________________
સમયસાર : આત્મખ્યાતિ
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય (વિવેચન) “શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન - સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૭ આ મંગલ કળશ કાવ્યમાં આ અંકમાં જે સર્વ વિશુદ્ધ જ્ઞાન સંબંધી કહેવાનું છે તેનું સારભૂત તત્ત્વ દર્શાવી દેવા સાથે જ્ઞાનજ્યોતિની મુક્ત કંઠે સ્તુતિ કરી છે - ટંઃોલ્હીf pટ મહિમા ટૂર્નતિ નપુંગઃ - આ કંકોત્કીર્ણ પ્રકટ મહિમાવાળો શુદ્ધ શુદ્ધ - અતિ અતિ શુદ્ધ “જ્ઞાનપુંજ' – જ્ઞાનરાશિ સ્કૂજી રહ્યો છે – જવલ્યમાન પણે સ્લરી રહ્યો છે - ઝગારા મારી રહ્યો છે. કેવો છે આ જ્ઞાનકુંજ ? સ્વરસવિસરથી આપૂર્ણ પુણ્ય અચલ અચિંત્ય જ્યોતિ છે જેની એવું શુદ્ધ શુદ્ધ, “શુદ્ધ શુદ્ધ: વરસવિસર પૂર્ણ પુષ્યા
વાર્વિક્ સ્વરસથી - પોતાના જ્ઞાનરસના વિસરથી - પ્રસરથી - ફેલાવથી શુદ્ધ શુદ્ધ શાનપુંજનો આપૂર્ણ – પૂરેપૂરી ભરેલ પુણ્ય – પવિત્ર - પાવન અચલ - કદી ચલાયમાન ઝગઝગાટ ન થાય એવી અર્ચિષ - રશ્મિ જ્યોતિષ છે જેની એવો સર્વ પરભાવ -
વિભાવની અશુદ્ધિથી રહિત, શુદ્ધ શુદ્ધ - અતિ અતિ શુદ્ધ એવો અને આ શુદ્ધ શુદ્ધ પણ કેવો છે ? અને ક્યારે હોય છે ? નીત્યા સચદ્ પ્રાયમવિનાનું ફ્લેમોફિમાવાકર્ભોક્તા આદિ અખિલ - સમસ્ત ભાવોને સમ્યફ પ્રલય પમાડી - સમ્યક્ષણે - યથાર્થપણે - સાપેક્ષપણે ફરીથી ઊભા ન થવા પામે એમ અપુનર્ભાવથી પ્રલય - પ્રકષ્ટ લય - સર્વથા નાશ પમાડી, બંધ - મોક્ષની પ્રકલ્પનાઓથી પ્રતિપદે - પ્રત્યેક પદે - ડગલે ને પગલે દૂરીભૂત - દૂર થઈ ગયેલો એવો ‘આ’ - પ્રત્યક્ષ અનુભૂયમાન - તૂરીમૂતઃ પ્રતિષમાં વંધમોક્ષ વસ્તૃતૈઃ |
આકૃતિ
સ્વરસ પૂર્ણ અચલ જ્યોતિ (૧) ટંકોત્કીર્ણ પ્રકટ મહિમા શાનપુંજ
અર્થાત્ આત્મા અજ્ઞાન દશામાં અશુદ્ધ વિભાવ ભાવની અપેક્ષાએ કર્મનો કર્તા-ભોક્તા ભલે હો,
પણ શુદ્ધ જ્ઞાનદશામાં તો શુદ્ધ મૂલ આત્મસ્વભાવની અપેક્ષાએ આત્મા બંધ મોક્ષની કલ્પનાઓથી કર્મનો કર્તા નથી અને ભોક્તા નથી, એટલે તેના બંધ - મોક્ષની કલ્પનાઓ દૂરીભૂત પણ દૂર જ છે. આમ કર્તાપણું - ભોક્તાપણું વગેરે સર્વ ભાવોને ફરીથી
ઊભા ન થાય એમ સમ્યપણે પ્રલય પમાડી - સર્વથા ખતમ કરી, બંધ - મોક્ષની કલ્પનાઓથી પ્રતિપદે દૂર થઈ ગયેલો એવો આ શુદ્ધ શુદ્ધ જ્ઞાનકુંજ - જ્ઞાનરાશિ - શુદ્ધ ચૈતન્ય સ્વરૂ૫ આત્મા સ્વરસ વિસથી - શુદ્ધ ચૈતન્ય રસના વિસરથી - પ્રસરથી (Projections) પૂર્ણ પુણ્ય અચલ જ્યોતિ પ્રસારતો ઝગમગે છે અને આમ જ્યાં પરભાવ-વિભાવના પરમાણુ માત્રનો સમય માત્ર પણ પ્રવેશ નથી એવો આ શુદ્ધ શુદ્ધ ચૈતન્યરસ પૂર્ણ જ્યોતિષ્મત જ્ઞાનકુંજનો ટૂંકોત્કીર્ણ પ્રકટ મહિમા છે, આરસ શિલામાં ટાંકણાથી કોતરેલ અક્ષર કદી ન ભૂંસાય અને એમ ને એમ જ સ્થિર અચલ રહે, તેમ આ જ્ઞાનકુંજ આત્માનો પ્રગટ મહિમા પણ ટંકોત્કીર્ણ - કદી પણ ન ભૂંસાય એવો - કદી પણ ચલાયમાન ન થાય એવો અક્ષર સુસ્થિર - શાશ્વત અમૃત છે.
૫૬૪