________________
સમયસાર : આત્મખ્યાતિ
ચારિત્રાશ્રયપણાને લીધે ચારિત્ર છે, એમ નિશ્ચય છે – શુદ્ધ ગાત્મ જ્ઞાનાશ્રયાત્ જ્ઞાને ઈ. તેમાં - આચારાદિના જ્ઞાન આશ્રયપણાના “અનૈકાંતિકપણાને લીધે વ્યવહારનય “પ્રતિષેધ્ય' છે અને નિશ્ચયનય તો શુદ્ધ આત્માના જ્ઞાનાદિ આશ્રયપણાના “ઐકાંતિકપણાને” લીધે તેનો “પ્રતિષેધક' છે. અર્થાત આચારાદિનું જ્ઞાન આશ્રયપણું હોય કે ન પણ હોય (may be or may not be) એમ અનેકાંતિક પણું' છે એટલા માટે વ્યવહારનય પ્રતિષેધ્ય” છે - પ્રતિષેધવા - નિષેધવા યોગ્ય છે; અને શુદ્ધ આત્માનું તો જ્ઞાનાદિનું આશ્રયપણું. એકાંતે હોય જ હોય (must be) એમ “ઐકાંતિકપણું' છે એટલા માટે નિશ્ચયનય તેનો - વ્યવહારનયનો “પ્રતિષેધક - પ્રતિષેધ - નિષેધ કરનારો છે. તે આ પ્રકારે –
આચારાદિ શબ્દશ્રત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, “નાવીર િશવકૃતં તેન જ્ઞાનસ્થાશ્રય:', શા માટે ? તેના સદ્ભાવે પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવથી જ્ઞાનનો અભાવ છે માટે - ‘તત્સમાવેગરિ નમવ્યાનાં શુદ્ધાત્મામાન જ્ઞાનયમાવતિ'. અર્થાત્ સર્વથા મોક્ષગમનઅયોગ્ય એવા અભવ્યોને પણ તે આચારાદિ શબ્દશ્નતનું જ્ઞાન હોય છે, છતાં તેઓને શુદ્ધાત્માના અભાવે કરીને જ્ઞાનનો અભાવ છે માટે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે આચારાદિ એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, કારણકે એમ હોત તો અભવ્યને પણ તેથી અવશ્ય જ્ઞાન થઈ જાત. જીવાદિ પદાર્થો દર્શનના આશ્રયો નથી - તેના સદૂભાવે પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવથી દર્શનનો અભાવ છે માટે. ષટુ જીવ નિકાય ચારિત્રનો આશ્રય નથી - તેના સભાવે પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવથી ચારિત્રનો અભાવ છે માટે. આથી ઉલટું - શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે - શુદ્ધ મામૈવ જ્ઞાનસ્થાશ્રય', શા માટે ? આચારાદિ શબ્દ શ્રુતના સદ્ભાવે વા અસદ્ભાવે તેના સદ્ભાવથી જ જ્ઞાનનો સદ્ભાવ છે માટે - “મારાવિશદ્રકૃતસમાવેડસમાવે વા તત્સમવેર્નવ જ્ઞાન) સમાવત્', અર્થાત્ આચારાદિ શબ્દ શ્રતનું - દ્રવ્ય શ્રતનું જ્ઞાન હોય કે ન હોય, તો પણ તેના - શુદ્ધ આત્માના હોવાપણાથી જ જ્ઞાનનું હોવાપણું છે માટે. તેમજ - શુદ્ધ આત્મા જ દર્શનનો આશ્રય છે - જીવાદિ પદાર્થના સદ્ભાવે વા અસહ્માવે તેવા - શુદ્ધ આત્માના સદ્ભાવથી જ - હોવાપણાથી જ દર્શનનો – સદ્ભાવ – હોવાપણું છે માટે, શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે – ષટ્ જીવ નિકાયના સદ્ભાવે વા અસદ્ભાવે તેના - શુદ્ધ આત્માના સદ્ભાવથી જ - હોવાપણાથી જ ચારિત્રનો સદ્ભાવ - હોવાપણું છે માટે.
આકૃતિ
આચારાદિ શબ્દશ્વત જીવાદિ નવપદાર્થ
જ્ઞાનાશ્રયથી દર્શનાશ્રયથી
જીવ નિકાય ચારિત્રાશ્રયથી
શુદ્ધઆત્મા જ્ઞાનાશ્રયથી
શુદ્ધ આત્મા દર્શનાશ્રયથી
શુદ્ધ આત્મા ચારિત્રાશ્રયથી
શાન
ર્શન
ચારિત્ર
જ્ઞાન
દર્શન
ચારિત્ર
અનેકાંતિકપણાથી વ્યવહાર નય પ્રતિષેધ્ય
તત પ્રતિષેધક નિશ્ચયનય એકાંતિકપણાથી
સમ્યગૃષ્ટિ
જ્ઞાની વીતરા,
૪૬૮