________________
સમયસાર : આત્મખ્યાતિ
આમ છે તો પછી “નિષ્કપ' - કદી પણ કંપાયમાન ન થાય એવા અચલ સમ્યક નિશ્ચયને એકને જ
આક્રમીને' - આત્માથી આક્રાંત કરીને - સચનિશ્ચયનેજમેવ તવણી નિષ્ક્રપમા ફ્રિ | આ “સંતો' - સંત જનો - સાચા સાધુ પુરુષો - સપુરુષો “શદ્વજ્ઞાનઘન' એવા નિજ મહિનામાં ધૃતિ કેમ બાંધતા નથી ? “શુદ્ધજ્ઞાનવને રિનિ ન નિને વMાતિ સંતો ધૃતિં ?” અર્થાત્ પરભાવના પરમાણુમાત્રના પણ સમયમાત્ર પ્રવેશનો પણ જ્યાં અનવકાશ છે એવા “ઘન' - નકકર (Solid) જ્ઞાન જ્ઞાન ને શાનમય જ સર્વ પ્રદેશે શુદ્ધજ્ઞાનઘન છે એવા “નિજ' - પોતાના આત્માના મહિનામાં સંતજનો ધૃતિ' - દેઢ ધારણાવંત ધીરજવાળી કદી પણ ન છૂટે એવી સ્થિતિ કેમ બાંધતા નથી ? એવી સંતજનોને પરમ અદ્દભુત આત્મભાવપૂર્ણ હૃદયસ્પર્શી વિજ્ઞપ્તિ (most earnest out touching appeal) અત્ર પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજીએ અંતરાત્માના ઉંડાણમાંથી કરેલી સુપ્રતીતાય છે. પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીની અનુભવ ઉદ્ગાર છે કે –
“અન-અવકાશ એવું આત્મસ્વરૂપ વર્તે છે, જેમાં પ્રારબ્ધોદય સિવાય બીજો કોઈ અવકાશ જોગ નથી.' - શ્રીમદ્ રાજચંદ્ર, . ૩૯૬
૪૫ર