________________
સમયસાર : આત્મખ્યાતિ
વાચાથી નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૪૬ કાયથી નથી હું કરતો. ૪૭ : કાયથી નથી હું કરાવતો. ૪૮ કાયથી નથી હું કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કરતો. ૪૯
અમૃત જ્યોતિ મહાભાષ્ય “હે ભગવાન! બહુ ભૂલી ગયો. “ આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરૂં છું.” . શ્રીમદ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા (ક્ષમાપના પાઠ)
અત્રે “મનથી વાચાથી અને કાયથી નથી હું કરતો, નથી કરાવતો નથી કરતાં પણ અન્યને સમનશાત - અનમોદિત કરતો' - એમ વર્તમાન કાળ સંબંધી કર્મના સંન્યાસની - પરિત્યાગની ભાવના અથવા આલોચનાની પ્રક્રિયા પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ આત્મભાવોલ્લાસથી પ્રદર્શિત કરી છે અને તેના સમસ્ત સંભવિત પ્રકારો અત્યંત સ્પષ્ટપણે વિવરી દેખાડી તેના પણ ઉક્ત રીત્યા કલ (૪૯) ભંગ સ્પષ્ટ સુરેખ પદ્ધતિથી વર્ણવ્યા છે. તે સુગમતાથી સમજવાની રહસ્ય ચાવી પ્રતિક્રમણ પ્રકારના વિવેચનમાં દર્શાવી તે જ છે. શેષ સુગમ છે.
સર્વ
વિશુદ્ધ
જ્ઞાન
૭૨૨