________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૧૩
વસ્તુ તે વસ્તુ, તો પછી અપર અપરનું શું કરે છે ? એવા ભાવનો સમયસાર કળશ (૨૧) સંગીત કરે છે -
रथोद्धता
वस्तु चैकमिह नान्यवस्तुनो, येन तेन खलु वस्तु वस्तु तत् । निश्चयोयमपरोऽपरस्य कः, किं करोति हि बहि लुठन्नपि ॥ २१३॥
વસ્તુ એક નહિ અન્ય વસ્તુની, જેથી તેથી નકી વસ્તુ વસ્તુ તે;
અન્ય કોણ શું જ અન્યનું કરે, આ જ નિશ્ચય - બહિર્ લુઠે ભલે ! ૨૧૩
અમૃત પદ
(૨૧૩) એ રાગ
‘ધાર તરવારની’
અપર કોણ અપરનું શું કરે છે અહીં ?
હોય ભલે લોટતો બ્હાર માંહી... (ધ્રુવ પદ.) ૧ વસ્તુ એક અન્ય વસ્તુ તણી છે નહિ,
વસ્તુ તે વસ્તુ તેથી જ આંહિ,... અપર કોણ. ૨
-
-
અપર કોણ અપરનું શું કરે છે અહીં, હોય ભલે લોટતો બ્હાર માંહી...
નિશ્ચયથી આમ છે વસ્તુ સ્થિતિ જ ખરે ! ત્રણે કાળે તિહાં ફેર નાંહિ,... અપર કોણ. ૩ ભગવાન અમૃત જ આ વસ્તુ નિજ છોડીને જાય પરવસ્તુ ‘વિષે' શું દોડી ?
ફૂલ આકાશના સૂંઘવા ઈચ્છતો,
ઈચ્છે કદન્ન પરમાન્ન છોડી... અપર કોણ. ૪
ભગવાન અમૃત તણી વાણી અમૃત સુણી,
જીવ ! પ૨વસ્તુમાં જા ન ક્યાંહી... અપર કોણ. ૫
અર્થ - અને કારણકે એક વસ્તુ અહીં અન્ય વસ્તુની નથી, તેથી નિશ્ચયે કરીને વસ્તુ તે વસ્તુ છે આ નિશ્ચય છે, તો પછી અપર કોણ બ્હાર લુઠતાં છતાં (આળોટતાં છતાં) અપરનું શું કરે છે ? ૨૧૩ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘જડ ભાવે જડ પરિણામે, ચેતન ચેતન ભાવ.’’
‘કોઈ કૌઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.’'
“જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં, જે અચેતન છે, તે કોઈ દિવસ ચેતન થાય શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૬૬, હાથનોંધ-૧
નહીં.'’
-
–
વિષે વસ્તુ નૈમિષ્ઠ નાન્યવસ્તુનઃ
એક વસ્તુ અહીં અન્ય વસ્તુની નથી એવો નિશ્ચય અત્ર પ્રકાશ્યો છે કારણકે અહીં - આ વિશ્વને એક વસ્તુ અન્ય - બીજી વસ્તુની નથી, તેથી કરીને ખરેખર !
-
નિશ્ચયે કરીને વસ્તુ તે વસ્તુ છે વ્હાર લુઠતાં – આળોટતાં છતાં हि बहिर्लुठन्नपि ?
યેન તેન વસ્તુ વસ્તુ વસ્તુ તત્, આ નિશ્ચય છે, તો પછી અપર કોણ અપરનું - બીજાનું શું કરે છે ? નિશ્ચયોયમોડપરસ્યઃ રિોતિ
-
૫૫