________________
સ્યાદ્વાદ અધિકારઃ ‘આત્મખ્યાતિ’ : ‘અમૃત જ્યોતિ’
બેસી નાશને પામે છે. આમ જ્યારે બનવાનો પ્રસંગ આવે છે ત્યારે હારૂં ‘સત્ત્વ’ હોવાપણું સ્વભાવથી છે, એમ ‘સ્વમાવેન સત્ત્વ’ સ્વભાવથી ‘સત્ત્વ’ - સ૫ણું - અસ્તિત્વ - હોવાપણું ‘ઘોતતો' ઉત્કટપણે પ્રકાશતો અનેકાંત જ ઉજ્જવાવે છે ઉત્કટપણે જીવાડે છે. (૧૨) અને આથી ઉલટું જ્યારે સર્વે ભાવો હું જ છું - ‘સર્વે માવા અહમેવ' એમ પરભાવને જ્ઞાયકભાવ પણે ‘પ્રતિપન્ન કરી’ માની બેસી આત્માને નાશ પમાડે છે, ત્યારે અરે ! પરભાવથી તો હારૂં ‘અસત્ત્વ’ - અનસ્તિત્વ નહિ હોવાપણું છે, એમ વભાવેન ઞસત્ત્વ' - ૫રભાવથી ‘અસત્ત્વ' - અસત્પણું - અન્અસ્તિત્વ નાસ્તિત્વ - નહિ હોવાપણું ‘ઘોતતો' - જ્વલંતપણે પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પમાડવા દેતો નથી.
-
(૧૩) જ્ઞાતૃ-જ્ઞેય સંબંધને લીધે જ્ઞેય જ્ઞાનમાં પ્રતિબિંબે છે, તેથી ક્ષણે ક્ષણે પલટાતા અનિત્ય શેય વિશેષોથી અનિત્યજ્ઞાનાવિશેષે: જ્ઞાનમાં તેવા તેવા શેયાકાર વિશેષો પ્રતિભાસે છે, એટલે જેને જ્ઞાન - શેયના ભેદનું ભાન નથી તે તો એમ માની લે છે કે મ્હારૂં જ્ઞાન ‘ખંડિત' ખંડ ખંડ થઈ રહ્યું છે, હું ક્ષણે ક્ષણે નાશ પામી રહ્યો છું. આમ જ્યારે, ક્ષણે ક્ષણે પલટાતા અનિત્ય જ્ઞાન વિશેષોથી હંડિત નિત્ય જ્ઞાનસામાન્યો' - જેનું નિત્ય એવું જ્ઞાન સામાન્ય ખંડિત ખંડ ખંડ થાય છે, એવો આ જ્ઞાનમાત્ર ભાવ નાશ પામે છે, ત્યારે ‘જ્ઞાનસામાન્યરૂપે નિત્યત્વ નિત્યપણું જ્ઞાનસામાન્ય રૂપથી નિત્યત્વ - સદાસ્થાયિપણું ‘ઘોતતો' - જ્વલંતપણે પ્રકાશતો અનેકાંત જ તેને ‘ઉજ્જવાવે છે' ઉત્કટપણે જીવાડે છે અનેાંત વ તમુન્નીવયતિ । (૧૪) અને આથી ઉલટું, જ્ઞાનસામાન્ય તો નિત્ય - સદાસ્થાયિ છે અને વિશેષો તો અનિત્ય છે આવે છે ને જાય છે, એટલે જ્યારે નિત્ય - સદાસ્થાયિ જ્ઞાનસામાન્યના ‘ઉપાદાન’ - ગ્રહણ અર્થે અનિત્ય 'अनित्यज्ञानविशेष અસ્થાયિ એવા જ્ઞાનવિશેષોના ત્યાગથી - त्यागेन' આત્માને નાશ પમાડે છે, ત્યારે જ્ઞાનવિશેષ રૂપથી અનિત્યપણું - ‘જ્ઞાનવિશેષરૂપે નિત્યત્વ’ ઘોતતો - જ્વલંતપણે પ્રકાશતો અનેકાંત જ તેને નાશ પમાડવા દેતો નથી - અનેાંત વ તું નાયિતું ન વાતિ ।
-
-
જ્યોતિ
૮૧૭
-
-
-