________________
સમયસાર : આત્મખ્યાતિ
મનથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૧ મનથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૨ વાચાથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૩
વાચાથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૪ વાચાથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૫ કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૬
કાયથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૭ કાયથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૮ મનથી અને વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૯ મનથી અને વાચાથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૦
મનથી અને વાચાથી અને કાયથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત (અનુમત) કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૧
મનથી અને વાચાથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૨
મનથી અને વાચાથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૪ મનથી અને કાયથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૫
મનથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, તે હારૂં દુષ્કૃત મિથ્યા હો | ૩૬
મનથી અને કાયથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૭
વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૮
વાચાથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૯
વાચાથી અને કાયથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૦ મનથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૧
મનથી જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૨
મનથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૩
વાચાથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૪
વાચાથી જે મેં કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૫
વાચાથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૬
કાયથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૭
કાયથી જે મેં કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૮
કાયથી જે મેં કરતા પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૯
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
“હે સર્વશ ભગવાન્ ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છુ છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.'' શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા ક્ષમાપના પાઠ-૫૬
અત્રે ‘મનથી વાચાથી અને કાયથી (એણ ત્રણે યોગથી) જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું અને જે
૭૧૬