Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 858
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૪૭ : “અમૃત જ્યોતિ” (Clarification) આ તત્ત્વચિંતન કરવામાં આવે છે, કે જેથી સ્યાદ્વાદ જેવા પરમ શુદ્ધ સિદ્ધાંતને યથાર્થપણે નહિ ચિંતવવાથી કે નહિ સમજવાથી, કે ઉલટ સમજવાથી, કોઈએ અસમંજસભાવે ચિંતવેલી કલ્પિત અશુદ્ધિ પરાસ્ત થાય, સ્વાદુવાદ જેવા પરમ પ્રૌઢ ગંભીર સુવિનિશ્ચિત અલૌકિક સિદ્ધાંતને પણ સમ્યકપણે નહિ સમજવાથી ગેર-સમજવાથી સંશયવાદ માની લેવા જેવી મહાગંભીર અક્ષમ્ય ભૂલ કરી બેસનારા કોઈ મહાનુભાવ મહામતિ સંશયાત્માઓની પણ મિથ્યાત્વભ્રાંતિ નિરસ્ત થાય અને સ્યાદ્વાદ જેવા પરમ ઉદાર સુવિશાલ સાગરવરગંભીર ખરેખરા પરમ અદ્વૈત સિદ્ધાંતને પરમાર્થ મર્મજ્ઞપણે નહિ પીછાનવાથી પર સાથે આત્માનું એકપણું - અદ્વૈતપણું બેસી શંભુમેળા જેવા સંકર આદિ દોષ ભજનારાઓની મિથ્યાદેષ્ટિ દુરસ્ત થાય. અસ્તુ ! 20૩

Loading...

Page Navigation
1 ... 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952