________________
સર્વ વિશુદ્ધ શાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર ગાથા - ૩૪૯-૩૫૫
કર્મનું ગ્રામાદિગામ વગેરે પરદ્રવ્ય પરિણામાત્મક’ પરદ્રવ્ય પરિણામમય કર્મફલ ભોગવે છે, પણ તન્મય નથી થતો - ૬૪ તમો મતિ, શાને લઈને ? અનેકદ્રવ્યપણાએ કરીને તેનાથી અન્યપણું હોઈને અનેવદ્રવ્યત્યેન તતોઽખ્યત્વે સતિ । અર્થાત્ કુંડલાદિ કર્મ, હથોડી આદિ કરણો સાધનો અને ગ્રામાદિ કર્મફલ પરદ્રવ્યપરિણામાત્મક - પરદ્રવ્ય પરિણામમય છે, એથી કરીને શિલ્પી અને કર્માદિનું અનેક દ્રવ્યપણું છે અનેક ભિન્ન ભિન્ન દ્રવ્યપણું છે એકદ્રવ્યપણું નથી, એટલે તે કર્માદિથી શિલ્પીનું અન્યપણું - ભિન્નપણું - પૃથક્પણું છે અને એટલે જ શિલ્પી તન્મય હોતો નથી
તે તે કર્માદિમય હોતો નથી, કુંડળાદિમય કે હથોડી આદિમય કે ગ્રામાદિમય બની જતો નથી,
સોની કાંઈ કુંડળ કે હથોડી કે ગ્રામાદિ બની જઈ તન્મયપણું ધરતો નથી. આ ઉપરથી શું ફલિત થાય છે ? નિમિત્તનૈમિત્તિ ભાવમાૌવ નિમિત્ત નૈમિત્તિક ભાવમાત્રથી જ ત્યાં કર્તૃકર્મત્વ - ભોક્ત ભોગ્યત્વનો વ્યવહાર છે, તંત્ર ઈર્મમોવતૃમો યત્વવ્યવહારઃ । અર્થાત્ સુવર્ણકાર નિમિત્ત છે અને કુંડલાદિ કર્મ તથા ગ્રામાદિ કર્મફલ નિમિત્તથી ઉપજતો નૈમિત્તિક ભાવ છે, આ નિમિત્ત નૈમિત્તિક ભાવ માત્રથી જ ત્યાં - કુંડલાદિ કર્મ કરવાની તથા ગ્રામાદિ કર્મફલ ભોગવવાની બાબતમાં કર્તા કર્મપણાનો અને ભોક્તા ભોગ્યપણાનો વ્યવહાર છે. એટલે કે માત્ર - કેવલ નિમિત્તપણે જ વ્યવહારથી સુવર્ણકાર પરદ્રવ્ય પરિણામાત્મક કુંડળાદિ કર્મનો કર્તા અને પરદ્રવ્ય પરિણામાત્મક ગ્રામાદિ કર્મફલનો ભોક્તા છે અને માત્ર - કેવલ નિમિત્તજન્ય નૈમિત્તિક પણે જ વ્યવહારથી કુંડળાદિ સુવર્ણાકારનું પરદ્રવ્ય પરિણામાત્મક કર્તવ્ય કર્મ છે અને ગ્રામાદિ સુવર્ણકારનું પરદ્રવ્ય પરિણામાત્મક ભોગ્ય છે. આમ નિમિત્ત નૈમિત્તિક ભાવમાત્રથી જ કર્તા કર્મપણાનો અને ભોક્તા ભોગ્યપણાનો વ્યવહાર છે.
-
-
-
-
-
-
-
તેમ આત્મા પણ પુણ્યપાપાદિ ‘પુદ્ગલ દ્રવ્યાત્મક' પુદ્ગલ દ્રવ્યમય કર્મ કરે છે કાય-વા‡નઃ-તન-વચન-મન એ ત્રિયોગરૂપ ‘પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક’ પુદ્ગલ દ્રવ્ય પરિણામમય કરણો સાધનો (Tools, Instruments) વડે કરે છે, કાય-વાડ્-મનઃ-તન-વચન-મન એ ત્રિયોગ રૂપ ‘પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક' પુદ્ગલ દ્રવ્ય પરિણામમય કરણો સાધનો ગ્રહે છે અને તે પુણ્ય પાપાદિકર્મનું સુખદુઃખાદિ ‘પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક’ પુદ્ગલ દ્રવ્ય પરિણામમય કર્મફલ ભોગવે છે, પણ તન્મય નથી થતો न च तन्मयो भवति । શાને લઈને ? અનેક દ્રવ્યપણાએ કરીને તેનાથી અન્યપણું હોઈને अनेकद्रव्यत्वेन ततोऽन्यत्वे सति । અર્થાત્ પુણ્ય પાપાદિ કર્મ, કાય-વાડ્-મનઃ કરણો અને સુખ દુઃખાદિ કર્મફલ ‘પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક' પુદ્ગલ દ્રવ્ય પરિણામમય છે, એથી કરીને આત્મા અને પુણ્ય પાપાદિનું અનેક દ્રવ્યપણું છે, અનેક - ભિન્ન ભિન્ન દ્રવ્યપણું છે, એકદ્રવ્યપણું નથી, એટલે તે દ્રવ્ય કર્માદિથી આત્માનું અન્યપણું ભિન્નપણું પૃથક્પણું છે અને એટલે જ આત્મા તન્મય હોતો નથી તે તે પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક કર્માદિમય હોતો નથી, પુણ્ય પાપાદિ દ્રવ્યકર્મમય કે મન-વચન-કાયા યોગમય કે સુખ દુઃખાદિ દ્રવ્ય કર્મફલમય બની જતો નથી, આત્મા કાંઈ પુદ્ગલમય દ્રવ્યકર્મ કે મન-વચન-કાય યોગ કે સુખ દુઃખાદિ બની જઈ તન્મયપણું ધરતો નથી. આ ઉપરથી શું ફલિત થાય છે ? નિમિત્ત नैमित्तिकभावमात्रेणैव નિમિત્ત નૈમિત્તિક ભાવમાત્રથી જ ત્યાં કર્તૃકર્મત્વ ભોક્તભોગ્યત્વ વ્યવહાર છે, તંત્ર વર્મમોવતૃમો યત્વવ્યવહારઃ 1 અર્થાત્ આત્મા નિમિત્ત છે અને પુણ્ય પાપાદિ દ્રવ્યકર્મ તથા મન-વચન-કાય કરણો તથા સુખ દુઃખાદિ દ્રવ્યકર્મફલ એ નિમિત્તથી ઉપજતા નૈમિત્તિક ભાવ છે, આ નિમિત્ત - નૈમિત્તિક ભાવમાત્રથી જ ત્યાં પુણ્ય પાપાદિ દ્રવ્યકર્મ કરવાની અને સુખ દુઃખાદિ દ્રવ્ય કર્મફલ ભોગવવાની બાબતમાં કર્તા કર્મપણાનો અને ભોક્તા ભોગ્યપણાનો વ્યવહાર છે, એટલે કે ‘માત્ર’ કેવલ નિમિત્તપણે જ આત્મા વ્યવહારથી પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક દ્રવ્ય કર્મનો કર્તા અને પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક દ્રવ્ય કર્મફલનો ભોક્તા છે અને કેવલ નિમિત્ત જન્ય નૈમિત્તિકપણે જ પુદ્ગલ દ્રવ્ય પરિણામાત્મક પુણ્યપાપાદિ વ્યવહારથી
માત્ર
૬૪૯
-
-
-
-
-
-
-
-
-
=
-
-
-
-
-
-