________________
સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૦૪
કદી પણ ચલાયમાન ન થતી શ્રુતિ કોપિત કરાઈ કોપ પમાડાઈ છે - નૈિવ વંચિવિત્યવૃત્તિતા વૈશ્વિતિ: જોપિતા તેઓના ઉદ્ધત મોહથી જેની બુદ્ધિ મુદ્રિત થઈ ગઈ સીલબંધ થઈ ગઈ છે એવાઓના - બોધની સંશુદ્ધિને અર્થે - તેષામુદ્ધતમોહમુદ્રિતધિયાં નોધસ્ય સંશુદ્ધયે, સ્યાદ્વાદ પ્રતિબંધથી ‘લબ્ધિવિજયા’ જેણે વિજય પ્રાપ્ત કર્યો છે એવી વસ્તુસ્થિતિ બતાવવામાં આવે છે સ્યાદ્વાપ્રતિબંધનવ્યવિજ્ઞયા વસ્તુસ્થિતિઃ સ્તૂપતે । અર્થાત્ સ્યાદ્વાદ અનેકાંત સિદ્ધાંતના અનુસંધાનથી કર્તાપણા બા.માં ખરેખરી યથાવત્ વસ્તુસ્થિતિ શી છે એનો સ્પષ્ટ નિર્ણય હવે આ નીચેની ગાથાઓમાં બતાવવામાં આવે છે, એમ આ ઉત્થાનિકા અત્ર કહી છે.
ડ
-
-
ર૧
-
-
-