________________
સમયસાર : આત્મખ્યાતિ
સહજ ઉદાસીનતા કાં મૂકે? સહજ સ્વરૂપ કાં ચૂકે? સહજાત્મસ્વરૂપ અમૃત મૂકી, પરરૂપ “વિષે કાં મૂકે... રે ચેતન ! ૧૨ નિષ્કારણ કરુણાથી આવી, અમૃત વાણી પુકારી;
ભગવાન અમૃત અમૃત કળશે, મુમુક્ષુ લિઓ વિચારી.. રે ચેતન ! ૧૩ અર્થ - પૂર્ણ એક અશ્રુત શુદ્ધ બોધ મહિમાવાળો આ બોધ (બોદ્ધા?) બોધ્યા થકી તહીંથી અહીંથી કોઈ પણ વિક્રિયાને પામે નહિ - પ્રકાશ્ય થકી દીપની જેમ, તો પછી વસ્તુસ્થિતિના બોધથી વંધ્ય (રહિત) બુદ્ધિવાળા આ અજ્ઞાનીઓ કેમ રાગદ્વેષમય થાય છે? સહજ ઉદાસીનતા કેમ મૂકે છે ?
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય ઉદાસી પરિણામ આત્માને ભજ્યા કરે છે.” “એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ શાનીનો છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૯૨, ૩૩૫, ૩૬૪ ઉપરમાં આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે કહ્યું તેનો સારસંદોહ નિબદ્ધ કરતા આ ઉપસંહાર કળશમાં આચાર્યવર્ય અમૃતચંદ્રજી, અજ્ઞાનીઓ રાગદ્વેષમય થઈ સહજ ઉદાસીનતા કેમ મૂકે છે ? એ અંગે સખેદ આશ્ચર્ય વ્યક્ત કરે છે - પૂર્વેવાયુતશુદ્ધવો મહિમા - પૂર્ણ એક અટ્યુત શુદ્ધ એવો બોધ જેનો મહિમા છે, અર્થાત્ સ્વરૂપથી પૂર્ણ હોવાથી પૂર્ણ, અત એવ પરરૂપનો - દૈતનો અવકાશ હોવાથી અદ્વૈત એક, અત એવ સ્વરૂપથી ચુત - ભ્રષ્ટ ન હોવાથી અશ્રુત, અત એવા કોઈ પણ અશુદ્ધિનો અપ્રવેશ હોવાથી કેવલ શુદ્ધ એવો બોધ એ જ જેનો મહિમા છે, એવો આ બોધ બાધ્ય થકી શેય થકી તહીંથી અહીંથી કોઈ પણ વિક્રિયાને - વિકાર ભાવને પામે નહિ - “વોયો ન વધ્યાલયં યાયામ વિડિયાં તન તો ' કોની જેમ ? પ્રકાશ્ય થકી - દીપની જેમ - ટીપ: પ્રથારિત - પ્રકાશ્ય યોગ્ય પદાર્થ થકી જેમ પ્રકાશક દીવો કદી પણ વિક્રિયાને પામતો નથી, તેમ જોય - જણાવા યોગ્ય પદાર્થ થકી જ્ઞાતા શાયક આત્મા કદી પણ વિક્રિયાને - વિકાર ભાવને પામે નહિ. આમ વસ્તુસ્થિતિ છે, ત્રણે કાળમાં ન ચળે એવી વસ્તુની નિશ્ચય વૃત્તિ છે. તખ્તસ્થિતિ વધવંધ્યઘષVI - તે મિજ્ઞાનિનો - તો પછી આ વસ્તુસ્થિતિના બોધથી - જ્ઞાનથી વંધ્ય - રહિત - વિહોણી છે ધિષણા - બુદ્ધિ જેની એવા આ અજ્ઞાનીઓ કેમ રાગદ્વેષમય થાય છે - રાષમયી મયંતિ ? સહજા-સ્વભાવભૂત ઉદાસીનતા કેમ મૂકે છે ? - સદનામુત્યુલાસીનતાં ! ' અર્થાતુ - સ્વરૂપથી પૂર્ણ અને પરરૂપથી શૂન્ય એવો એક – “અદ્વૈત' અય્યત એવો શુદ્ધ બોધ - કેવલ જ્ઞાન એ જ જેનો મહિમા છે, એવો આ બોધ બોમ્બ થકી - શેય થકી તહીંથી કે અહીંથી કંઈ પણ - વિક્રિયાને - વિકાર ભાવને પામતો નથી, એટલે કે જ્ઞાન શેયથી વિક્રિયા પામતું નથી કે જોય જ્ઞાનથી વિક્રિયા પામતું નથી, એમ તહીંથી કે અહીંથી - તે તરફથી કે આ તરફથી ઉભય દિશાથી આ વિક્રિયા થતી નથી. તે માટે ઉપર “આત્મખ્યાતિ'ના ગદ્ય સૂત્રમાં જે દાંત આપ્યું હતું તે પ્રમાણે - જેમ મગન છગનનું કાંડુ પકડી “અલ્યા ! આમ કર” એમ અમુક કામમાં પ્રયોજે, તેમ “પ્રકાશ્ય” - પ્રકાશાવા યોગ્ય વસ્તુ પ્રકાશક એવા દીપકને પ્રયોજતી નથી કે અલ્યા ! તું મને પ્રકાશ ! તેમજ - લોહચુંબકથી ખેંચાયેલી - આકર્ષાયેલી “લોહસૂચિ' - લોઢાની સોય સ્વસ્થાનથી - પોતાના સ્થાનથી ચુત થઈને લોહચુંબકની પાસે આવતી નથી, તેમ પ્રકાશક એવો દીપક - સ્વસ્થાનથી મૃત થઈને પ્રકાશાવા યોગ્ય - પ્રકાશ્ય વસ્તુ પાસે આવતો નથી. વળી પ્રકાશ્ય વસ્તુ પાસે હો વા મ હો પણ દીપ તો સ્વયં જ પ્રકાશે છે, તેમ સહજ જ એવા વસ્તુસ્વભાવે સર્વ વસ્તુ સ્વયં અવભાસે છે - સ્વરૂપ મર્યાદાથી પ્રકાશે છે - એટલે પરથી ઉપાવાવું કોઈ શક્ય નથી, તેમજ પરને ઉપજાવવાને કોઈ શક્ત વથી, વસ્તુ જ સહજ સ્વભાવે - “મહાત્મસ્વરૂપે માત્ર નિજ પરિણતિ જ સ્વયં પરિણમે છે. તે જ પ્રકારે જ્ઞાનને શેય
૭૦૦