________________
સમયસાર ઃ આત્મખ્યાતિ સમા યાવચંદ્રદિવાકરી પ્રતાપી રહ્યા છે. તેમાં આ પ્રથમ કળશ છે, તેનો ભાવાર્થ આ પ્રકારે - “તો: - શાશ્વત gષ સત્તવતો વિવિતાત્મનઃ |’ વિવિક્ત આત્માનો અર્થાત્ વિવિક્ત - સર્વથી પૃથક - ભિન્ન - જૂદા આત્માનો “સકલ વ્યક્ત' - સંપૂર્ણ વ્યક્ત - પ્રગટ એવો ‘આ’ - પ્રત્યક્ષ અનુભવાતો ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત શાશ્વત - સદા સ્થાયી લોક છે - કે જે ચિત લોકને કેવલ - માત્ર આ એકાકી “સ્વયમેવ' - સ્વયં જ પોતે જ – આપોઆપ જ “લોક છે' - અવલોકે છે - દેખે છે, સાક્ષાત્ કરે છે - વિણો વયમેવ જૈવનિમય હું તો ચેહવ: | આ લોક કે અપર - બીજો લોક હારો નથી, તે તો હારો પર છે - તોડવું ન તવાપરસ્તવ પર, તો પછી તે જ્ઞાનીને “તેની' - આ લોકની કે પરલોકની ભીતિ ક્યાંથી હોય ? તદુર્મ: સૂતો જ્ઞાનિનો ? એટલે આમ આવી તત્ત્વ વિચારણાથી જેની સમસ્ત શંકા નિર્ગત છે - નીકળી ગઈ છે એવો નિઃશંક તે જ્ઞાની સતત - નિરંતર સ્વયં - આપોઆપ જ સહજ - આત્મસહભૂત - સ્વભાવભૂત જ્ઞાનને સદા “વિદે છે' - વેદે છે અનુભવે છે - 'निश्शंकं सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ।'
૩૫૦