________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૭૦
આત્મખ્યાતિ ટીકાર્ય આ નિશ્ચયે કરીને જે ત્રિવિધ અધ્યવસાનો છે, તે સમસ્ત પણ શુભાશુભ કર્મબંધ નિમિત્તો છે : સ્વયં અજ્ઞાનાદિરૂપપણાને લીધે. તે આ પ્રકારે –
જે આ હિંસું છું ઈત્યાદિ અધ્યવસાન, તે તો અજ્ઞાનમયપણાએ કરીને – સત્ અહેતુક જ્ઞપ્તિ એક ક્રિયાવાળા આત્માના અને રાગ – ૮ષ વિપાકમથી હનનાદિ ક્રિયાઓના વિશેષના અજ્ઞાનથી - વિવિક્ત આત્માના અજ્ઞાનને લીધે પ્રથમ તો અજ્ઞાન છે,
અને વિવિક્ત આત્માના અદર્શનને લીધે મિથ્યા દર્શન છે અને વિવિક્ત આત્માના અનાચરણને લીધે અચારિત્ર છે.
જે પુનઃ આ ધર્મ જાણવામાં આવે છે ઈત્યાદિ અધ્યવસાન, તે પણ અજ્ઞાનમયપણાએ કરીને - સત અહેતુક જ્ઞાન એકરૂપ આત્માના અને યમય ધર્માદિ રૂપોના વિશેષના અજ્ઞાનથી - વિવિક્ત આત્માના અજ્ઞાનને લીધે પ્રથમ તો અજ્ઞાન છે અને વિવિક્ત આત્માના અદર્શનને લીધે મિથ્યા દર્શન છે અને વિવિક્ત આત્માના અનાચરણને લીધે અચારિત્ર છે. તેથી આ સમસ્ત અધ્યવસાનો બંધ નિમિત્તો જ છે.
જેઓને જ આ વિદ્યમાન નથી, તે જ મુનિકુંજરો કોઈ –
સતુ અહેતુક જ્ઞપ્તિ એક ક્રિયાવાળા, સતુ અહેતુક જ્ઞાયક એક ભાવવાળા અને સત્ અહેતુક જ્ઞાન એકરૂપવાળા વિવિક્ત આત્માને જાણતા, સમ્યફ દેખતા અને અનુચરતા એવા - સ્વચ્છ સ્વચ્છેદે ઉદય પામતી અમંદ અંતર જ્યોતિષવંતા, અત્યંતપણે અજ્ઞાનાદિરૂપ પણાના અભાવને લીધે, શુભ વા અશુભ કર્મથી નિશ્ચય કરીને લેપાય નહિ. ૨૭૦
અમૃત જ્યોતિ' મહાભાષ્ય દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિગ્રંથને કહ્યું છે, તે વિશેષ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૩૯
“ધન્ય તે મુનિવરા જે ચાલેષમુ ભાવ છે રે” - શ્રી યશોવિજયજી સા. ત્રણસો - સ્તવને
ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે પ્રસ્તુત અધ્યવસાનો જેઓને નથી તે જ મુનિઓ - યતિઓ અશુભ કે શુભ કર્મથી લેવાતા નથી - ખરડાતા નથી, એમ આ ગાથામાં પ્રતિપાદન કર્યું છે અને
અજ્ઞાનથી, વિવિઘતાત્માજ્ઞાનાસ્તિ તાવત્ જ્ઞાન - વિક્તિ - પૃથક - ભિન્ન આત્માના અજ્ઞાનને લીધે પ્રથમ તો અજ્ઞાન છે, વિવિવત્તાભાદર્શનાર્ સ્તિ મિથ્યાદર્શન - અને વિવિક્ત - પૃથફ આત્માના અદર્શનને લીધે મિથ્યાદર્શન છે, વિવિતાભાનાવરાતિ વાવારિત્ર - અને વિવિક્ત આત્માના અનાચરણને લીધે અચારિત્ર છે. તો - તેથી કરીને, શું ? વંનિમિત્તાવૈતાનિ સમસ્તાનિ અધ્યવસાનાનિ - બંધ નિમિત્તો જ આ સમસ્ત પણ અધ્યવસાનો છે. - - - વેણામેવૈતાનિ ન વિદ્યતે - જેઓને જ આ - અધ્યવસાનો નથી વિદ્યમાન હોતા - નથી વર્તતા, ત gવ - તેઓ જ મુનિનર: હેવન - મુનિ કુંજરો કોઈ, શુમેનશુમેન વા વર્ષના લિચેરન્ - શુભ વા અશુભ કર્મથી ખરેખર ! નિશ્ચયે કરીને લેપાય નહિ. કેવા છે તે મુનિકુંજરો? સહેતુછજ્ઞયિં સહેતુક્કજ્ઞાયકૈમાવં સહેતુક્કજ્ઞાર્નન્ટ હાં 1 - સતુ અહેતુક જ્ઞપ્તિ એક ક્રિયાવાળા, સતુ અહેતુક જ્ઞાયક એક ભાવવાળા, સતુ અહેતુક જ્ઞાન એકરૂપ એવા વિવિવત્તાત્માનં - વિવિક્ત - પૃથક - ભિન્ન આત્માને નાનંત: સવે પરચંતોગનુવરંતશ્ચ - જાણતા, સમ્યક દેખતા અને અનુચરતા એવા, અત એવ સ્વચ્છસ્વછંદ્રોદ્યમંાતંખ્યોર્તિો - સ્વચ્છ – નિર્મલ સ્વચ્છેદથી ઉદય પામતી અમંદ અંતર્ જ્યોતિ જેની છે એવાઓ. આવા હોવાથી જ અત્યંત અજ્ઞાનાહિત્વિનાવાતુ - અત્યંતપણે - સર્વથા અજ્ઞાનાદિરૂપપણાના અભાવને લીધે, તેઓ ખરેખર ! શુભાશુભ કર્મથી લેપાય - ખરડાય નહિ. || રૂતિ “આત્મધ્યાતિ' નામાવના //ર૭૦ની
૪૪૫