________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ (અંતર્ગત) પ્રતિક્રમણ કલ્પ
આત્મખ્યાતિ ટીકાર્થ
મનથી વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરંતા પણ અન્યને સમનુજ્ઞાત (અનુમોદિત-અનુમત) કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧
મનથી અને વાચાથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨
મનથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૩
વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરંતા પણ અન્યને સમનુજ્ઞાત (અનુમત) કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૪
મનથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૫
વાચાથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૬
કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું (અનુમોદ્યું) હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૭
મનથી વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૮ મનથી અને વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૯
મનથી અને વાચાથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત (અનુમત) કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૦
મનથી અને વાચાથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૧
મનથી અને વાચાથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૨
મનથી અને વાચાથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૩
મનથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૪
મનથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૫
મનથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૬
વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૭
વાચાથી અને કાયથી જે મેં કર્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત (અનુમત) કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૮
વાચાથી અને કાયથી જે મેં કરાવ્યું હતું, જે કરતાં પણ અન્યને સમનુજ્ઞાત કર્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૧૯
મનથી જે મેં કર્યું હતું, જે કરાવ્યું હતું, તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા હો ! ૨૦
૭૧૫