________________
સમયસાર : આત્મખ્યાતિ
ક્લેશ પામે છે ? મોહિત થયેલો - મોહ પામી ગયેલો - મુંઝાઈ ગયેલો જીવ “સ્વભાવ ચલનાકુલ” થઈને - સ્વભાવના ચલનમાં - ચળાવવામાં આકુલ - દુખારૂં થઈને કેમ ફ્લેશ પામે છે? વસ્તુનો જે સ્વભાવ છે તે ત્રણે કાળમાં મથી મથીને મરી જાય તો પણ કોઈથી પણ ચળાવી શકાય એમ નથી, તો પછી તેવા અચળ સ્વભાવના ચલનની બાબતમાં આકુલ - દુઃખીઓ બની આ જીવ શા માટે હાથે કરીને નિષ્કારણ ક્લેશ ઊઠાવે છે ? “સ્વભાવવતનવિન: જિમિઠ મોતિ: પિત્તશયતે ?'
૬૫૪