________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉબોધના સમયસાર કળશ (૮) લલકારે છે -
वसंततिलका एकस्य वस्तुत इहान्यतरेण सार्द्ध, संबंध एव सकलोऽपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे,
पश्यंत्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वं ॥२०१॥ કો વસ્તુનો અપર કો પણ વસ્તુ સાથે, સંબંધ સર્વ જ નિષેપિત એકસાથે; તો કણ્વકર્મઘટના ન જ વસ્તુ ભેદે, દેખો અક મુનિ ને જન તત્ત્વ (ભેદ.) ૨૦૧
અમૃત પદ - ૨૦૧ એક વસ્તુનો બીજી સાથે, સંબંધ સર્વ નિષિદ્ધ, ત્રણે કાળમાં નિશ્ચય એવો, સિદ્ધાંત સ્વયં સિદ્ધ... એક વસ્તુનો. ૧ તેથી આ કર્તા છે આનો, આનું છે આ કર્મ, કર્તકર્મ ઘટના એ છે ના, વસ્તુભેટે – આ મર્મ... એક વસ્તુનો. ૨ તેથી મુનિઓ ને જન સર્વે, દેખો અકર્તી તત્ત્વ !
ભગવાન અમૃતચંદ્ર ભાખ્યું, તત્ત્વ તણું એ સત્ત્વ... એક વસ્તુનો. ૩ અર્થ - કારણકે એક વસ્તુનો અહીં બીજી કોઈ પણ વસ્તુ સાથે સકલ પણ સંબંધ જ નિષિદ્ધ છે, તેથી વસ્તુભેદ સતે કર્તુ-કર્મ ઘટના છે નહિ, (માટે) મુનિઓ અને જનો તત્ત્વને અક દેખો !
“અમૃત જ્યોતિ” મહાભાષ્ય જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૬૬ (૨૨).
ઉપરમાં જે કહ્યું તેના નિગમનરૂપે - ઉપસંહારરૂપે આ કળશ કાવ્ય લલકારતાં અમૃતચંદ્રજીએ આત્મતત્ત્વને અક દેખવાની મુનિઓને અને જનોને ભાવવાહી ઉદ્ધોધના કરી છે - કોઈ પણ એક વસ્તુનો અહીં – આ લોકને વિષે બીજી કોઈ પણ વસ્તુ સાથે સર્વ જ પ્રકારનો સર્વ જ સંબંધ જ નિષિદ્ધ છે – નિષેધવામાં આવ્યો છે. તત્ વર્મપટનાસ્તિ ન વસ્તુમેરે - વસ્તુભેટે - બે જૂદી જૂદી વસ્તુઓમાં આ આનો કર્તા અને આ પુદ્ગલકર્મ આ આત્માનું કર્મ એવી કર્તા - કર્મની ઘટના - રચના અથવા ઘટમાનતા છે નહિ, માટે મુનિઓ - શ્રમણો અને જનો – લોકો તત્ત્વને - સ્વતત્ત્વને – આત્મ તત્ત્વને અકર્તી દેખો ! - પયંત્વવર્ણ મુનય% નનાશ્વ (સ્વતત્ત્વ) તત્ત્વ |
૬૧૨