________________
સમયસાર : આત્મખ્યાતિ
રાગી છતાં સમ્યગુ દૃષ્ટિપણાનો ફાંકો રાખનારા શુષ્કશાનીઓ અને ક્રિયાજડોને મુખ ચપેટિકા કરતો સમયસાર કળશ (૫) પ્રકાશે છે -
मंदाक्रांता
सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बंधो न मे स्या - दित्युत्तानोत्पुलकवदना रागिणोप्याचरंतु । आलंबंता समितिपरतां ते यतोयापि पापा, आत्मानामावगमविरहात्संति सम्यक्त्वरिक्ताः ॥१३७॥
સમ્યગુદૃષ્ટિ સ્વયમ હું મને નો'ય રાગાદિ ક્યારે, રોમાંચ ફૂલ્લું મુખ ઉંચુ ભલે રાગિઓ તો ય ધારે; આલંબોને સમિતિ પરતા તે હજૂ પાપ સિકતા, આત્માનાત્મા સમજણ વિના છે જ સમ્યક્ત રિકતા. ૧૩૭
અમૃત પદ-(૧૩૭) હું તો સમ્યગુષ્ટિ સ્વયં છું, મને બંધ કદી ન હોય, એમ ઉંચુ ફૂલેલું વદન, પુલકિત થઈ જે જોયે... હું તો સમ્યગુદૃષ્ટિ. ૧ તે રાગીઓ પણ આચરતા, ફાંકો ભલે તે ધરતા, આલંબોને ભલે સમતિ પરતા, પાપા અદ્યાપિ હવંતા... હું તો સમ્યગૃષ્ટિ. ૨ આત્મા-અનાત્મા અવગમ વિરહે, તેનો સમ્યક્ત ઘટ છે ખાલી,
ભગવાન અમૃતચંદ્ર ગર્જે છે, તે તો વાત કરે છે ઠાલી.. હું તો સમ્યગૃષ્ટિ. ૩ અર્થ - આ હું સ્વયં સમ્યગુષ્ટિ છું, મને કદી પણ બંધ ન હોય - એમ ઉત્તાન - ઉત્પલક વદન (ઉંચુ - રોમાંચિત મુખ) રાગી છતાં ભલે આચરો, તેઓ સમિતિ પરતા ભલે આલંબો ! કારણકે અદ્યાપિ પાપી એવા તેઓ આત્મા-અનાત્મા અવગમ વિરહથી સમ્યક્તરિક્ત (સમ્યક્તથી ખાલી) હોય છે ! ૧૩૭
“અમૃત જ્યોતિ મહાભાષ્ય “અમે સમજ્યા છીએ, શાન્ત છીએ, એમ કહે છે તે, તો ઠગાયા છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૮૬૪) વ્યાખ્યાન સાર વૈરાગ્યાદિ સફળ તો સહ આત્મજ્ઞાન.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ ઉપરમાં મૂળ ગાથામાં અને તેની સમર્થ “આત્મખ્યાતિ’ વ્યાખ્યાના ગદ્ય ભાગમાં સમ્યગુષ્ટિ
| નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય બન્નેથી સંપન્ન હોય જ એમ સ્પષ્ટ નિરૂપણ કર્યું. શષ્ઠશાની ને કિયાજડને આથી ઉલટું જેનામાં કહેવાતું કથન માત્ર જ્ઞાન હોય પણ વૈરાગ્ય ન હોય, લાલ બત્તી અથવા જેનામાં કહેવાતો વૈરાગ્ય ને સમિતિ આદિ ક્રિયા તત્પરતા હોય પણ
શાન ન હોય, તેઓ ભલે પોતાને સમ્યગદષ્ટિ માનવાનો ફાંકો રાખતા હોય. પણ તે બન્ને પ્રકારના જનો સમ્યગુષ્ટિ શાની નથી જ, મિથ્યાદેષ્ટિ અશાની જ છે, એવા ભાવનો આ
૨૩૬