________________
સમયસાર : આત્મખ્યાતિ
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિઓ કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૨૧ “આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પર વસ્તુના ત્યાગી થવું.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૫ અને દ્રવ્ય-ભાવનો નિમિત્ત - નૈમિત્તિક ભાવ કેવી રીતે હોય છે ? તે દર્શાવવા માટે અત્રે શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ આધાકર્મનું પ્રસિદ્ધ ઉદાહરણ - ચેષ્ટાંત આપ્યું છે અને “આત્મખ્યાતિ સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી તેનો બિંબ–પ્રતિબિંબ સાંગોપાંગ દર્શાવી તેનું પરમ રહસ્ય પ્રસ્પષ્ટ કરતા પરમ શબ્દબ્રહ્મથી તે પ્રસ્તુત ઉદાહરણના ભાવનો પ્રકષ્ટપણે બહલાવ્યો છે. તે આ પ્રકારે -
જેમ “અધ:કર્મ નિષ્પન્ન” - આધાકર્મથી નીપજેલ અને “ઉદેશ નિષ્પન્ન’ - ઉદેશથી નીપજેલ પુદગલ દ્રવ્ય નિમિત્તભૂત છે, તેને પ્રત્યાખ્યાન ન કરતો, “નૈમિત્તિક ભૂત” – નિમિત્ત થકી ઉપજતા - નિમિત્ત જ નિત્ય એવા બંધસાધક ભાવને પ્રત્યાખ્યાન નથી કરતો, તેમ સમસ્ત પણ પરદ્રવ્યને પ્રત્યાખ્યાન ન કરતો, ‘તગ્નિમિત્તક' - તે નિમિત્ત છે જેનું એવા ભાવનો પ્રત્યાખ્યાન નથી કરતો - “તથા પદ્રવ્યHપ્રત્યવક્ષાર્તાન્નિમિત્તÉ ભાવ ન પ્રત્યારે અને જેમ અધઃકર્માદિ પુદ્ગલ દ્રવ્યના દોષોને ખરેખર ! ફુટપણે આત્મા નથી કરતો - પરદ્રવ્ય પરિણામપણે સતે આત્મકાર્યપણાનો અભાવ છે માટે, તેથી કરીને મહારા કાર્યપણાનો અભાવ છે માટે - “નિત્યમવેતનવે સતિ માત્માવાતું !” એમ તત્ત્વજ્ઞાનપૂર્વક નિમિત્તભૂત એવા પુદ્ગલદ્રવ્યને પ્રત્યાખ્યાન કરતો “નૈમિત્તિક ભૂત” - નિમિત્ત થકી ઉપજતા નિમિત્ત જન્ય - બંધ સાધક ભાવને પ્રત્યાખ્યાન કરે છે, તેમ સમસ્ત પણ પરદ્રવ્યને પ્રત્યાખ્યાન કરતો “તન્નિમિત્ત’ - તે નિમિત્ત છે જેનું એવા ભાવને પ્રત્યાખ્યાન કરે છે – તથા સમસ્તમાં પૂરદ્રવ્ય પ્રત્યાવક્ષા-સ્તમિત્તે ભાવં પ્રત્યારે એમ દ્રવ્ય-ભાવનો નિમિત્ત -નૈમિત્તિક ભાવ છે, પુર્વ દ્રવ્યમાવતિ નિમિત્તનૈમિત્તિકમાવ:', અર્થાત્ દ્રવ્ય નિમિત્ત છે અને ભાવ તે નિમિત્ત થકી - તે નિમિત્ત હોઈને - ઉપજતો નૈમિત્તિક ભાવ છે. રૂતિ સ્થિત |
આમ દ્રવ્ય-ભાવનો નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે એટલા માટે જ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રવચનસાર'ના ચારિત્રાધિકારે પરદ્રવ્ય પ્રતિબંધોના પ્રતિષેધ પ્રકરણમાં ૨૧મી ગાથામાં* સામા માણસને નિત્તર અવાક કરી દે એવો સીધો પ્રશ્ન (Poser) કરતાં પ્રસ્પષ્ટ પ્રકાર્યું છે કે - “તેમાં ઉપધિમાં - પરદ્રવ્ય પરિગ્રહમાં) તેની મૂચ્છ વા આરંભ વા અસંયમ કેમ નથી ? તથા પ્રકારે પરદ્રવ્યમાં રત આત્માને કેમ પ્રસાધે છે ?' સ્વચ્છંદવિહારી શુષ્કજ્ઞાનીઓને સીધી લપડાક લગાવતી આ મહાન ગાથાની અપૂર્વ વ્યાખ્યા” કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકૃત ભાવને ઓર બહલાવ્યો છે કે – “ઉપધિ સભાવે” (પદ્રવ્ય પરિગ્રહના હોવાપણામાં) ખરેખર ! મમત્વ પરિણામ લક્ષણ મૂછના, તદ્ વિષયકર્મપ્રક્રમ પરિણામ લક્ષણ આરંભના, વા શુદ્ધાત્મરૂપ - હિંસન પરિણામ લક્ષણ અસંયમના અવશ્યભાવિપણાને લીધે અને તેથી કરીને ઉપધિ સહિતના પરદ્રવ્યરતપણાએ કરીને શુદ્ધાત્મ દ્રવ્ય પ્રસાધકપણાના અભાવને લીધે, ઉપધિનું (પરદ્રવ્ય પરિગ્રહની) ઐકારિક અંતરંગ છેદપણું અવધારાય જ છે. આ અત્રે તાત્પર્ય છે કે ઉપધિનું એવવિધપણું અવધારીને તે (ઉપધિ) સર્વથા સંન્યાસ-ત્યાગ કરવા યોગ્ય છે.” અર્થાત્ બાહ્ય પરદ્રવ્ય-પરિગ્રહનું હોવું એમાં અવશ્યમેવ મમત્વ પરિણામરૂપ મૂર્છા છે, તે પરિગ્રહને લગતી કડાકૂટના પરિણામરૂપ આરંભ છે, શુદ્ધાત્મ ___ "किय तम्मि णत्यि मुच्छा आरंभो वा असंजमो तस्स । તપ પરવનિ તો ધમપાનું વાપરે ” - શ્રી પ્રવચનસાર', ૩-૨૧ "उपधिसद्भावे हि ममत्वपरिणामलक्षणाया मूर्छयास्तद्विषयकर्मप्रक्रमपरिणामलक्षणस्यारम्भस्य शुद्धात्मरूप हिंसनपरिणामलक्षणस्यासंयमस्य वावश्यंभावित्वात्ततोपधिद्वितीयस्य परद्रव्यरतत्वेन शुद्धात्मद्रव्यप्रसाधकत्वाभावाच्च ऐकान्तिकान्तरङ्गच्छेदत्वमुपधेरवधार्यत एव । इदमत्र तात्पर्यमेवंविधत्वमुपधेरवधार्य स सर्वथा संन्यस्तव्यः ॥" - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર’ ટીક, ૩-૨૧
૪૮૮