________________
બંધ પ્રરૂપક અષ્ટમ અંકઃ સમયસાર ગાથા ૨૯૮,૨૯૯ અર્થાત્ - આ ચેતના નિશ્ચય કરીને “અદ્વૈતા' જ છે - હૈત - દ્વિતીય ભાવનો જ્યાં અભાવ છે એવી છે, છતાં તે જગત્માં જ રહી છે અને જગત્ તો સામાન્ય - વિશેષાત્મક છે, તેમાં સામાન્ય ભાવનો પ્રતિભાસ દેગુરૂપ – દર્શનરૂપ થકી થાય છે અને વિશેષ ભાવનો પ્રતિભાસ ક્ષતિરૂપ - શાન રૂપ થકી થાય છે, એટલે ચેતના જો દેગુ - mમિરૂપ - દર્શન - જ્ઞાનરૂપ ત્યજે, તો સામાન્ય - વિશેષરૂપનો વિરહ - વિયોગ - અભાવ થાય અને તેને લીધે તે ચેતના પોતાનું અસ્તિત્વ જ - હોવાપણું જ ત્યજે, સામાન્ય - વિશેષરૂપ દર્શન - જ્ઞાન સિવાય ચેતનાનું બીજું કાંઈ સ્વરૂપ નથી, એટલે સામાન્ય - વિશેષરૂપ તે જે છોડી દીએ તો તેનું પોતાનું જ અસ્તિત્વ - હોવાપણું જ ન રહે; અને તે ચેતના અસ્તિત્વનો જો ત્યાગ થાય તો ચિતની પણ જડતા થાય - ચેતન પણ જડ બની જાય, કારણકે ચેતના ગુણને લીધે જ “ચિત્' કહેવાય છે, એટલે વ્યાપક એવા ચેતનાગુણ વિના વ્યાપ્ય એવો આત્મા જ અંત પામી જાય. આમ પ્રત્યક્ષ વિરોધ આવે છે, તેથી નિયતપણે - નિશ્ચયપણે ચિતુ દેગુ - શક્તિરૂપા - દર્શન - જ્ઞાન સ્વરૂપ છે - તેના નિયત તિરૂપતિ રિત |
આકૃતિ અદ્વૈતા ચેતના ચેતના ત્યાગે
વ્યાપક વિના દ શનિ | ચિની જડતા
વ્યાપ્ય આત્માનો અંત
અસ્તિ ,
ચિત
ગુ
૫૨૯