________________
અહીં નિશ્ચયે કરીને જેમ કોઈ પુરુષ સ્નેહાભ્યક્ત (તેલ ચોપડેલ) એવો, સ્વભાવથી જ રજોબહુલ ભૂમિમાં સ્થિત સતો,
શસ્ત્ર વ્યાયામ કર્મ કરતો,
અનેક પ્રકારના કરણો વડે
સચિત્તાચિત્ત વસ્તુઓને હણતો,
રજથી બંધાય છે,
તેને બંધહેતુ કોઈ એક કયો છે ? સ્વભાવથી જ રોબહુલા ભૂમિ તો નહિ તંત્રસ્થ સ્નેહ અનભ્યક્તોને પણ તેના પ્રસંગને લીધે, શસ્ત્ર વ્યાયામ કર્મ નહિ -
સ્નેહ અનભ્યક્તોને પણ તે થકી તેના પ્રસંગને લીધે, અનેક પ્રકારના કરણો નહિ -
સ્નેહ અનભ્યક્તોને પણ તેઓ વડે તેના પ્રસંગને લીધે, સચિત્તાચિત્ત વસ્તુઓને પણ તેમાં તેના પ્રસંગને લીધે, તેથી ન્યાયબલથી જ આ આવ્યું કે
-
જે તે પુરુષમાં સ્નેહાસ્યંગકરણ તે બંધહેતુ છે.
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્થ
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહીં.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૮૦), ૫૬૬
.
અહીં બંધ અધિકારના આ પ્રારંભિક ગાથા પંચકમાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્નેહાભ્યક્ત પુરુષના સુંદર સ્વભાવોક્તિમય તાદ્દશ્ય શબ્દચિત્ર આલેખતા દૃષ્ટાંતથી બંધનું ખરેખરૂં અંતરંગ કારણ પ્રવ્યક્ત કર્યું છે અને આત્મખ્યાતિ કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ તેનો દૃષ્ટાંત-દાિિતક ભાવ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી બિંબ-પ્રતિબિંબપણે સાંગોપાંગ વિવરી દેખાડી નિષ્ણુષ સુયુક્તિથી તેનું અંતસ્તત્ત્વ અત્યંત પરિસ્ફુટ કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે
એમ મિથ્યાદષ્ટિ
આત્મામાં રાગાદિ કરતો એવો, સ્વભાવથી જ કર્મયોગ્ય પુદ્ગલ બહુલ લોકમાં કાય-વાડ્-મનઃ કર્મ કરતો,
અનેક પ્રકારના કરણો વડે સચિત્તાચિત્ત વસ્તુઓને હણતો, કર્મરજથી બંધાય છે,
તેને બંધહેતુ કોઈ એક ક્યો છે ? સ્વભાવથી જ કર્મયોગ્ય પુદ્ગલ બહુલ લોક તો નહિ - તત્રસ્થ સિદ્ધોને પણ તેના પ્રસંગને લીધે, કાય-વાડ્-મનઃ કર્મ નહિ -
-
યથાખ્યાત સંયતોને પણ તેના પ્રસંગને લીધે, અનેક પ્રકારના કરણો નહિ - કેવલજ્ઞાનીઓને પણ તેના પ્રસંગને લીધે, સચિત્તાચિત્ત વસ્તુઓનો ઉપઘાત નહિ - સમિતિતત્પરોને પણ તેના પ્રસંગને લીધે, તેથી ન્યાયબલથી જ આ આવ્યું કે - ઉપયોગમાં રાગાદિ કરણ
અહીં જગને વિષે સ્ફુટપણે આ પ્રગટ દેષ્ટાંત છે કે - (જેમ) સ્નેહાત્મ્યન્તઃ
‘સ્નેહાભ્યક્ત’
સ્નેહાભંગ કરેલ - તેલ ચોપડેલ એવો કોઈ પુરુષ છે. તે ‘સ્વભાવથી જ' – કુદરતી રીતે જ જ્યાં બહુ
સ્થિતિ કરતો સતો - ‘સ્વમાવતઃ
-
પુષ્કળ – પ્રચુર રજ ધૂળ છે એવી ‘રજોબહુલ' ભૂમિમાં ‘સ્થિત’ વરનોવત્તુતાયાં ભૂમી સ્થિતઃ', શસ્ત્ર વ્યાયામ કર્મ કરે છે, કસરતની ક્રિયા કરે છે અને એમ ‘શસ્ત્ર વ્યાયામ ર્મ ઝુર્વાનઃ' પ્રકારના કરણો વડે અટપટાના ખેલ વડે સચિત્તાચિત્ત
૩૮૮
-
-
શસ્ત્રોથી હથિયારોથી વ્યાયામ –
શસ્ત્ર વ્યાયામ કર્મ કરતો તે અનેક
સજીવ નિર્જીવ વસ્તુઓને હણતો સતો
-
-