________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉક્ત ભાવના સાસંદોહરૂપ સમયસાર કળશ (૧૧) સંગીત કરે છે -
__शार्दूलविक्रीडित कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्बयो - रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुक्भावानुषंगात्कृतिः । नैकस्याः प्रकृतेरचितत्त्वलसनाजीवोऽस्य कर्ता ततो, जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः ॥२०३॥ કાર્યત્વે કરી કર્મ ના અત, તે ના પ્રકૃતિ - જીવનું, અજ્ઞા પ્રકૃતિને સ્વકાર્ય ફલના ભોક્ત પ્રસંગે ગણું; ના એકા પ્રકૃતિ કૃતિ અચિત તો, તત્ કÁ આ જીવ લો ! ને આ જીવનું કર્મ ચિ અનુગ તે, શાતા ન છે પુદ્ગલો. ૨૦૩
અમૃત પદ - ૨૦૩ જીવ જ ભાવકર્મનો કર્તા, તસ કર્મ તેનું જ અનુસર્તા. ધ્રુવ પદ. ૧ કર્મ કાર્ય જ નિશ્ચય હોય, તેથી અણકીધું તે નો'યે... જીવ જ ભાવકર્મનો કર્તા. ૨ જીવ પ્રકૃતિ બેય મળીને, તે કીધું ન હોય ભળીને,
” કારણ અન્ન પ્રકૃતિને અંગ, સ્વીકાર્ય ફલ ભોગ પ્રસંગ... જીવ જ ભાવકર્મનો કર્તા. ૩ એક પ્રકૃતિની કૃતિ તે નોવે, કારણ અચિતપણે ત્યાં સ્ટોયે, તેથી જીવ જ કર્મનો કર્તા, તસ કર્મ તે ચિત્ અનુસરતો.. જીવ જ ભાવકર્મનો કર્તા. ૪ કારણ પુદ્ગલ નો'યે જ્ઞાતા, કહે ભગવાન અમૃત ખ્યાતા... “આત્મખ્યાતિમાં વ્યાખ્યાતા, “આત્મખ્યાતિથી વિખ્યાતા... જીવ જ ભાવકર્મનો કર્તા. ૫
અર્થ - કાર્યપણાને લીધે કર્મ અકૃત નહિ કરાયેલું) નથી અને તે જીવ અને પ્રકૃતિ એ બન્નેનું કાર્ય નથી – અજ્ઞ પ્રકૃતિને સ્વકાર્ય ફલભોગી ભાવનો અનુષંગ હોય માટે, એક પ્રકૃતિની કૃતિ નથી - અચિતપણાનું લસન છે માટે, તેથી જીવ આનો (કર્મનો) કર્તા છે અને જીવનું જ કર્મ તે ચિઅનુગ - ચૈતન્યને અનુસરનારૂં છે, કારણકે જ્ઞાતા પુલ નથી. ૨૦૩
અમૃત જ્યોતિ મહાભાષ્ય જે ચેતન કરતું નથી, થતાં નથી તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નહિ જીવધર્મ.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૭૫ ઉપરમાં જે આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં કહ્યું તેના આ સારસંદોહ રૂપે ઉક્ત ભાવની પરિપુષ્ટિ કરતો આ કળશ કહ્યો છે - (૧) કાર્યાદિત ન વ - કર્મ એ કાર્ય છે એટલે કાર્યપણાને લીધે કર્મ અકૃત – નહિ કરાયેલું હોઈ શકે નહિ. (૨) ર ર તઝીવપ્રત્યો યો - એને તે કર્મ જીવ અને પ્રકૃતિ એ બન્નેની કૃતિ નથી, કારણકે એમ હોય તો અન્ન પ્રકૃતિને સ્વીકાર્ય ફલભોગી ભાવનો - પોતાના
૬૧૮