SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ મનથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૧ મનથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૨ વાચાથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૩ વાચાથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૪ વાચાથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૫ કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૬ કાયથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૭ કાયથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૮ મનથી અને વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૯ મનથી અને વાચાથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૦ મનથી અને વાચાથી અને કાયથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત (અનુમત) કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૧ મનથી અને વાચાથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૨ મનથી અને વાચાથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૪ મનથી અને કાયથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૫ મનથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, તે હારૂં દુષ્કૃત મિથ્યા હો | ૩૬ મનથી અને કાયથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૭ વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૮ વાચાથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩૯ વાચાથી અને કાયથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૦ મનથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૧ મનથી જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૨ મનથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૩ વાચાથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૪ વાચાથી જે મેં કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૫ વાચાથી જે મેં કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૬ કાયથી જે મેં કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૭ કાયથી જે મેં કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૮ કાયથી જે મેં કરતા પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪૯ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “હે સર્વશ ભગવાન્ ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છુ છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ.'' શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત મોક્ષમાળા ક્ષમાપના પાઠ-૫૬ અત્રે ‘મનથી વાચાથી અને કાયથી (એણ ત્રણે યોગથી) જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું અને જે ૭૧૬
SR No.022416
Book TitleSamaysara Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages952
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy