________________
સમયસાર : આત્મખ્યાતિ
न कुर्वंतमप्यन्यं समनुजानामि मनसा च वाचा च कायेन चेति ॥३१॥
न करोमि मनसा च वाचा चेति ॥ ३२॥
न कारयामि मनसा च वाचा चेति ॥ ३३॥
न कुर्वतमप्यन्यं समनुजानामि मनसा च वाचा चेति ॥३४॥
न करोमि मनसा च कायेन चेति ॥ ३५॥
न कारयामि मनसा च कायेन चेति ॥३६॥
न कुर्वंतमप्यन्यं समनुजानामि मनसा च कायेन चेति ॥३७॥
न करोमि वाचा च कायेन चेति ॥ ३८॥
न कारयामि वाचा च कायेन चेति ॥ ३९ ॥
न कुर्वंतमप्यन्यं समनुजानामि वाचा च कायेन चेति ॥४०॥
न करोमि मनसा चेति ॥४१॥
न कारयामि मनसा चेति ॥४२॥
न कुर्वंतमप्यन्यं समनुजानामि मनसा चेति ॥ ४३॥
न करोचि वाचा चेति ॥४४॥
न कारयामि वाचा चेति ॥४५॥
न कुर्वंतमप्यन्यं समनुजानामि वाचा चेति ॥४६॥
न करोमि कायेन चेति ॥ ४७ ॥
न कारयामि कायेन चेति ॥ ४८ ॥
न कुर्वंतमप्यन्यं समनुजानामि कायेन चेति ॥४९॥
આત્મખ્યાતિ ટીકાર્થ
મનથી અને વાચાથી અને કાયથી નથી હું કરતો, નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને समनुज्ञात (अनुभत-अनुमोहित) ४२तो. १
મનથી અને વાચાથી નથી હું કરતો, નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૨ મનથી અને કાયથી નથી હું કરતો, નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૩ વાચાથી અને કાયથી નથી હું કરતો, નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૪ મનથી નથી હું કરતો, નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૫ વાચાથી નથી હું કરતો, નથી હું ક૨ાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૬ કાયથી નથી કરતો, નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૭ મનથી અને વાચાથી અને કાયથી નથી હું કરતો, નથી હું કરાવતો. ૮
મનથી અને વાચાથી અને કાયથી નથી હું કરતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૯ મનથી અને વાચાથી અને કાયથી નથી હું કરાવતો, નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૧૦ મનથી અને વાચાથી નથી હું કરતો, નથી હું કરાવતો. ૧૧
૭૨૦