________________
સમયસાર : આત્મખ્યાતિ
જો આમ તદતત્ત્વ (તત્ - અત) આદિ પ્રકારે પરસ્પર વિરુદ્ધ શક્તિદ્વયનું પ્રકાશન એ
અનેકાંતની સ્પષ્ટ વ્યાખ્યા છે, તો સ્વ આત્મ વસ્તુના જ્ઞાનમાત્રપણામાં તે ત - અતત સત - અસતઆદિ આ તત્ત્વ - અતત્ત્વ આદિ બે બે વિરુદ્ધ શક્તિ દ્વયનું પ્રકાશન શી રીતે ચૌદ મુદ્દા પ્રકાશે છે ? તે પ્રકાશો - જુઓ ! તતહાત્મવસ્તુનો જ્ઞાનમંત્રિકશિ - તે સ્વઃ
આત્મ વસ્તુના જ્ઞાનમાત્રપણામાં પણ આ તત્ત્વ - અતત્ત્વ આદિ અષ્ટ પ્રકાર આ પ્રકારે પ્રકાશે જ છે -
ક (૧) જ્ઞાન સ્વરૂપ છે તે “અંતઃ - અંતરમાં ‘ચકચકાયમાન' - ચકચકી રહેલું - ઝગઝગી રહેલું છે, એટલે આ અંતઃ ચકચકાયમાન શાન સ્વરૂપે “તત્ત્વ' - તપણું - તસ્વરૂપપણું - જ્ઞાનપણું છે - સંતશ્ચ%ાયમાનજ્ઞાનસ્વરૂપે તાતુ, (૨) શેય છે તે “બહિર્’ - જ્ઞાનથી વ્હારમાં “ઉન્મિષ’ - ઉન્મેષતા - ઉન્મેષ પામતા - મટકું મારતા - ચમકતા - ઝબકતા એવા છે, એટલે “સ્વરૂપાતરિક્ત” - સ્વરૂપથી - જ્ઞાન સ્વરૂપથી “અતિરિક્ત - જૂદા - અલાયદા - પૃથક એવા અનંત શેયતાપન્ન - શેયપણાને પામેલા પરરૂપે જ્ઞાનનું “અતત્ત્વ' - અત૫ણું - અતત્ સ્વરૂપપણું છે, પરરૂપ શેય સ્વરૂપપણું નથી - વહિત્પિષનંતયતાપન્નસ્વરૂપનિરિવતપરસ્ત્રવેતસ્વાતું, (૨) (૩) દ્રવ્ય છે કે જેમાં વિભાગ નથી એવું અવિભાગ એક છે અને તે “સહ પ્રવૃત્ત' - એકી
સાથે પ્રવર્તેલ તથા “ક્રમ પ્રવૃત્ત' - એક પછી એક એમ ક્રમથી પ્રવર્તેલ પાન માત્ર સાભ લg * એવા અનંત ચિદંશોના સમુદય૩૫' - એકી સાથે ઉદય ૩૫ - સમુદાય ૩૫ અનેકાંત : ય-શાયક સંબંધ
- એક સમૂહરૂપ - પિંડ રૂપ છે, એટલે સહ પ્રવૃત્ત - ક્રમ પ્રવૃત્ત અનંત
ચિદંશોના સમુદયરૂપ અવિભાગ દ્રવ્યથી એકત્વ - એકપણું છે - સહમપ્રવૃત્તાનંતવિદ્દેશસમુદ્રયરૂપવિમા દ્રવ્યકત્વ, (૪) પર્યાયો છે તે “સહ પ્રવૃત્ત' - એકી સાથે
“ક્રમ પ્રવૃત્ત' - એક પછી એક એમ ક્રમથી પ્રવર્તેલ અનંત ચિદંશ રૂપ છે અને તે જેમાં વિભાગ નથી એવા “અવિભાગ” એક દ્રવ્યથી વ્યાપ્ત - વ્યાપેલ છે, એટલે અવિભાગ એક દ્રવ્યથી વ્યાપ્ત સહપ્રવૃત્ત - ક્રમ પ્રવૃત્ત અનંત ચિદંશ રૂપ પર્યાયોથી અનેકત્વ - અનેકપણું છે - માછીદ્રવ્યવ્યાસ सहक्रमप्रवृत्तानंतचिदंशरूपपर्यायैरनेकत्वात्, - ૬ (૫) “સ્વ” - પોતાના દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવે ભવનની - હોવાની શક્તિ એ જ્ઞાનનો સ્વભાવ છે, એટલે સ્વ દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવે ભવન શક્તિ સ્વભાવવંતપણાએ કરીને “સત્ત્વ' - સપણું - અસ્તિત્વ - હોવાપણું છે, સ્વદ્રવ્યક્ષેત્રમાંવમવનશક્તિ સ્વભાવવત્ત્વન સર્વાતુ, (૬) “પર” - પરના - પારકા દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવે “અભવનની' - ન હોવાની શક્તિ એ જ્ઞાનનો સ્વભાવ છે. એટલે પર દ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવે અભવન શક્તિ સ્વભાવવંતપણાએ કરીને “અસત્ત્વ” - અસતું પણું નાસ્તિત્વ – નહિ હોવાપણું છે - Yરદ્રવ્યક્ષેત્રામાવાવનશવિતસ્વભાવવત્ત્વન સર્વત્ -
ટુ (૭) જ્ઞાન છે તેનું “અનાદિ નિધન' - અનાદિ અનંત “અવિભાગ’ - જેમાં કોઈ વિભાગ નથી એવી એક વૃત્તિથી પરિણતપણાએ કરી - નિત્યત્વ - નિત્યપણું છે - અનાવિનિઘનાવિમરવૃત્તિ પરિણતત્પન નિત્યવતુ, (૮) “ક્રમ પ્રવૃત્ત' - એક પછી એક એમ અનુક્રમે પ્રવર્તેલ એવા “એક સમયાવચ્છિન્ન” – એક સમયથી મર્યાદિત (Demarcated) વૃત્તિ અંશોથી પરિણતપણાએ કરી અનિત્યત્વ - અનિત્યપણું છે - મકવૃતૈસમયાવરિત્રવૃત્ત્વશપરિણતત્પનાનિત્યતાત્ |
આમ ઉક્ત પ્રકારે તત્ત્વને લીધે - અતત્ત્વને લીધે, એકત્વને લીધે - અનેકત્વને લીધે, સત્ત્વને લીધે - અસત્વને લીધે, નિત્યત્વને લીધે - અનિયત્વને લીધે આત્મવસ્તુના જ્ઞાનમાત્ર પણામાં પણ તત્ત્વ - અતત્ત્વ, એકત્વ - અનેકત્વ, સત્ત્વ - અસત્ત્વ, નિત્યત્વ - અનિત્યત્વ પ્રકાશે છે જ -
૮૦૮