________________
બંધ પ્રરૂપક સપ્તમ અંકઃ સમયસાર ગાથા ૨૩૭-૨૪૧ અને પ્રાર : સવિસ્તરવહૂને નિખન, રજથી બંધાય છે, જેના વધ્યતે. હવે અત્રે નિશ્ચયથી ચિંતવો કે આમાં તેને બંધનો હેતુ કોઈ એક કયો છે? તસ્ય તમો વંદેતુ: ?
(૧) તેમાં – “ર તાવતું સ્વમાવત પર રગોવદુતા ભૂમિ:' - પ્રથમ તો સ્વભાવથી જ રજોબહુલ - ધૂલિ પ્રચુર - પુષ્કળ ધૂળવાળી ભૂમિ તો બંધહેતુ નહિ. શા માટે? સ્નેહાનભ્યક્ત તત્રસ્થોને તેનો પ્રસંગ આવે માટે - “હાનવતાનામપિ તત્રસ્થાનાં તત્રસંતું', અર્થાતુ “સ્નેહાનભ્યક્ત - અનવ્યક્ત - અભંગ નહિ કરેલ, અંગે તેલ નહિ ચોપડેલ એવા “તત્રસ્થોને' - ત્યાં સ્થિતિ કરનારાઓને તેનો - તે રજ:બંધનો પ્રસંગ આવે માટે, અને તેવો પ્રસંગ તો અનિષ્ટ છે, કારણકે જેણે અંગે તેલ નથી ચોપડ્યું એવા ત્યાં રહેલાઓને રજોબંધ થતો નથી - ધૂળ ચોંટતી નથી, એટલે સ્વભાવથી જ રજબહુલા ભૂમિ તો બંધ હેતુ નથી. (૨) “શસ્ત્રવ્યાયામ - શસ્ત્ર વ્યાયામ કર્મ પણ બંધહેતુ નથી, સ્નેહાનભ્યક્તોને પણ તે થકી તેનો પ્રસંગ આવે માટે, અર્થાત્ સ્નેહથી - તેલથી અનવ્યક્ત - અભંગ નહિ કરેલ - તેલ નહિ ચોપડેલ એવાઓને પણ તે શસ્ત્ર વ્યાયામ કર્મ થકી તે રોબંધનો પ્રસંગ આવે માટે, અને તેવો પ્રસંગ તો અનિષ્ટ છે, કારણકે જેણે શરીરે તેલ નથી ચોપડ્યું એવાઓને શસ્ત્ર વ્યાયામ કર્મ કરતાં છતાં રોબંધ થતો નથી, ધૂળ ચોંટતી નથી, એટલે શસ્ત્ર વ્યાયામ કર્મ પણ બંધહેતુ સંભવતું નથી. (૩) “નાનેBછIRITUા હરનિ - અનેક પ્રકારના કરણો - જાતજાતના અટપટાના ખેલ પણ બંધહેતુ નથી, સ્નેહાનભ્યક્તોને પણ તેઓ વડે તેનો પ્રસંગ આવે માટે, અર્થાત્ સ્નેહથી - તેલથી અનવ્યક્ત - અભંગ નહિ કરેલ, તેલ નહિ ચોપડેલ એવાઓને પણ તે કરણો વડે તેનો - રોબંધનો પ્રસંગ આવે માટે અને તેવો પ્રસંગ તો અનિષ્ટ છે, કારણકે જેણે શરીરે તેલ નથી ચોપડ્યું એવાઓને વિવિધ કરણો વર્તતાં છતાં રજોબંધ થતો નથી, ધૂળ ચોંટતી નથી, એટલે અનેક પ્રકારના કિરણો પણ બંધહેતુ છે નહિ. (૪) “ર વિત્તાવિત્તવસ્તુપાતઃ' - સચિત્તાચિત્ત - સજીવ નિર્જીવ વસ્તુઓનો ઉપઘાત - હિંસન પણ બંધહેતુ નથી - સ્નેહાનભ્યક્તોને પણ તે સતે તેનો પ્રસંગ આવે માટે, અર્થાત્ સ્નેહથી - તેલથી અનવ્યક્ત - અત્યંગ નહિ કરેલ, તેલ નહિ ચોપડેલ એવાઓને પણ તે સચિત્તાચિત્ત વસ્તુ ઉપઘાત છતાં રજોબંધ થતો નથી, ધૂળ ચોંટતી નથી, એટલે સચિત્તાચિત્ત વસ્ત ઉપઘાત પણ બંધeત સંભવતો નથી. આમ નથી સ્વભાવથી જ રજબહુલા ભૂમિ બંધહેતુ, નથી શસ્ત્ર વ્યાયામ કર્મ બંધહેત. નથી અનેક પ્રકારના કરણો બંધ હેત, નથી સચિત્તાચિત્ત વસ્તુ ઉપઘાત બંધહેતુ, તેથી ન્યાય બલથી જ આ આવ્યું કે જે તે પુરુષમાં “સ્નેહાભંગકરણ” તે બંધહેતુ છે - યત્તસ્મિન પુરુષે સ્નેહીંયૅકર સ વંઘહેતુ:', અર્થાત્ ઉપરોક્ત ચાર કારણમાંથી એક પણ બંધ કારણ સંભવતું નથી, એટલે બાકી રહેલા પારિશેષ્યથી અર્થપત્તિ ન્યાયના સામર્થ્યથી જ બાકી આ આવીને ઉભું રહ્યું કે જે તે પુરુષમાં “સ્નેહાભંગકરણ” - સ્નેહથી - તેલથી અત્યંગકરણ, શરીરે તેલનું ચોપડવું તે જ નિશ્ચય કરીને બંધહેતુ છે.
તેમ - આત્મામાં રાગાદિ કરતો એવો મિથ્યાષ્ટિ છે - “gવં મિથ્યાદિ ગાન રવીન fr:' તે સ્વભાવથી જ - નિસર્ગથી જ - કુદરતી રીતે જ જ્યાં કર્મયોગ્ય બહુ - પુષ્કળ - પ્રચુર પુદગલ છે એવા કર્મયોગ્ય પુદ્ગલ બહુલ લોકમાં - “માવત: Uવ યોર પુનિવદુત્તે તો કાય-વા-મનઃ કર્મ કરે છે અને એમ “શ્રાપવામનઃ વર્ષ : કાય-વા-મનઃ કર્મ કરતો તે અનેક પ્રકારના કારણો વડે સંચિત્તાચિત્ત - સજીવ નિર્જીવ વસ્તુઓને હણતો સતો કર્મરજથી બંધાય છે, ‘ઝનેપ્રાર. વત્તાવિત્તવસ્તુ નિખનું કર્મનસા વધ્યતે”. હવે અત્રે નિશ્ચયથી ચિતવો કે આમાં તેને બંધનો હેતુ કોઈ એક કયો છે? તસ્ય તમો વંધદેતુ: ? (૧) ‘ર તાવતું સ્વમાવત gવ વર્મયોથપુરવહુનો નો:' - તેમાં પ્રથમ તો સ્વભાવથી જ કર્મ
૩૮૯