________________
સમયસાર : આત્મખ્યાતિ
જેને સમ્યગદર્શન ઉપર્યું છે એવા સમ્યગુષ્ટિ મહાત્માઓ સર્વત્ર અનાલંબન એવા અસંગ
ભાવને જ ભજે છે, કારણકે હું દેહાદિથી ભિન્ન એવો એક શુદ્ધ દર્શન - જાની મહાત્માઓની જ્ઞાનમય આત્મા છું, બીજું કંઈ પણ પરમાણુ માત્ર પણ હારૂં નથી - એવો અસંગતા દઢ પરમાર્થ નિશ્ચય તેમને થયો છે અને “સંગના યોગે આ જીવ સહજ
સ્થિતિને ભૂલ્યો છે' એવા જ્ઞાનીના વાક્યોનો અનુભવરૂપ નિર્ધાર તેમના હૃદયમાં ઉપજ્યો છે. એટલે જ બાહ્યાભ્યતર સંગરૂપ સર્વ પરભાવ - વિભાવથી વિરામ ખમી, “જ્ઞાનનું ફલ વિરતિ' એ વીતરાગ વચનને તેઓ સત્ય કરે છે. ક્ષીરની જેમ સ્વ - પરનો ભેદ, આત્મા - અનાત્માનો વિવેક જેણે કર્યો છે. એવા આ પરમહંસો શદ્ધ માનસ સરોવરના નિર્મલ અનુભવ જલમાં ઝીલે છે. જીવન્મુક્તપણાની પાંખે ઉંચા ચિદાકાશને વિષે ઉડતા આ વિહગ જેવા અપ્રતિબદ્ધ સંતો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ક્યાંય પણ પ્રતિબંધ કરતા નથી. આત્મા સિવાયની સર્વ વસ્તુનો પ્રસંગ તે સંગ છે અને “આ સર્વ સંગ મહાશ્રવ છે' એવું તીર્થકર વચન જેણે જોયું છે, એવા આ શાંતમૂર્તિ અસંગ મહાત્માઓ સહજ આત્મસ્વરૂપમાં ગુપ્ત સંવૃત થઈ પરમ સંવર આદરે છે અને પરમ આત્મસમાધિ અનુભવે છે.”
- પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા પાઠ-૨૧ (સ્વરચિત)
આકૃતિ બહુ પ્રકાર પરિદ્રવ્યના ભાવો
જ્ઞાનીને સર્વ જ પરદ્રવ્ય ભાવોનો તે સિદ્ધ જ્ઞાનીનું તે સર્વ જ ન ઈચ્છતો જ્ઞાની
પરિગ્રહ નાસ્તિ
U અત્યંત નિષ્પરિગ્રહત્વો
અશેષ ભાવાંતર પરિગ્રહ શૂન્યત્વથી
સમસ્ત અજ્ઞાન જેણે વમન કર્યું છે
એવા આ જ્ઞાની
સર્વત્ર પણ
અત્યંત 7 નિરાલંબ
થઈને
પ્રતિનિયત ટંકોત્કીર્ણ
એક જ્ઞાયક હોતો
?
ને
ને !
સાક્ષાત્ વિજ્ઞાનઘન
આત્મા અનુભવે છે.
આવા અત્માનુભવનિમગ્ન સર્વત્ર અસંગ અનાલંબન ભાવને ભાવને ભજતા આ પરમ
નિષ્પરિગ્રહી - પરમ નિગ્રંથ અસંગ મહાત્માઓની અસંગતા એટલી બધી શ્રામયના સહકારી અપવાદ ઉત્કટ હોય છે કે શ્રમયના સહકારિતારણ રૂપ જે ઉપકારી ધર્મ સાધનભૂત રૂપ ધર્મ ઉપકરણોમાં પણ અપવાદ રૂપ ઉપકરણો છે તેમાં પણ તેઓ ઈચ્છા પ્રતિબંધ રૂપ મમત્વ કરતા જ્ઞાનીની અસંગતા
નથી, પરિગ્રહ બુદ્ધિ ધરતા નથી, પરિગ્રહ બંધનરૂપ આલંબન પકડતા નથી.
જેમકે - “પ્રવચનસાર' ટીકામાં અમૃતચંદ્રાચાર્યજીએ અમૃત વચનો કહ્યા છે 'આમાં (શ્રામયમાં - શ્રમણપણામાં)* જે ખરેખર ! સ્કુટપણે અપ્રતિષિદ્ધ ઉપાધિ અપવાદ છે, તે ખરેખર ! નિખિલ પણ શ્રામય પર્યાયના સહકારિકરણપણે ઉપકારકપણાને લીધે ઉપકારભૂત જ એવો છે, નહિ કે પુનઃ અન્ય પણ અને તેના વિશેષો “ આ છે) – (૧) આહાર્ય (આહરી લેવાય - આંચકી
"यो हि नामाप्रतिषिद्धोस्मिन्नुपधिरपवादः स खलु निखिलोपि श्रामण्यपर्यायसहकारिकारणत्वेनोपकारकारकत्वादुपकरणभूत एव न पुनरन्यः । तस्य तु विशेषाः सर्वाहार्यवर्जितसहजरूपोपेक्षितयथाजातरूपत्वेन बहिरङ्गलिङ्गभूताः कायपुद्गलाः, श्रूयमाणतत्कालबोधक गुरुगीर्यमाणात्मतत्त्वद्योतकसिद्धोपदेशवचनपुद्गला स्तथाधीयमाननित्यबोधकानादिनिधनशुद्धात्मतत्त्वद्योतन-समर्थश्रुतज्ञानसाधनीभूतशब्दात्मसूत्रपुद्गलाश्च શુદ્ધાત્મતત્ત્વव्यञ्जकदर्शनादिपर्यायतत्परिणतपुरुषविनतिताभिप्रायवर्तकचितपुद्गलाश्च भवन्ति । शदत्र तात्पर्य कायवद्वचनमनसी ગરિ ન વસુધf |”
- શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર' ટીકા ચારિત્ર અધિકાર ગા. ૨૫
૨૯૮