્રમાણે આત્માને શાનમાત્ર શાતા જયું તો પછી શેય તે તો શેય થયું, તો પછી શાતા જોય અને જ્ઞાનનો ભેદ શાનમાત્ર ભાવ આવ્યો તેનું શું ? એની સૂક્ષ્મતમ મીમાંસા આ અદ્ભુત કળશ કાવ્યમાં અહમ્ અસ્મિ “શેય’ શબ્દની અટપટી શબ્દ ચમત્કૃતિથી (Play of words, શબ્દની રમતથી) ને તત્વ ચમત્કૃતિથી દર્શાવી છે - યોગથે માવો જ્ઞાનમત્રો Sહમામૈ - જે “આ' - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો ભાવ “જ્ઞાનમાત્ર' - કેવલ જ્ઞાન “હું છું, તે “ય જ્ઞાનમાત્ર' - શેયનું જ્ઞાનમાત્ર જ્યાં છે એવો ‘ય’ - જાણવો યોગ્ય નથી - રેયો છું જ્ઞાનમંત્રી ન નૈવ. અર્થાત પરભાવરૂપ જગતરૂપ તે શેયનું જ માત્ર જ્ઞાન કરે છે એમ નથી પણ સ્વભાવ રૂપ જ્ઞાનનું પોતાનું પણ જ્ઞાન કરે છે એવો સ્વ - પર પ્રકાશક છે. આમ તે જ્ઞાનમાત્ર ભાવ “શેય જ્ઞાનમાત્ર’ શેય નથી, તો કેવો શેય છે ? શેયના અને જ્ઞાનના અથવા શેયના જ્ઞાનના “કલ્લોલો' - શેયાકાર તરંગો જ્યાં “વલ્વે છે” - કૂદે છે - ઊંચા ઉછળે છે, એવી “જ્ઞાન શેય” – જ્ઞાન વડે કરીને જોય જ્ઞાન - ય - જ્ઞાતૃમદ્ વસ્તુ - માત્ર એવી “જ્ઞાનમાત્ર' ભાવ “હું” “જોય” છું - જાણવો યોગ્ય છું, શેયો : જ્ઞાનવતાનું - જ્ઞાન ફેય જ્ઞાતૃમકતુ માત્ર, અર્થાત્ જેના વડે જાણે છે તે જ્ઞાન પણ તે જ છે, તે જ્ઞાનથી જણાવા યોગ્ય શેય પણ તે જ છે અને તે જ્ઞાનથી જણાવા યોગ્ય શેયને જાણનારો “જ્ઞાતા' - શાયક પણ તે જ છે. એમ જ્ઞાન જોય ને જ્ઞાતાનો જ્યાં અભેદ છે એવી જ્ઞાનથી ય જ્ઞાતા રૂપ - જ્ઞાયક ભાવરૂપ નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર ચિ વસ્તુ માત્ર તે “હું છું. ૮૭૬

Loading...

Page Navigation
1 ... 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952