________________
સંવર પ્રરૂપક પંચમ અંકઃ સમયસાર ગાથા ૧૯૦-૧૯૧-૧૯૨ આત્મા-કર્મના એકત્વ અધ્યાસથી
પણ જ્યારે આત્મા - કર્મના ભેદવિજ્ઞાનથી આત્માને મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર ઉપલભે છે, અધ્યવસે છે,
ત્યારે મિથ્યાત્વ- અજ્ઞાન - અવિરતિ-યોગ લક્ષણ
એવાઆઝવભાવહેતુઅધ્યવસાનોનોઅભાવથાયછે, તેથી રાગ-દ્વેષ-મોહ રૂપ આસ્રવ ભાવ ભાવે છે, તેના અભાવે રાગ-દ્વેષ-મોહ રૂપ આસ્રવ ભાવનો
અભાવ થાય છે, તેથી કર્મ આરાવે છે,
તેના અભાવે પણ કર્મ અભાવ થાય છે, તેથી નોકર્મ થાય છે,
તેના અભાવે નોકર્સ અભાવ થાય છે, તેથી સંસાર પ્રભવે છે (જન્મે છે),
તેના અભાવે પણ સંસાર અભાવ થાય છે. - એમ આ સંવરક્રમ છે. ૧૯૦, ૧૯૧, ૧૯૨
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય જેણે ત્રકાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સત્પરુષોને નમસ્કાર છે.”
સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૩, ૭૧૫, ૭૭૯, ૭૮૧
કયા ક્રમથી સંવર હોય છે ? તે અત્ર સ્પષ્ટ પ્રદર્શિત કર્યું છે અને તેનું અત્યંત વિશદ પરમ અભુત પરમ અલૌકિક તત્ત્વપ્રકાશ રેલાવતું અપૂર્વ વ્યાખ્યાન પરમર્ષિ “અમૃતચંદ્રજીએ તેમના આત્માની અનન્ય જ્ઞાનજ્યોત્ના વિસ્તારતી ભગવતી “આત્મખ્યાતિ'માં પ્રકાશ્ય છે. તે પરમ તત્ત્વ વૈજ્ઞાનિક ક્રમનો (most scientific order) ભાવાર્થ આ પ્રકારે - (૧) પ્રથમ તો માત્મÊજત્વાધ્યાયમૂતનિ - “આત્મા અને કર્મનો એકત્વ અધ્યાસ (આશય) જેનું મૂળ છે' એવા
મિથ્યાત્વ - અજ્ઞાન - અવિરતિ - યોગલક્ષણ “અધ્યવસાનો' - અધ્યવસાનાનિ - સંવરનો તત્ત્વ જીવને છે. અર્થાત પ્રથમ તો આત્મા અને કર્મનું એકપણે માની બેસવા ૩૫ - વૈજ્ઞાનિક કમ
અધ્યાસ રૂપ જે “આશય” - અંતર ભાવ - બુદ્ધિ હોય છે, તે જ જીવના
- મિથ્યાત્વાદિ “અધ્યવસાનોનું' - અધ્યારોપિત ભાવોનું - ઠોકી બેસાડેલા અધ્યાસોનું “મૂળ” છે – મૂળ કારણ છે (Root Cause), (૨) તે મિથ્યાત્વાદિ અધ્યવસાન, રાગ-દ્વેષ-મોહ લક્ષણ આસ્રવ ભાવના હેતુઓ છે, કારણો છે, (૩) તે આસ્રવ ભાવ “કમહેતુ” છે, કર્મનું કારણ છે, (૪) તે કર્મ “નોકર્મ હેતુ' છે, શરીર ધારણનું કારણ છે, (૫) તે નોકર્મ “સંસાર હેતુ” છે, સંસારનું કારણ છે. આત્મા-કર્મ એકત્વ અધ્યાસ – અધ્યવસાનો - રાગાદિ આસ્રવ ભાવ - કર્મ - નોકર્મ - સંસાર -
આમ ઉત્તરોત્તર કારણ પરંપરાનો સકલ અવિકલ સંકલના બદ્ધ ક્રમ છે. તેથી આત્મ-કર્મ એકત્વ અધ્ધાસ - કરીને નિત્યમેવ - સદાય આ આત્મા - માભિરિવાધ્યાસન - આત્મા અધ્યવસાન -
અને કર્મના “એત્વ અધ્યાસથી” - એકપણું માની બેસવા રૂપ અધ્યારોપિત
રે. રાગાદિસવ ભાવ
- ઠોકી બેસાડેલ ભાવથી આત્માને મિથ્યાત્વ - અજ્ઞાન - અવિરતિ - - કર્મ આસવ - રો. થાક યોગમય “અધ્યવસે' છે, માની બેસે છે. અર્થાત મિથ્યાત્વાદિ જે કર્મકત -
પરત ભાવો છે, તે પોતાના માની - પારકી ટોપી પોતાના માથે ઓઢી લઈ આ જીવ પારકી ગાદી પચાવી પાડી, પારકા આસન પર (ઘ) અધિકૃત પણે - ધણીરણી પણે આસીન (સાસુ) - બિરાજમાન થઈ - પારકી બેઠકમાં બેસી જઈ, હું મિથ્યાત્વમય છું, હું અજ્ઞાનમય છું, હું અવિરતિમય છું, હું યોગમય છું એમ આત્માને મિથ્યાત્વાદિ સાથે તન્મય “અધ્યવસે છે' - અધ્યારોપિતપણે માની બેસે છે, તેથી કરીને તે રાગ-દ્વેષ-મોહ રૂપ આસ્રવ ભાવ ભાવે છે, તેથી કર્મ આમ્રવે છે, તેથી નોકર્મ થાય છે, તેથી સંસાર “પ્રભવે છે - ઉદ્ભવે છે - જન્મે છે. આમ મૂળ
૧૮૧