________________
સમયસાર : આત્મખ્યાતિ
(અનુભવતો) આલોચના હોય છે. એમ આ નિત્ય પ્રતિકામતો, નિત્ય પ્રત્યાખ્યાન કરતો અને નિત્ય આલોચતો, પૂર્વ કર્મના કાર્ય ઉત્તર કર્મના કારણ એવા ભાવોથી અત્યંત નિવૃત્ત થયેલો, વર્તમાન કર્મ વિપાકને આત્માથી અત્યંત ભિન્ન ઉપલંભતો (અનુભવતો), નિશ્ચય કરીને સ્વ જ એવા જ્ઞાન સ્વભાવમાં નિરંતર ચરણ થકી ચારિત્ર હોય છે અને ચારિત્ર હોતા, સ્વના – જ્ઞાન માત્રના ચેતન થકી સ્વયમેવ જ્ઞાન ચેતના હોય છે, એમ ભાવ છે. ૩૮૩-૩૮૬
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે “યથાખ્યાત ચારિત્ર કહ્યું છે.” ક્ષાયક ચારિત્રને સંભારીએ છીએ. બોધ સ્વરૂપના યથાયોગ્ય.”- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૨૬૨ તે માટે ઉભા કર જોડી જિનવર આગે કહિયે, સમયચરણ - સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહિયે.” - શ્રી આનંદઘનજી જ્ઞાનીદશા સંપન્ન જ્ઞાની સાક્ષાત્ ચારિત્ર બની શાનચેતના અનુભવે છે એમ ઉત્થાનિકા કળશમાં
સચવેલા ભાવનું અત્ર કથન કરતાં શાસ્ત્રકર્તાએ, અત્રે ચેતયિતા જ ચેતપિતા જ પ્રતિકમણ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચન હોય છે અને એમ હોતો તે જ નિશ્ચયે પ્રત્યાખ્યાન આલોચના કરીને ચારિત્ર હોય છે, એમ પ્રતિપાદન કર્યું છે અને આત્મખ્યાતિકર્તાએ
તેનું સાંગોપાંગ સ્પષ્ટીકરણ કરી અપૂર્વ તત્ત્વ રહસ્ય પ્રકાશ્ય છે - જે ચેતયિતા - ચેતનારો આત્મા ખરેખર ! નિશ્ચય કરીને, પુદ્ગલ કર્મ વિપાક ભવ – પુદ્ગલ કર્મના વિપાકથી ભવ - સંભવ - જન્મ છે જેનો એવા ભાવોમાંથી – તિર્મવિપક્રમણ્યો માગ:, આત્માને નિવર્તાવે છે - પાછો વાળે છે, તે તત્ વારભૂતં પૂર્વ પ્રતિકામનું પ્રતિક્રમ મવતિ - તેના કારણભૂત પૂર્વ કર્મને પ્રતિક્રામતો - સ્વયમેવ - પોતે જ – આપોઆપ જ પ્રતિક્રમણ થાય છે, તે જ તેના કાર્યભૂત ઉત્તર કર્મને પચ્ચખાતો - પ્રત્યાખ્યાન કરતો પ્રત્યાખ્યાન થાય છે - તાર્યમૂર્તિ ઉત્તર ર્મ પ્રત્યાક્ષાબ: પ્રત્યાવ્યાનું મતિ - વર્તમાન કર્મ વિપાકને નાભિનોડયંતને ઉપમાનઃ - આત્માથી અત્યંત ભેદથી ઉપલભતો - દેખતો - અનુભવતો આલોચના થાય છે, માનવના મવતિ | - અર્થાત્ જે ચેતયિતા પુદ્ગલ કર્મના વિપાકથી ઉદ્ભવતા ભાવોમાંથી આત્માને પોતાને પાછો વાળે છે, તે તે પુદ્ગલ કર્મવિપાકના કારણભૂત પૂર્વકર્મને - ભૂતકાળના કર્મને પ્રતિક્રામતો - નિવર્તાવતો - નિવૃત્ત કરતો, પાછા કાઢતો પોતે જ સાક્ષાત પ્રતિક્રમણ બની જાય છે, પદગલ કર્મના કાર્યભૂત ઉત્તર કર્મને - હવે પછીના ભાવિ કાળના કર્મને પ્રત્યાખ્યાન કરતો - નિષેધતો - ત્યજતો પોતે જ સાક્ષાત પ્રત્યાખ્યાન બની જાય છે અને વર્તમાન કર્મ વિપાકને - ઉદય આવતા કર્મને આત્માથી અત્યંત ભેદથી - અત્યંત જુદાપણાથી અનુભવતો – દેખતો – જોતો રહી તે પોતે જ સાક્ષાત્ આલોચના બની જાય છે. એમ આ નિત્ય - સદાય પ્રતિક્રામતો, નિત્ય - સદાય પ્રત્યાખ્યાન કરતો અને નિત્ય - સદાય
આલોચતો, પૂર્વકર્મના કાર્યો અને ઉત્તરકર્મના કારણો એવા ભાવથી અત્યંત ચૈતયિતા જ ચારિત્ર: નિવૃત્ત - પાછો વળી ગયેલો. વર્તમાન કર્મવિપાકને આત્માથી અત્યંત ભેદથી શાન ચેતના ઉપલભતો - અનુભવતો – દેખતો – જોતો - આલોચતો – અવલોકતો રહી,
નિશ્ચય કરીને સ્વમાં જ - જ્ઞાન સ્વભાવમાં નિરંતર ચરણને લીધે ચારિત્ર થાય છે - સ્વભિન્નવ વસ્તુ જ્ઞાનસ્વભાવે નિરંતરવરતું વારિત્રે મતિ - અને ચારિત્ર થતો તે સ્વના - જ્ઞાનમાત્રના ચેતનને લીધે - ચેતવાપણાને સ્વસ્થ જ્ઞાનમાત્ર ચેતનાત - સ્વયમેવ - પોતે જ – આપોઆપ - જ્ઞાનચેતના હોય છે એમ ભાવ છે - વયમેવ જ્ઞાનતના મવતીતિ ભાવ: |
તાત્પર્ય છે કે – જેને આત્મજ્ઞાન થયું છે, તે આત્મજ્ઞાનને અનુરૂપ છાજે એવી આત્માનુચરણ રૂપ ભાવક્રિયા કરવાનો - સચ્ચારિત્ર પાળવાનો સતત પ્રયત્નપૂર્વક પુરુષાર્થ સેવે છે, એટલે ભૂતકાળના
૭૦૬