________________
સમયસાર : આત્મખ્યાતિ
એમ નિશ્ચયનયનું ભાષિત જ્ઞાન-દર્શન-ચારિત્ર પરત્વે છે, તે વ્યવહારનયનું વક્તવ્ય સમાસથી (संक्षेपथी) सांभण ! 350
જેમ પરદ્રવ્યને ખડી નિશ્ચયે કરીને પોતાના સ્વભાવથી શ્વેત કરે છે, તેમ પરદ્રવ્યને શાતા પણ स्वs - પોતાના ભાવથી જાણે છે. ૩૬૧
જેમ પરદ્રવ્યને ખડી નિશ્ચયે કરીને પોતાના સ્વભાવથી શ્વેત કરે છે, તેમ પરદ્રવ્યને જીવ પણ स्व5 - પોતાના ભાવથી દેખે છે. ૩૬૨
જેમ પરદ્રવ્યને ખડી નિશ્ચયે કરીને સ્વભાવથી શ્વેત કરે છે, તેમ પરદ્રવ્યને શાતા પણ સ્વભાવથી શ્વેત કરે છે, તેમ પરદ્રવ્યને શાતા પણ સ્વભાવથી છોડે છે. ૩૬૩
જેમ પરદ્રવ્યને ખડી નિશ્ચયે કરીને પોતાના સ્વભાવથી શ્વેત કરે છે, તેમ પરદ્રવ્યને સમ્યગ્દષ્ટિ સ્વભાવથી સદ્ધહે-શ્રદ્ધે છે. ૩૬૪
એમ વ્યવહારનો વિનિશ્ચય જ્ઞાન એમ જ જાણવો. ૩૬૫
-
દર્શન ચારિત્ર પરત્વે કહ્યો છે, અન્ય પર્યાયો પરત્વે પણ
आत्मख्याति टीका
भवति ।
यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा तथा ज्ञायकस्तु न परस्य ज्ञायको ज्ञायकः स तु ॥ ३५६ ॥ यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति । तथा दर्शकस्तु न परस्य दर्शको दर्शकः स तु ॥ ३५७॥
यथा सेटिका तु न परस्य सेटिका च सा भवति । तथा संयतस्तु न परस्य संयतः संयतः स तु ॥ ३५८ ॥ यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति । तथा दर्शनं तु न परस्य दर्शनं दर्शनं तत्तु ॥ ३५९॥ एवं तु निश्चयनयस्य भाषितं ज्ञानदर्शनचरित्रे । श्रृणु व्यवहारनयस्य च वक्तव्यं तस्य समासेन ॥ ३६० ॥ यथा परद्रव्यं सेटयति खलु सेटिकात्मनः स्वभावेन । तथा परद्रव्यं जानाति ज्ञातापि स्वकेन भावेन ॥ ३६१॥
यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन । तथा परद्रव्यं पश्यति ज्ञातापि स्वकेन भावेन ॥३६२॥ यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन ।
तथा परद्रव्यं विजहाति ज्ञातापि स्वकेन भावेन ॥ ३६३ ॥ यथा परद्रव्यं सेटयति सेटिकात्मनः स्वभावेन ।
तथा परद्रव्यं श्रद्धत्ते ज्ञातापि स्वकेन भावेन ॥ ३६४ ॥
एवं व्यवहारस्य तु विनिश्चयो ज्ञानदर्शनचारित्रे । भणितोऽन्येष्वपि पर्यायेषु एवमेव ज्ञातव्यः ॥ ३६५॥ दशकं ॥
So