________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્માનું કર્તવ્ય કર્મ છે અને પુદ્ગલદ્રવ્ય પરિણાત્મિક સુખદુઃખાદિ વ્યવહારથી આત્માનું ભોક્તવ્ય ભોગ્યવ છે. આમ નિમિત્ત - નૈમિત્તિક ભાવમાત્રથી જ આત્માનો અને પૌગલિક - દ્રવ્યકર્મનો કણ્વકર્મત્વ વ્યવહાર તથા આત્માનો અને પૌદ્ગલિક દ્રવ્ય કર્મફલનો ભોક્નભોગ્યત્વે વ્યવહાર છે.
અને જેમ તે જ શિલ્પી - કળાકાર સુવર્ણકાર કરવાને ઈચ્છતો સતો - વિવી, ચેષ્ટરૂપ આત્મપરિણામાત્મક - સ્વ પરિણામમય કર્મ કરે છે, વેદા રૂપમાત્મપરિણામÉ ફર્મ રીતિ અને દુ:ખ લક્ષણ આત્મપરિણામાત્મક ચેષ્ટાનુરૂપ કર્મફળ ભોગવે છે, દુઃવસ્તક્ષof Jત્મપરિમાત્મ વેણાનુરૂપ ફક્ત ૨ મુંજો, અર્થાત્ જેવી પોતાની ચેષ્ટા છે - પ્રવૃત્તિ રૂપ આચરણા છે તેવું - તેને તે ઉપજે “અનુ' - અનુસરતું - છાજતું - અનુરૂપ દુઃખલક્ષણ આત્મપરિણામાત્મક - સ્વ પરિણામમય કર્મફળ ભોગવે છે અને તન્મય હોય છે, તન્મય મવતિ - શાને લઈને ? એકદ્રવ્યપણાએ કરીને તેનાથી અનન્યપણું હોઈને - દ્રવ્યત્વેન તતોગનન્યત્વે સતિ | - અર્થાત્ તે સુવર્ણકાર શિલ્પીનું અને તેની પોતાની આત્મ પરિણામાત્મક ચેષ્ટાનું અને દુઃખલક્ષણ ચેષ્ટાનુરૂપ ફલનું એક દ્રવ્યપણું છે - અભિન્ન દ્રવ્યપણું છે, એટલે તે આત્મપરિણામાત્મક ચેષ્ટાથી અને ચેષ્ટાનુરૂપ દુઃખ ફલથી તેનું અનન્યપણું - અભિન્નપણું - અપૃથપણું છે અને એટલે જ તે તન્મય હોય છે - તે આત્મપરિણામાત્મક ચેષ્ટામય હોય છે, જેવી પોતાની ચેષ્ટા તેવો તે સોની બની જઈ તન્મયપણું કરે છે. આ ઉપરથી શું ફલિત થાય છે ? રામપરામાન - પરિણામ-પરિણામી ભાવથી ત્યાં જ કર્તુકર્મત્વ - ભોજ્જુભોગ્યત્વ નિશ્ચય છે - તન્નેવ ર્રામોવરૃમો યત્વનિશ્ચય: I અર્થાત્ સુવર્ણકાર પરિણામી છે અને તેની પોતાની ચેષ્ટા છે તે તેના પરિણામ છે – આ પરિણામ - પરિણામી ભાવથી ત્યાં જ - પોતાની ચેષ્ટા કરવાની અને પોતાની ચેષ્ટાને અનુરૂપ દુઃખ લક્ષણ ફલ ભોગવવાની બાબતમાં કર્તા કર્મપણાનો અને ભોક્તા ભોગ્યપણાનો નિશ્ચય છે. એટલે કે પરિણામી એવો સુવર્ણકાર પોતે જ નિશ્ચયથી પોતાના ચેષ્ટારૂપ કર્મનો કર્તા અને પોતાની ચેષ્ટાને અનુરૂપ દુઃખરૂપ ફલનો ભોક્તા છે અને તેનો પોતાનો ચેષ્ટારૂપ પરિણામ એ જ નિશ્ચયથી સુવર્ણકારનું કર્તવ્ય કર્મ છે અને તે ચેષ્ટાને અનુરૂપ દુઃખ લક્ષણ સ્વપરિણામાત્મક ફલ એજ તેનું ભોક્તવ્ય - ભોગવવા યોગ્ય ભોગ્ય છે. આમ પરિણામ પરિણામી ભાવથી સુવર્ણકારનો અને તેની આત્મ પરિણામાત્મક ચેષ્ટાનો કર્ણ કર્યત્વ નિશ્ચય છે અને સુવર્ણકારનો અને તેના આત્મ પરિણામાત્મક દુઃખ લક્ષણ ચેષ્ટાફલનો ભોજ્જુ ભોગ્યત્વ નિશ્ચય છે.
તેમ આત્મા પણ ‘વિક્રીજું ચિકીર્ષ - કરવાને ઈચ્છતો સતો ચેષ્ટારૂપ આત્મ પરિણામાત્મક - આત્મ પરિમામમય કર્મ કરે છે અને દુઃખલક્ષણ આત્મપરિણામાત્મક ચેષ્ટાનુરૂપ કર્મફળ ભોગવે છે. અર્થાત જેવી પોતાની ચેષ્ટ છે - આત્મ પરિણમન પ્રવૃત્તિ રૂપ આચરણા છે તેવું - તેને - તે “રૂપ”ને “અનુ' - અનુસરતું - અનુરૂપ - છાજતું દુઃખ લક્ષણ આત્મપરિણામાત્મક - આત્મ પરિણામમય કર્મફળ ભોગવે છે અને તન્મય હોય છે - તન્મય% મવતિ | - શાને લઈને ? એકદ્રવ્યપણાએ કરીને તેનાથી અનન્યપણું હોઈને - દ્રવ્યત્વેન તોડનખ્યત્વે સતિ | - અર્થાત આત્માનું અને તેની પોતાની આત્મ પરિણામાત્મક ચેષ્ટાનું અને ચેષ્ટાનુરૂપ દુઃખ લક્ષણ ફલનું એકદ્રવ્ય પણું છે. અભિન્ન દ્રવ્યપણું છે. એટલે તે આત્મ પરિણામાત્મક ચેષ્ટાથી અને ચેષ્ટાનરૂપ આત્માનું અનન્યપણું - અભિન્નપણું - અપૃથકપણું છે અને એટલે જ તે તન્મય હોય છે - તે આત્મપરિણામાત્મક ચેષ્ટામય હોય છે, જેવી આત્માની પરિણામ ચેષ્ટા તેવો તે આત્મા બની જઈ તન્મયપણું ધરે છે. આ ઉપરથી શું ફલિત થાય છે ? પરિણામપરિણામવેર - પરિણામ - પરિણામી ભાવથી ત્યાં જ કર્તુકર્મત્વ - ભોçભોગ્યત્વ નિશ્ચય છે - તન્નેવ ક્રમોન્સુમો યત્વ નિશ્ચય: | - અર્થાત્ આત્મા પરિણામી છે અને તેની પોતાની આત્મપરિણામાત્મક ચેષ્ટા છે તે તેનો પરિણામ છે - આ પરિણામ પરિણામી ભાવથી ત્યાં જ - પોતાની આત્માની ચેષ્ટા કરવાની અને
૬૫૦