________________
સમયસાર : આત્મખ્યાતિ
यस्तावदज्ञानिजनसाधारणोऽ प्रतिक्रमणादि स शुद्धात्मसिद्धयभावस्वभावत्वेन स्वयमेवापराधत्वाद्विषकुंभ एव, किं तस्य विचारेण ?
यस्तु द्रव्यरूपः प्रतिक्रमणादि स सर्वापराधविषदोषाकर्षणसमर्थत्वेनामृतकुंभोऽपि प्रतिक्रमणाप्रतिक्रमणादिविलक्षणाप्रतिक्रमणादिरूपां तार्तीयीकी भूमिमपश्यतः स्वकार्यकरणासमर्थत्वेन विपक्षकार्यकारित्वाद्विषकुंभ एव स्यात् । अप्रतिक्रमणादिरूपा तृतीयभूमिस्तु स्वयं शुद्धात्मसिद्धिरूपत्वेन सर्वापराधविषदोषाणां सर्वंकषत्वात् साक्षात्स्वयममृतकुंभो भवतीति व्यवहारेण द्रव्यप्रतिक्रमणादेरपि अमृतकुंभत्वं साधयति । तयैव च निरपराधो भवति चेतयिता । तदभावे द्रव्यप्रतिक्रमणादिरप्यापराध एव । अतस्तृतीयभूमिकयैव निरपराधत्वमित्यवतिष्ठते । तत्प्राप्त्यर्थ एवायं द्रव्यप्रतिक्रमणादि ।
ततो मेति मंस्था यत्प्रतिक्रमणादीन् श्रुतिस्त्याजयति,
किंतु द्रव्यप्रतिक्रमणादिना न मुंचति, अन्यदीयप्रतिक्रमणाप्रतिक्रमणाद्यगोचराप्रतिक्रमणादिरूपं शुद्धात्मसिद्धिः लक्षणमतिदुष्करं किमपि कारयति । वक्ष्यते चात्रैव -
"कम्मं जं पुवकयं सुहासुहमणेयवित्थरविसेसं । तत्तो णियत्तए अप्पयं तु जो सो पडिकम्मणं ॥इत्यादि॥"
આત્મખ્યાતિ ટીકાર્ય પ્રથમ તો જે અજ્ઞાનિજનને સાધારણ એવો અપ્રતિક્રમણાદિ છે, તે શુદ્ધાત્મસિદ્ધિ અભાવ સ્વભાવપણાએ કરીને વિષકુંભ જ છે. તેના વિચારથી શું?
અને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણાદિ તે – સર્વ અપરાધ-વિષ દોષના અપકર્ષણના સમર્થપણાએ કરીને - અમૃતકુંભ છતાં, પ્રતિક્રમણ - અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી અપ્રતિક્રમણાદિ રૂપ તાર્તાયીકી (તૃતીય ભાવ સંબંધિની ત્રીજી) ભૂમિને અ-દેખતાને, સ્વકાર્યકરણના અસમર્થપણાએ કરી વિપક્ષ કાર્યકારિપણાને લીધે - વિષકુંભ જ હોય.
અને અપ્રતિક્રમણાદિરૂપા તૃતીય ભૂમિ તો - સ્વયં શુદ્ધાત્મસિદ્ધિરૂપપણાએ કરીને સર્વ અપરાધ-વિષદોષોના સર્વકષપણાને લીધે - સાક્ષાત સ્વયં અમૃત કુંભ હોય છે. એટલા માટે વ્યવહારથી દ્રવ્યપ્રતિક્રમણાદિનું પણ અમૃતકુંભપણું સાધે છે અને તેનાથી જ (અપ્રતિક્રમણાદિથી જ) ચેતયિતા નિરપરાધ હોય છે, તેના અભાવે દ્રવ્ય પ્રતિક્રમણાદિ થકી પણ અપરાધ જ છે.
એથી કરીને તૃતીય ભૂમિકા થકી જ નિરપરાધપણું છે એમ અવતિષ્ઠ છે, તપ્રાપ્તિ અર્થે જ (ત તૃતીય ભૂમિકાની પ્રાપ્તિ અર્થે જ) આ દ્રવ્યપ્રતિક્રમણાદિ છે.
તેથી કરીને એમ મ માનીશ કે શ્રુતિ પ્રતિક્રમણાદિને ત્યજાવે છે, પરંતુ દ્રવ્યપ્રતિક્રમણાદિથી નથી મુકાતો એવું બેમાંથી કોઈ પણ પ્રતિક્રમણાદિ - અપ્રતિક્રમણાદિને અગોચર એવું અપ્રતિક્રમણાદિરૂપ શુદ્ધાત્મસિદ્ધિ લક્ષણ અતિ દુષ્કર કંઈ પણ કરાવે છે.
અને અત્રે જ કહેવામાં આવે છે -
“શુભાશુભ એવું અનેક વિસ્તાર વિશેષવાળું જે પૂર્વકૃત કર્મ છે, તેમાંથી આત્માને જે નિવર્તાવે છે. (પાછો વાળે છે) તે પ્રતિક્રમણ છે. ઈત્યાદિ.”
કારયતિ - શુદ્ધાત્મ સિદ્ધિ લક્ષણ એવું અતિદુષ્કર કંઈ પણ કરાવે છે. વર્ત વારૈવ - અને અત્રે જ - આ શાસ્ત્રમાં આ બાબતમાં જ કહેવામાં આવશે કે - “મi gવયં સુદાજુદમણે વિસ્થરવિલેસ - અનેક વિસ્તર વિશેષવાળું જે પૂર્વકૃત શુભાશુભ કર્મ છે, તો પિત્ત પૂર્વ તુ નો - તેમાંથી આત્માને નિવર્તાવે છે - પાછા વાળે છે, તો મi - તે પ્રતિક્રમણ છે.” ફત્યાર - ઈત્યાદિ. || તિ માત્મતિ' ગામમાવના //રૂદ્દી/રૂ૦૭ળા.
૫૪૮