________________
સમયસાર : આત્મખ્યાતિ
સમસ્ત - સમગ્ર - સંપૂર્ણ કર્મનો “અભાવ' - નહિ હોવાપણું - શૂન્યપણું હોય છે, સર્વ કર્મને નામે મોટું મીંડું મૂકાય છે, એટલે “સાક્ષાતુ’ - પ્રત્યક્ષ પ્રગટ મોક્ષ હોય છે. આમ સહાત્મસ્વરૂપ એક “જ્ઞાનપદ'ના જ આલંબન થકી જ “પદ પ્રાપ્તિ હોય છે, ભ્રાંતિ નાશે છે, આત્મલાભ થાય છે, અનાત્મ પરિહાર સિદ્ધ થાય છે, કર્મ મૂછતું નથી, રાગ-દ્વેષ-મોહ ઉલ્લવતા નથી, પુનઃ કર્મ આસ્રવતું નથી, પુનઃ કર્મ બંધાતું નથી, પૂર્વબદ્ધ કર્મ ઉપમુક્ત સતું નિર્જરાય છે, કૃ— (સકલ) કર્મ અભાવથી સાક્ષાત્ મોક્ષ હોય છે. આવી પરમ અભુત સંકલનાબદ્ધ તત્ત્વયુક્તિથી અચિંત્ય તત્ત્વચિંતામણિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્રે પરમાર્થરૂપ પરમ પદરૂપ સહજાત્મસ્વરૂપ એક જ્ઞાનપદની પરમ પ્રતિષ્ઠા કરી છે.
“એકાંત નિશ્ચય નયથી મતિ આદિ ચાર જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પ શાન કહી શકાય, પણ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાન એટલે સંપૂર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાનાં એ જ્ઞાન સાધન છે, તેમાં પણ શ્રુતજ્ઞાન મુખ્યપણે છે, કેવળ જ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે, પ્રથમથી કોઈ જીવ એનો ત્યાગ કરે તો કેવળ જ્ઞાન પામે નહીં. કેવળ જ્ઞાન સંબંધી દશા પામવાનો હેતુ શ્રત જ્ઞાનથી થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૪૫
આકૃતિ
આત્મા
જ્ઞાન
(સાણા) (પરમાર્થ)>.
મોલોપાઈ
શાનના ૫ મતિ આદિ ભેદો શાન ૧ ભેદતા નથી, પણ અભિનંદે છે.
પ્રકાશનાતિશય ભેદો પ્રકાશ સ્વભાવે ભેદતા નથી
આ
||
શાનાતિશય ભેદો જ્ઞાન સ્વભાવ ભેદતા નથી
મેઘપટલ
કર્યાવરણ
સમસ્ત ભેદ રહિત આત્મસ્વભાવભૂત જ્ઞાન જ એક આલંબવા યોગ્ય છે
તેથી જ
ન કર્મ મૂચ્છ થાય પદપ્રાપ્તિ થાય
ન રાગ દ્વેષ મોહ ઉઠે - ઉલવ કરે | ભ્રાંતિ નાશે
: : ૧ પુનઃ કર્મ આસવે. આત્મલાભ થાય
ન પુનઃ કર્મ બંધાય અનાત્મ પરિહાર સિદ્ધ થાય પૂર્વબદ્ધ કર્મ ઉપમુક્ત થઈ નિર્જરી જાય
સર્વ કર્મના અભાવે સાક્ષાત
ને
તે મોત
જ્ઞાની સમ્યગુદૃષ્ટિ
૨૬o