________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૯૦ - ૪૦૪
ગંધ જ્ઞાન નથી હોતો, કારણકે ગંધ કાંઈ નથી જાણતો, તેથી જ્ઞાન અન્ય, ગંધ અન્ય જિનો જાણે છે. ૩૯૪
રસ શાન નથી હોત, કારણકે રસ કાંઈ નથી જાણતો, તેથી જ્ઞાન અન્ય, રસ અન્ય જિનો જાણે છે. ૩૯૫
સ્પર્શ જ્ઞાન નથી હોતો, કારણકે સ્પર્શ કાંઈ નથી જાણતો, તેથી શાન અન્ય, સ્પર્શ અન્ય જિનો જાણે છે. ૩૯૬
કર્મ જ્ઞાન નથી હોતું, કારણકે કર્મ કાંઈ નથી જાણતું, તેથી જ્ઞાન અન્ય, કર્મ અન્ય જિનો જાણે છે. ૩૯૭
ધર્મ જ્ઞાન નથી હોતો, કારણકે ધર્મ કાંઈ નથી જાણતો, તેથી જ્ઞાન અન્ય, ધર્મ અન્ય જિનો જાણે છે. ૩૯૮
અધર્મ જ્ઞાન નથી હોતો, કારણકે અધર્મ કાંઈ નથી જાણતો, તેથી જ્ઞાન અન્ય, અધર્મ અન્ય જિનો જાણે છે. ૩૯૯
કાળ જ્ઞાન નથી હોતો, કારણકે કાળ કાંઈ નથી જાણતો, તેથી જ્ઞાન અન્ય, કાળ અન્ય જિનો જાણે છે. ૪૦૦
આકાશ પણ જ્ઞાન નથી હોતું, કારણકે આકાશ કાંઈ નથી જાણતું, તેથી જ્ઞાન અન્ય, આકાશ અન્ય જિનો જાણે છે. ૪૦૧
અધ્યવસાન જ્ઞાન નથી, કારણકે અધ્યવસાન અચેતન છે, તેથી જ્ઞાન અન્ય તથા અધ્યવસાન અન્ય છે. ૪૦૨
કારણકે નિત્ય જાણે છે, તેથી જીવ જ જ્ઞાયક જ્ઞાની છે અને શાન શાયકથી અવ્યતિરિક્ત (અભિન્ન) જાણવું. ૪૦૩
જ્ઞાનને સમ્યગ્દષ્ટિ, સંયમ, અંગ પૂર્વગત સૂત્ર અને ધર્મ-અધર્મ તથા પ્રવ્રજ્યા બુધો અભ્યુપગમે છે - (સ્વીકારે છે). ૪૦૪
आत्मख्याति टीका
शास्त्रं ज्ञानं न भवति यस्माच्छास्त्रं न जानाति किंचित् । तस्मादन्यज्ज्ञानमन्यच्छास्त्रं जिना विदंति ॥ ३९० ॥ शब्दो ज्ञानं न भवति यस्माच्छब्दो न जानाति किंचित् । तस्मादन्यत्ज्ञानमन्यं शब्दं जिना विदंति ॥३९१॥ रूपं ज्ञानं न भवति यस्माद्रूपं न जानाति किंचित् । तस्मादन्यत्ज्ञानमन्यत् रूपं जिना विदंति ॥३९२॥ वर्णो ज्ञानं न भवति यस्माद्वर्णो न जानाति किंचित् । तस्मादन्यज्ज्ञानमन्यं वर्णं जिना विदंति ॥ ३९३॥
મોક્ષમાર્ગમાભચૈવ તિં વૃત્તા - (આમ ઉક્ત પ્રકારે પરસમય વમી સ્વસમય પામી) મોક્ષમાર્ગને આત્મામાં જ પરિણત કરીને. આ વિધાનથી આમ કર્યું એટલે જ જ્ઞાનનો સંપૂર્ણ વિજ્ઞાનઘન ભાવ સંપ્રાપ્ત થયો, એટલે જ્યાં કંઈ પણ લેવા - મૂકવાનું રહ્યું નથી એવું તે જ્ઞાન હાનોપાદાન શૂન્ય બન્યું, એટલે આમ સાક્ષાત્ - પ્રત્યક્ષ - પ્રગટ ‘સમયસારભૂત’ - એવંભૂત ભાવથી સમયસાર દશાને પામેલું શુદ્ધજ્ઞાન એક જ સ્થિત થયું એમ દેખવા યોગ્ય છે - એમ સાક્ષાત્ સમયસારભૂત ભગવાન વિજ્ઞાનઘન અમૃતચંદ્રાચાર્યજીનો આ સમસ્ત વક્તવ્યનો પરમ સાર છે. II કૃતિ ‘આત્મબ્યાતિ ટીમ ગાભમાવના ||૨૬૦-૪૦૪||
૭૫૫