________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ ૨૧૨
સકલ વસ્તુ સ્વભાવનિયત છે, તો પછી સ્વભાવના ચલનાથી આકુલ કેમ ફ્લેશ પામે છે ? એવા ભાવનો સમયસાર કળશ (૨૦) લલકારે છે
-
बहिर्लुठति यद्यपि स्फुटदनंतशक्तिः स्वयं, तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वंतरं । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते, स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यंते ॥ २१२ ॥ બિહર્ લુઠતી યદિપ સ્ક્રુટ અનંત શક્તિ ધરે, છતાં અપર વસ્તુ પેસતી ન અન્ય વન્વંતરે, સ્વભાવનિયત જ સર્વ પણ વસ્તુ તો ઈષ્ટ છે, સ્વભાવ ચલનાકુલો ક્યમ જ અહિં મોહિત કલેશ લ્યે ? ૨૧૨
અમૃત પદ - (૨૧૨)
સ્વભાવ ન ચળાવવા આકુલ થઈ જીવડા ! ક્લેશ કરે કાં મોહથી ?... ધ્રુવ પદ. ૧ સ્ફુટતી અનંતી શક્તિ ધરાવતી, વસ્તુ લોટે ભલે બ્હારમાં,
-
બ્હાર આળોટે પણ અંદર ના પેસતી, અન્ય વસ્તુ કો અન્યમાં... સ્વભાવ. ૨ સ્વભાવ નિયત જ વસ્તુ સર્વ ઈષ્ટ છે, જાણી લે એમ અમોહથી,
સ્વભાવ ચળાવવા આકુલ થઈ જીવડા ! ક્લેશ કરે કાં મોહથી ?... સ્વભાવ. ૩ તત્ત્વ અમૃતસિંધુ મંથ્યો વિબુદ્ધથી, ભગવાન અમૃતચંદ્રથી,
અનુભવ અમૃત કળશે કળશે આ, પીઓ પીઓ આનંદથી !... સ્વભાવ. ૪ અર્થ સ્ફુટતી અનંત શક્તિવાળી સ્વયં યદ્યપિ બ્હાર લોટે (આળોટે) છે, તથાપિ અન્ય વસ્તુ અપર વસ્તુના અંતરમાં પ્રવેશતી નથી, કારણકે સકલ જ વસ્તુ સ્વભાવ નિયત ઈષ્ટ માનવામાં આવે છે, તો પછી અહીં મોહિત થયેલો સ્વભાવ ચલનાથી આકુલ એવો કેમ ક્લેશ પામે છે ? ૨૧૨
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
કોઈ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહિ, સમયનો ત્યાગ કરી શકે નહીં, પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વ પરિણામી છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૯૫, હાથનોંધ-૧
=
અંદર પ્રવેશતી નથી
એકમાં બીજી વસ્તુનો પ્રવેશ નથી, પ્રત્યેક વસ્તુ સ્વભાવનિયત છે. એવી વસ્તુ મર્યાદા પોકારતો આ કળશ અમૃતચંદ્રજીએ પરમ અદ્ભુત આત્મવિનિશ્ચયથી લલકાર્યો છે - વહિર્તુતિયઘપિ સ્ફુટવનંતતિ स्वयं સ્ફુટતી - ફૂટી નીકળતી અનંત શક્તિવંત વસ્તુ સ્વયં પોતે યદ્યપિ બ્હાર લુઠે છે - બ્હારમાં આળોટ્યા કરે છે, તથાપિ અન્ય વસ્તુ અપર વસ્તુના - બીજી વસ્તુની અંતઃ તથાવપરવસ્તુ ન વિશતિ નાન્યવ ંતર । અર્થાત્ ચૈતન્ય વસ્તુ અનંત શક્તિમાનૢ છે છતાં તે પુદ્ગલાદિ અચેતન વસ્તુ ભલે જ્ઞાનરૂપ ચૈતન્ય વસ્તુની વ્હારમાં આળોટ્યા કરે, પણ ચેતન વસ્તુમાં અંતઃપ્રવેશ કરી શકતી નથી. આમ એક વસ્તુ ભલે બીજી વસ્તુની હારમાં આળોટ્યા કરતી હો, પણ તે બીજી વસ્તુની અંદરમાં પેસી શકતી નથી, બ્હારની વ્હાર જ રહે છે, કારણ શું ? કારણકે સકલ જ વસ્તુ સ્વભાવ નિયત' ઈષ્ટ માનવામાં આવી છે स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते · અર્થાત્ આ પોતાના આત્મભાવમાં નિયત સ્વભાવની ચલનાથી આકુલ એવો કેમ
સ્વભાવથી મોહિત થયેલો
૫૩
-
વિશ્વમાં જે કોઈ પણ વસ્તુ છે તે ‘સ્વભાવ નિયત’ નિશ્ચય વૃત્તિથી સ્થિત છે તો પછી અહીં
-
-
-
-
-
-