________________
સ્યાદ્વાદ અધિકાર “આત્મખ્યાતિ’ : “અમૃત જ્યોતિ’ અનેકાંત શેયરૂપ વિશ્વથી જ્ઞાતારૂપ જ્ઞાનને જૂદું દર્શાવતો નાશ પમાડવા દેતો નથી.
(૩) આ જ્ઞાનમાત્ર ભાવ “સકલ’ - સંપૂર્ણ - સમગ્ર (whole) એક જ્ઞાન આકાર રૂપ છે અને mય અનેક આકાર છે, તે અનેક આકાર જ્ઞાતુ-ય સંબંધને લઈ જ્ઞાનમાં પ્રતિબિબે છે, એટલે જેને જ્ઞાન અને શેયના ભેદનું ભાન નથી તે અજ્ઞાની આ અનેક શેય આકાર તે હું છું એમ માની તે અનેક શેય આકારોથી પોતાના એક જ્ઞાન આકારને ખંડિત - ખંડ કરે છે. આમ જ્યારે અનેક શેય આકારોથી જેનો “સકલ’ - સંપૂર્ણ - સમગ્ર એક જ્ઞાન આકાર ખંડિત થયેલો છે એવો આ “જ્ઞાનમાત્ર' - કેવલ જ્ઞાનરૂપ ભાવ નાશ પામે છે, ત્યારે હારો આકાર તો એક અખંડ સકલ એક જ્ઞાનરૂપ છે, આ અનેક આકારો હારા જ્ઞાનમાં પ્રતિબિંબિત થવાથી તને તે એકાકાર જ્ઞાન અનેક રૂપ પ્રતિભાસે છે, પણ તે અનેક શેય આકારો તું નથી, તું તો દ્રવ્યથી એક જ છો, એમ દ્રવ્યથી એકત્વ - એકપણું – “વ્યા પર્વ - ધોતતો - જ્વલાંતપણે પ્રશાતો અનેકાંત જ તેને “
ઊજીવાવે છે' - ઉત્કટપણે જીવાવે - જીવાડે છે – અનેઋાંત મેવ તમુળીવતિ | (૪) અને આથી ઉલટું - હું તો એક જ્ઞાનાકાર છું એમ જાણી જ્યારે એક જ્ઞાન આકારના “ઉપાદાન' - ગ્રહણ અર્થે અનેક શેય આકારના ત્યાગથી આત્માને - પોતાને નાશ પમાડે છે, ત્યારે “
પુ નેહવં’ - પર્યાયોથી અનેકત્વ - અનેકપણું “દ્યોતતો' - જ્વલંતપણે પ્રકાશનો અનેકાંત જ નાશ પમાડવા દેતો નથી - નેફ્રાંત ઇવ નાયિતું ન વાતિ | કારણકે આવી મુંઝવણમાં અનેકાંત જ જીવની રક્ષા કરી સમ્યગુ માર્ગ દર્શન કરાવે છે કે - શેયને જાણવું એ જ જ્ઞાનનું સ્વરૂપ છે, પણ શેય સાથે તન્મય થવું એ જ્ઞાનનું સ્વરૂપ નથી, માટે તું શેય સાથે તન્મય મ થા, પણ શેયને જાણવાની ના પાડીશ - શેયને જાણવાનો ત્યાગ કરીશ તે કેમ ચાલશે ? આ શેય આકારો હારા જ્ઞાનમાં પ્રતિબિંબ છે તો ભલે પ્રતિબિબે, પણ તું તેથી ભ્રાંતિ મ પામ ! તે જોયાકારો હારામાં પ્રતિબિંબે છે, તદાકાર પરિણામે હારૂં જ્ઞાન પરિણમે છે, તે તો હારા જ્ઞાનના પર્યાયો છે, એટલે પર્યાયોથી હારૂં અનેકપણું છે, એમ પ્રકાશતો અનેકાંત જ આત્માને આત્મનાશ કરવા દેતો નથી.
(૫) જ્ઞાતૃ-શેય સંબંધ તો અનિવાર્ય છે, પણ જ્ઞાતૃ-ત્તેયની ભિન્નતા છે, તે ભિન્નતાને નહિ જાણતો અજ્ઞાની જણવામાં આવી રહેલ શેયરૂપ પરદ્રવ્ય - પરિણામે પરિણમન કરે છે, એટલે આ જોય તે હું છું એમ જ્ઞાતૃ દ્રવ્ય પોતાને પરદ્રવ્યપણે માની બેસી નાશ પામે છે, ત્યારે અનેકાંત જ તેને સમ્યગુ જ્ઞાન પ્રકાશ અર્ધી સાચું દર્શન કરાવે છે કે - જો ! શેય પરદ્રવ્ય તો હારાથી જુદું છે, ત્યારા જ્ઞાન સ્વભાવને લઈ તું શેયને જાણે છે, પણ તે તું નથી. એટલે પરદ્રવ્યપણે તું પોતાને માની બેસી શાને નાશ પામે છે ? હારૂં “સત્ત્વ' - અસ્તિત્વ – હોવાપણું તો હારા પોતાના “સ્વ” દ્રવ્યથી છે. આમ અનેકાંત જ જ્યારે “જ્ઞાયમાન - જાણવામાં આવી રહેલ પરદ્રવ્ય પરિણમનને લીધે જ્ઞાતૃ દ્રવ્યને પરદ્રવ્ય પણે “પ્રતિપન્ન કરી” - માની બેસી નાશ પામે છે, ત્યારે “સ્વદ્રવ્યનુ સર્વ’ - સ્વદ્રવ્યથી “સત્ત્વ' - સત્પણું - અસ્તિત્વ - હોવાપણું દ્યોતતો' - જ્વલંતપણે પ્રકાશતો અનેકાંત જ તેને “
ઉજીવાવે' છે - ઉત્કટપણે જીવાડે છે - જીવંત રાખે છે – કનેક્રાંત ઇવ તમુઝવત | (૬) અને આથી ઉલટું - જ્યારે સર્વદ્રવ્યો હું જ છું એમ પદ્રવ્યને જ્ઞાતૃ દ્રવ્યપણે પ્રતિપન્ન કરે-- માની બેસી આત્માને નાશ પમાડે છે, ત્યારે પરદ્રવ્યથી તું છો નહિ - હારૂં “અસત્ત્વ' - નહિ હોવાપણું છે એમ ‘પદ્રવ્વા સર્વ - પરદ્રવ્યથી “અસત્ત્વ’ - અસતુ પણું - અનસ્તિત્વ - નાસ્તિત્વ – નહિ હોવાપણું દ્યોતતો - ઉત્કટપણે પ્રકાશતો અનેકાંત જ નાશ પમાડવા દેતો નથી.
(૭) જ્ઞાન સ્વક્ષેત્રમાં - પોતાના ક્ષેત્રમાં રહ્યું છે ને જોય પણ સ્વક્ષેત્રમાં - તેના પોતાના ક્ષેત્રમાં રહ્યાં છે. જ્ઞાન પર એવા જ્ઞય ક્ષેત્રમાં જતું નથી ને જોય જ્ઞાનના સ્વક્ષેત્રમાં આવતું નથી, એટલે જ્ઞાન યરૂપ પરક્ષેત્રગત નથી ને જોય જ્ઞાનરૂપ સ્વક્ષેત્રાગત નથી, આમ સ્વ-પર એવા જ્ઞાન - શેયની સ્વ સ્વક્ષેત્રથી ભિન્નતા છે, છતાં બન્ને વચ્ચે જ્ઞાતૃ-જ્ઞય સંબંધ તો છે જ, એટલે એ સંબંધમાં પણ જેને ભિન્નતાનું ભાન નથી એવો અજ્ઞાની પરક્ષેત્રગત જે શેયાર્થ - mય પદાર્થ છે તેને સ્વ માનતો તદ્રુપ - શેયરૂપ પરિણમન
૮૧૫