________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉક્તના સાર સમુચ્ચય રૂપ સમયસાર કળશ (૬) લલકારે છે –
- वसंततिलका सर्वं सदैव नियतं भवति स्वकीय - कर्मोदयान्मरणजीवितदुःखसौख्यं । अज्ञानमेतदिह यत्तु परः परस्य, ...
कुर्यात् पुमान् मरणजवितदुःखसौख्यं ॥१६॥ કર્મોદયો થકી સ્વ નિશ્ચય એહ મુખ્ય, હોયે સદા મરણ જીવિત દુઃખ સૌખ્ય; અજ્ઞાન આ - પુરુષ જે પર તો પરોનું, આંહી કરે મરણ જીવિત દુઃખ સૌખ્ય. ૧૬૮
અમૃત પદ-૧૬૮
પંથડો નિહાળું રે બીજા જિનતણો રે' - એ રાગ પરનું કરે પર તે અજ્ઞાન છે રે, કહે નિશ્ચય ભગવાન, સર્વ સ્વકીય કર્મોદયથી થતું રે, જાણે ન જન અજ્ઞાન... પરનું કરે પર તે અજ્ઞાન છે રે. ૧ સર્વ સદૈવ સ્વકીય જ કર્મના રે, ઉદય થકી અહીં થાય, મરણ જીવિત દુઃખ સર્વ એ રે, નિયત જ એમ સદાય... પરનું કરે પર તે અજ્ઞાન છે રે. ૨ જીવિત આયુ ઉદયે હોય છે રે, મરણ આયુક્ષય હોય, દુઃખ અસાતા ઉદયે હોય છે રે, સુખ સાતોદય જોય... પરનું કરે પર તે અજ્ઞાન છે રે. ૩ પણ પુરુષ પર જે પરનું કરે રે, મરણ જીવિત દુઃખ સૌખ્ય, તે તો ખરેખર ! છે અજ્ઞાન આ રે, જાણ નિશ્ચય એ મુખ્ય... પરનું કરે પર તે અજ્ઞાન છે રે. ૪ ત્રણ કાળે પણ ન ચળે એહવી રે, નિશ્ચય વાર્તા આમ, ટંકોત્કીર્ણ અક્ષર આ વર્ણવી રે, ભગવાન અમૃત સ્વામ... પરનું કરે પર તે અજ્ઞાન છે રે. ૫
અર્થ - મરણ - જીવિત, દુઃખ-સૌખ્ય એ સર્વ સદૈવ સ્વકીય કર્મોદય થકી નિયતપણે હોય છે, આ અહીં અજ્ઞાન છે કે પર પુરુષ પરનું મરણ – જીવિત – દુઃખ - સૌખ્ય કરે. ૧૬૮
અમૃત જ્યોતિ મહાભાષ્ય એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શક્વાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વરેચ્છા હશે તે થશે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૩૪), ૪૦૮
ઉપરની ગાથાઓમાં મરણ - જીવિત - દુઃખ - સુખકરણ બા. જે અજ્ઞાનમય વિવિધ અધ્યવસાયનું કથન કર્યું તેનો સાર સમુચ્ચય રૂપ ઉપસંહાર કરતો આ કળશ પરમ તત્ત્વદેશ અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે - સર્વ સંવ મવતિ નિયતં સ્વકીયારી નીવિત:વસીā - મરણ - જીવિત - દુઃખ - સુખ એ સર્વ સદૈવ નિયતપણે - ચોક્કસપણે “સ્વકીય - પોતાના કર્મના ઉદય થકી જ હોય છે, અહીં – આ જગતને વિષે પર - બીજો પુરુષ પરના - બીજાના મરણ - જીવિત - દુઃખ - સુખ કરે એ તો અજ્ઞાન છે - જ્ઞાનમેતવિદ યg परः परस्य, कुर्यात् पुमान् मरणजीवितदुःखसौख्यं ।
અર્થાતુ - આ જગતમાં ત્રણે કાળને વિષે કોઈનું વૃદ્ધ વયે મરણ થાય છે, કોઈનું મધ્ય વયે મરણ થાય છે, કોઈનું બાલ વયે મરણ થાય છે, કોઈનું જીવિત, દીર્ઘ - લાંબુ હોય છે, કોઈનું જીવિત
૪૧૬