________________
स्याद्द्वाह अधिारः 'आत्मष्याति' : 'अमृत भ्योति'
સ્વરૂપ આમાં પ્રવર્તી રહ્યું છે અને પરરૂપ આમાંથી વ્યાવર્તી રહ્યું છે - પાછું વળી રહ્યું છે એમ સ્વરૂપ પ્રવૃત્તિ અને પરરૂપ વ્યાવૃત્તિ એ ઉભય ભાવથી - બન્ને પ્રકારના ભાવથી પ્રત્યેક વસ્તુ અધિષ્ઠિત જ છે.
દા.ત. અમુક વસ્તુ સ્વરૂપથી ‘સત્' છે એમ કહ્યું એટલા માત્રથી વસ્તુનો નિર્ણય પૂર્ણ થતો નથી અપૂર્ણ જ રહે છે, કારણકે તે જેમ સ્વરૂપથી સત્ છે તેમ પરરૂપથી પણ ‘સત્' કાં ન હોય ? એવી સંભાવના હજુ રહે છે, એના વ્યવચ્છેદ માટે પુનઃ કહેવું પડે છે કે તે પરરૂપથી ‘અસત્’ છે - છે નહિ અને એમ જ્યારે કહેવામાં આવે ત્યારે જ વસ્તુના વસ્તુત્વનો નિર્ણય સંપૂર્ણ બને છે. આમ સ્વરૂપથી આ સત્ છે એમ સ્વરૂપ પ્રવૃત્તિથી અને પરરૂપથી આ અસત્ છે છે નહિ એમ પરરૂપ વ્યાવૃત્તિથી - એ બન્ને ભાવથી પ્રત્યેક વસ્તુ અધ્યાસિત જ - અધિષ્ઠિત જ છે. તેમાં -
-
यदायं ज्ञानमात्रो भावः
शेषभावैः सह स्वरसभरप्रवृत्तज्ञातृज्ञेयसंबंधतयाऽनादिज्ञेयपरिणमनात् ज्ञानत्वं१ पररूपेण प्रतिपद्याज्ञानी भूत्वा तमुपैति * तदा स्वरूपेण तत्त्वं द्योतयित्वा ज्ञातृत्वेन परिणमनाज्ञानी कुर्वननेकांत एव तमुद्गमयति १ । यदानेकज्ञेयाकारैः
खंडितसकलैकज्ञानाकारो नाशमुपैति,
तदा द्रव्येणैकत्वं द्योतयन् अनेकांत एव तमुज्जीवयतीति ३ । यदा ज्ञायमानपरद्रव्यपरिणमनाद् ज्ञातृद्रव्यं परद्रव्यत्वेन प्रतिपद्य नाशमुपैति
तदा स्वद्रव्येण सत्त्वं द्योतयन् अनेकांत एव तमुज्जीवयतीति ५
यदा परक्षेत्रगतज्ञेयार्थपरिणमनात् परक्षेत्रेण ज्ञानं सत् प्रतिपद्यनाशमुपैति,
तदा
स्वक्षेत्रेणास्तित्वं द्योतय
ननेकांत एव तमुज्जीवयति ७ |
१. पाठां ज्ञानतत्त्वं
૮૧૧
यदा तु
सर्वं वै खल्विदमात्मेति
अज्ञानत्वं ज्ञानस्वरूपेण प्रतिपद्य विश्वोपादानेनात्मानं नाशयति
तदा पररूपेणातत्त्वं द्योतयित्वा विश्वाद्भिन्नं ज्ञानं दर्शयन् अनेकांत एव नाशयितुं न ददाति २ । यदा त्वेकज्ञानाकारोपादानाया नेकज्ञेयाकारत्यागेनात्मानं नाशयति, तदा पर्यायैरनेकत्वं द्योतयन् अनेकांत एव नाशयितुं न ददाति ४ । यदा तु सर्वद्रव्याणि अहमेवेति परद्रव्यं ज्ञातृद्रव्यत्वेन प्रतिपद्यात्मानं नाशयति
तदा परद्रव्येणासत्त्वं द्योतयन् अनेकांत एव नाशयितुं न ददाति ६ । यदा तु स्वक्षेत्रे भवनाय परक्षेत्रगतज्ञेयाकारत्यागेन ज्ञानं तुच्छीकुर्व न्नात्मानं नाशयति,
तदा स्वक्षेत्र एव ज्ञानस्य परक्षेत्रगतज्ञेयाकारपरिणमनस्वभावत्वात्
परक्षेत्रेण नास्तित्वं द्योतयन्
अनेकांत एव नाशयितुं न ददाति ८ ।