________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા ૩૮૭-૩૮૯ (અંતર્ગત) પ્રતિક્રમણ કલ્પ
-
અર્થાત્ શાન સિવાય બીજે કોઈ પણ સ્થળે ‘આ હું’ એમ ચેતન - ચેતવું તે અજ્ઞાન ચેતના. તે દ્વિધા બે વિભાગમાં ખેંચાયેલી બે પ્રકારની છે કર્મચેતના અને કર્મફલ સંસાર બીજ અજ્ઞાન ચેતના : ચેતના. તેમાં શાનથી અન્યત્ર - અન્ય સ્થળે અર્થાત્ જ્ઞાન સિવાય બીજે કોઈ *કર્મ ચેતના, કર્મફલ ચેતના પણ સ્થળે આ હું કરૂં છું' એવું ચેતન ચેતવું તે કર્મચેતના જ્ઞાનાચત્રેમહં રોમીતિ ચેતન ર્મવેતના, શાનથી અન્યત્ર - અન્ય સ્થળે અર્થાત્ જ્ઞાન સિવાય બીજે સ્થળે ‘આ હું વેદું છું' એવું ચેતન - ચેતવું તે કર્મફચેતના. તે અજ્ઞાન ચેતના તો સમસ્ત જ - સંસાર બીજ છે, શાને લીધે ? સંસાર બીજ અષ્ટવિધ કર્મના બીજપણાને લીધે, સંસારવીનસ્યા વિધર્મનો વીખવાત્ - અર્થાત્ કર્મચેતના હો કે કર્મફલચેતના હો એ અજ્ઞાન ચેતના સંસારનું બીજ-મૂળ કારણ છે, કારણકે તે જ સંસારનાં બીજ મૂળ કારણભૂત આઠ પ્રકારના કર્મનું બીજ - મૂળ કારણ છે.
-
સર્વ વિશુદ્ધ
જ્ઞાન
-
આમ છે તેથી કરીને મોક્ષાર્થી પુરુષે અજ્ઞાન ચેતનાના પ્રલયાર્થે
પ્રકૃષ્ટ ક્ષયાર્થે अज्ञान
चेतनाप्रलयाय
ભગવતી શાન ચેતના
સકલ કર્મ સંન્યાસ ભાવના - સકલ કર્મના સંન્યાસની પરિત્યાગની ભાવના અને સકલ કર્મફલ સંન્યાસ ભાવના - સકલ કર્મફલના સંન્યાસની – પરિત્યાગની ભાવના નાટિત કરીને (નટાવીને) સ્વભાવભૂત એવી ભગવતી જ્ઞાનચેતના જ એક નિત્ય જ નાટિત કરવા યોગ્ય છે, સ્વમાવભૂતા માવતી જ્ઞાનવેતનૈવૈવા નિત્યમેવ નાયિતવ્યા | - તેમાં - પ્રથમ સકલ કર્મ સંન્યાસ ભાવના નટાવે છે - નાટિત કરે છે.
૭૧૧
-
-
-
-