Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 894
________________ સ્યાદ્વાદ અધિકાર સમયસાર કળશ ૨૦: “અમૃત જ્યોતિ’ प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मनानिर्जानात्क्षणभंगसंगपतितः प्रायः पशुनश्यति । स्याद्वादी तु चिदात्मना परिशंश्चिद्वस्तु नित्योदितं, टंकोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवन् जीवति ॥२६०॥ નાશોત્પાદથી મુદ્રિતા વહી જતા શાનાંશની ભિન્નતા, નિર્ણાને ક્ષણભંગ સંગ પતિતો પ્રાયે પશુ નાશતો; સ્યાદ્વાદી ચિદ વસ્તુ નિત્ય ઉદિતા ચિદાત્મથી ચિતતો, ટંકોત્કીર્ણ ઘન સ્વભાવમહિમા જ્ઞાન થતો જીવતો. ૨૬૦ અમૃત પદ – (૨૬૦) (ધાર તરવારની એ રાગ ચાલુ) નાશોત્પાદ મુદ્રિતા, વહતા જ્ઞાનાંશની, નાનાત્મતા તણા, એહ ઠામે, નિર્દાનના રંગમાં, ક્ષણ ભંગ સંગમાં, પતિત પ્રાયે પશુ નાશ પામે... પશુ ક્ષણ ભંગ સંગમાં પતિત પ્રાયે નાશ પામે. ૧ સ્યાદ્વાદી તો ચિદાત્માથી ચિદ્ વસ્તુ તે ચિંતતો નિત્ય ઉદિત આ તો, ટંકોત્કીર્ણ જ ઘના, સ્વભાવ મહિમા યુતો, જ્ઞાની જીવે જ આ જ્ઞાન હોતો... સ્યાદ્વાદી તો ચિદાત્માથી ચિત્ વસ્તુ તે ચિંતતો. ૨ અર્થ - પ્રાદુર્ભાવ - વિરામથી (ઉત્પાદ - વ્યયથી) મુદ્રિત એવા વહતા શાનાં શોની નાનાત્મતાના (નાનારૂપ પણાના) નિર્વાનને લીધે ક્ષણ ભંગ-સંગથી પતિત થયેલો પશુ પ્રાયે નાશ પામે છે, પણ સ્યાદ્વાદી તો ચિદાત્માથી (ચિત્ સ્વરૂપથી) નિત્યોદિત ચિત્ વસ્તુને પરિમર્શતો, ટંકોત્કીર્ણ ઘન સ્વભાવ મહિમાવાળું જ્ઞાન હોતો જીવે છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “પરમ સુખ સ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સમાધિને સર્વકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર. તે પદમાં નિરંતર લક્ષ રૂથ પ્રવાહ છે જેનો તે સત્યરુષોને નમસ્કાર.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬૦), ૮૩૩ શ્રી પારસજિન પારસ રસ સમો, પણ ઈહાં પારસ નાંહિ, પૂરણ રસિઓ હો નિજ ગુણ પરસનો, આનંદઘન મુજ માંહિ... ધ્રુવ પદ.” - શ્રી આનંદઘનજી આ કળશ કાવ્યમાં “સામાન્યરૂપે નિત્યત્વે - “સામાન્ય રૂપથી નિત્યત્વ' એ તેરમો પ્રકાર સ્વભાવોક્તિમય સુંદર શબ્દચિત્રથી સ્પષ્ટ વિવરી દેખાડ્યો છે - પ્રાદુર્ભાવવિરામમુદ્રિતવરનું જ્ઞાનાશનાનાભનાનિનાદું - “પ્રાદુર્ભાવ' - પ્રગટ થવું - ઉપજવું અને “વિરામ' - વિરમવું એથી “મુદ્રિત' - અંકિત એવા “વહતા’ - પ્રવાહ પ્રમાણે વહ્યા કરતા - ચાલ્યા કરતા શાનાં શોની નાનાત્મના (નાના આત્મ વડે કરીને) નાના સ્વરૂપપણાના નિર્દાનને લીધે - નિશ્ચય નિર્ધાર રૂપ જ્ઞાનને લીધે પણ ભંગના સંગમાં “પતિત - પડેલો પશુ અજ્ઞાની પ્રાયે નાણે છે – નાશ પામે છે – “ક્ષણમં સંપતિતઃ પ્રાય: શુર્નશ્યતિ', પણ આથી ઉલટું, “ચિદાત્માથી' - ચિસ્વરૂપથી ચિદૃવસ્તુને “નિત્યોદિત' - સદોદિત - સદા ઉદય પામેલી “પરિમર્શતો - પર્યાલોચતો - ચિતવતો સ્યાવાદી તો - “ચાકાલી તુ વિકાસના પરિપૃશશ્ચિકતુ નિત્યકિત', ટંકોત્કીર્ણ ઘન સ્વભાવ મહિમાવાળું જ્ઞાન ભવન (હોતો) જીવે છે – “રંવોલીયનસ્વાવમહેરજ્ઞાન ભવન્ નીતિ’ | ૮૩૯

Loading...

Page Navigation
1 ... 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952