________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્ય જે ફુટપણે – શ્રમણ – શ્રમણોપાસક ભેદથી જે જ શ્રમણ - શ્રમણોપાસક વિકલ્પથી અતિક્રાંત, દ્વિવિધ દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ હોય છે,
દેશિ - જ્ઞપ્તિ-વૃત્ત પ્રવૃત્તિ માત્ર શુદ્ધ જ્ઞાન જ આ એક એવો પ્રરૂપણ પ્રકાર - તે કેવલ વ્યવહાર જ છે, એવું નિgષ સંચેતન નહિ કે પરમાર્થ –
તે પરમાર્થ છે - - તેના - સ્વયં અશુદ્ધ દ્રવ્ય અનુભવનાત્મકપણું સતે - તેનું જ - શુદ્ધ દ્રવ્યાનુભવનાત્મકપણું સતે પરમાર્થપણાનો અભાવ છે માટે –
પરમાર્થપણું છે માટે. તેથી જેઓ વ્યવહારને જ પરમાર્થ બુદ્ધિથી ચેતે છે, જેઓ જ પરમાર્થને પરમાર્થ બુદ્ધિથી ચેતે છે, તેઓ સમયસારને જ ચેતતા નથી.
તેઓ જ સમયસારને ચેતે છે. ૪૧૪
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “પંથ પરમ પદ બોધ્યો, જે પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરી કહીશું, પ્રણમીને તે પ્રભુ ભક્તિ રાગે. ઈ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૨૪
વ્યવહારનય મોક્ષમાર્ગમાં બે લિંગ - ગૃહસ્થ - શ્રમણ માને છે, નિશ્ચયનય સર્વ લિંગોને નથી માનતો એમ આ ગાળામાં સ્પષ્ટ કહ્યું છે અને તેનો અપૂર્વ પરમાર્થ પ્રકટ કરતાં આત્મખ્યાતિ'કર્તા નિખુષ તત્ત્વયુક્તિથી વૈધર્મે તુલનાથી પ્રકાશે છે - (૧) જે સ્કુટપણે - શ્રમણ - શ્રમણોપાસક ભેદથી દ્વિવિધ – બે પ્રકારનું દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ હોય છે એવો પ્રરૂપણ પ્રકાર તે કેવલ - માત્ર વ્યવહાર જ છે - નહિ કે પરમાર્થ. શા માટે ? તે દ્રવ્યલિંગ વ્યવહાર અશુદ્ધ દ્રવ્યનું અનુભવન કરાવે છે એટલે તે વ્યવહારનું સ્વયં અશુદ્ધ દ્રવ્ય અનુભવનાત્મકપણું હોઈ તેના પરમાર્થપણાનો અભાવ છે માટે - તસ્ય
યમશુદ્ધદ્રવ્યાનુભવનાત્મવત્વે સતિ પરમાર્થતામાવાતુ - (૨) આથી ઉલટું - શ્રમણ - શ્રમણોપાસકના વિકલ્પથી અતિક્રાંત - પર એવું જે દેશિ – જ્ઞપ્તિ - પ્રવૃત્તિ માત્ર શુદ્ધ જ્ઞાન જ એક છે એવું ‘નિખુષ' - (ફોતરાં વગરનું - શુદ્ધ) સંચેતન છે તે જ પરમાર્થ છે. શા માટે ? તે શુદ્ધ જ્ઞાન જ શુદ્ધ દ્રવ્યનું અનુભવ કરાવે છે એટલે તે શુદ્ધ જ્ઞાનનું જ સ્વયં શુદ્ધ દ્રવ્યાનુભવનાત્મકપણું હોઈ, તેનું જ - તે શુદ્ધ જ્ઞાનનું જ પરમાર્થકપણું છે માટે - તલૈવ યે શુદ્ધદ્રવ્યાનુભવનાત્મત્વે સતિ પરમાર્થકત્વા, આ ઉપરથી શું ફલિત થાય છે? તેથી જેઓ વ્યવહારને જ પરમાર્થ બુદ્ધિથી ચેતે છે - વ્યવહારમેવ પરમાર્થ યુદ્ધ વેતચંતે. તેઓ સમયસારને જ ચેતતા નથી, તે સમયસરવે ન રેતયત | આથી ઉલટું જેઓ જ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી ચેતે છે – ઇવ પરમાર્થ પરમાર્થવૃદ્ધયી રેતપંતે, તેઓ જ સમયસારને ચેતે છે – “ત વ समयसारं चेतयंते ।
સર્વ વિશુદ્ધ જ્ઞાન,
૭૯૦