________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કલશ - ૨૦૧૫ શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં - દર્શનમાં જેની મતિ અર્પિત છે - અપયેલી છે એવાને - તત્ત્વને સમ્યક જેમ છે તેમ યથાવતું દેખતા સમ્યગૃષ્ટિને એકદ્રવ્યગત કંઈ પણ દ્રવ્યાંતર કદી પણ ચકાસતું નથી - નૈઋ વ્યક્તિ વાતિ વિજ દ્રવ્યાંતાં ગાવિત, એક દ્રવ્યમાં ગયેલું કંઈ પણ બીજું દ્રવ્ય ક્યારેય પણ ભાસતું નથી અને જ્ઞાન યમતિ વસુ - જ્ઞાન જે શેયને જાણે છે તે તો આ શુદ્ધ સ્વભાવનો ઉદય છે. - તાં શુદ્ધસ્વમાવો : | જ્ઞાન જે શેયને - જાણવા યોગ્યને જાણે છે તે તો તેનો જાણવાનો શુદ્ધ સ્વભાવ છે તેને લીધે જાણે છે. એટલે જ્ઞાનને જોય એવા પર દ્રવ્યાંતર સાથે શેય - શાયક સંબંધ સિવાય બીજો કોઈ સંબંધ છે નહિ. તો પછી દ્રવ્યાંતર ચુંબનથી આકુલ - દુઃખી બુદ્ધિવાળા જનો તત્ત્વથી કેમ ઓવે છે? કેમ ભ્રષ્ટ થાય છે ? વિંધ્રુ દ્રવ્યાંતરવુંવાધિયસ્તત્ત્વીવંત બના: ?
ક૭૧