________________
સમયસાર : આત્મખ્યાતિ
જેને આત્મજ્ઞાન થયું છે એવો જ્ઞાની પરને કયા કારણથી નથી રહતો ? તેનું આ ગાથામાં
પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્પષ્ટીકરણ કર્યું છે - આત્માને આત્માનો ખરતર' તત્ત્વ દૃષ્ટિથી શાની “પરિગ્રહ જ” - માલિકી વસ્તુ જ “નિયત' - ચોક્કસ ત્રણે કાળમાં ન ચળે પરદ્રવ્ય પરિગ્રહ કરે નહિ એવા નિશ્ચયપણે “વિજાણંત' - વિશેષે કરીને જાણતો - વિજ્ઞાનપણે જાણતો
- પાણી રહેલો એવો કયો “બુધ - સ્વરૂપને બૂઝનારો જાણનારો કયો જ્ઞાની, આ “પદ્રવ્ય - પારકું દ્રવ્ય આ મહાકું દ્રવ્ય છે એમ કહે વારુ? છે પમ યુદો પરવળું મમ રૂ હ િરલ્વે ? આર્ષ દષ્ટા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીનો આવો લાક્ષણિક વિચાર પ્રેરક સીધો પ્રશ્ન (Poses) રજૂ કરતી આ ગાથાના ભાવનું અનુપમ તત્ત્વ તલસ્પર્શી સૂક્ષ્મતમ મીમાંસન કરતાં આત્મખ્યાતિ' સત્રકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે કે - કારણકે નિશ્ચય કરીને “જ્ઞાની' - સ્વ પરનો ભેદ ાણી આત્માનું જ્ઞાન થયું છે એવો આત્મજ્ઞાની “જે જ જેનો સ્વભાવ છે તે તેનો સ્વ છે, તે તેનો સ્વામી છે' - યો હિ થ0 વો ભાવ: સ તા : સ તય હાની - જે જ જેનો “સ્વ” - પોતાનો ભાવ છે તે તેનો “સ્વ” પોતાનો માલ મિલક્ત - Possession સ્વ ધન - સ્વ દ્રવ્ય) છે, તે તેનો સ્વામી” - માલિક – ધણી છે, એમ “ખરતર તત્ત્વ દૃષ્ટિના અવખંભ થકી - તિ વતતતત્ત્વ તૂટ્યવછંમત “ખરતર' અતિ અતિ કઠોર - અતિ અતિ તીવ્ર - અતિ અતિ તીણ તત્ત્વ દૃષ્ટિના “અવખંભ' થકી - આધાર થકી - ઓઠા થકી “આત્માને આત્માનો પરિગ્રહ જ” - “નિયમથી વિજાણે છે' - ત્રણે કાળમાં ન ચળે એવા અખંડ નિશ્ચય રૂપ નિયમથી ફુટપણે “વિજાણે છે' - વિશેષે કરીને જાણે છે, વૈજ્ઞાનિક રીત્યા જાણે છે. તો જ અનેરું સ્વં નાહી ચાનીતિ - “તેથી નથી હારું આ “સ્વ” અને નથી હું આનો સ્વામી - મહારું આ “સ્વ” - માલ-મિલકત સ્વધન સ્વદ્રવ્ય નથી અને હું આનો “સ્વામી' - માલિક - ધણી નથી એમ જાણી પરદ્રવ્યને નથી પરિગ્રહતો. જે સામાન્ય પ્રમાણિક પુરુષ છે તે પણ પરવસ્તુને ગ્રહે નહિ અને કદાચ ભૂલથી લેવાઈ ગઈ હોય
તો ભૂલનું ભાન થતાં સુપ્રસિદ્ધ ધોબીના દૃષ્ટાંતે તત્વણ જ છોડી દીએ અને શાનીનો શૌચ ધર્મ આ તો અસામાન્ય પરમ પ્રમાણિક “બુધ - જ્ઞાની પુરુષ, તે પરમ “શુચિ ત્રણે અર્થમાં “શૌચ' - શદ્ધ પુરુષ તે તો પરવસ્તને કેમ જ ગ્રહે ? અને પોતાના શુદ્ધ લાયક
ભાવરૂપ “શૌચ' ધર્મને પર પરિગ્રહની અશુચિનું લાંચ્છન કેમ જ લાગવા દે? ન જ લાગવા દે, ન જ લાગવા દે. કારણકે બ્રહ્મને જાણનારા શાનીરૂપ પરમ “શુચિ' - શુદ્ધ પવિત્ર બ્રહ્મજ્ઞ “શૌચ' શબ્દના ત્રણે અર્થમાં શૌચ ધર્મનું પરિપાલન કરે છે. જેમ પર વસ્તુનો ને પર પરિગ્રહ રૂપ પર પરિણતિનો સંસર્ગ રંગ છૂટતો જાય, તેમ તેમ આ શૌચ ગુણ ફુટ થતો જાય છે. આમ આ ત્રણે વ્યાખ્યાની એક વાક્યતા છે અને આ ત્રણે અર્થમાં “શૌચ' ધર્મનું - આત્માના શુદ્ધ ધર્મનું પરિપાલન કરતો જ્ઞાની પરદ્રવ્યના પરિગ્રહનો પરિત્યાગ કરી પોતાના “જ્ઞાની” નામનું સાર્થક્ય કરે છે.
ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવીએ.” “પર પરિણતિ રજ ધોય કે, નિર્મલ સિદ્ધિ વરત.” “હું કરતા હું કરતા પરભાવનો હોજી, ભોક્તા પુદ્ગલ રૂપ, કારક કારક ગ્રાહક એહનો હેજી, રાચ્યો જડ ભવભૂપ... નિમિપ્રભ.” - શ્રી દેવચંદ્રજી
જ્ઞાની સમ્યગુષ્ટિ,
"ध्यानांभसा तु जीवस्य सदा यच्छुद्धिकारणम् । સર્વ જર્ષ સકત્વ ભાવનાનં તતુતે ” - શ્રી હરિભદ્રસૂરિજી કૃત અષ્ટક "धम्मे हरए बंभे संतितित्थे अणाइले अत्तपसनलेसे । ગતિ દાગો વિમો વિપુલો, ગુણાંતિ મૂગો વગર રોકું ” - શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
૨૭૬