________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૦૫
આકૃતિ કિવલ
બહુઓ પણ શાનથી
જ્ઞાન શુન્યો
સકલ પણ કર્મથી
(કર્મ મોક્ષાર્થીએ)
જ્ઞાનનો (અનુપલંભ,
કવલ જ્ઞાન અવખંભથી.
Vઆ પદ (જ્ઞાન)
ઉપલંભતા નથી
શાનનો) ઉપલંભ,
કર્મમાં
શાનમાં જો જ્ઞાનનું પ્રકાશન
જ્ઞાનનું |અપ્રકાશન
નિયત જે
આ પદ ઉપલંભનીય છે,
આ પદ અનુપલભમાના ફર્મોથી વિપ્રમુક્ત થતા નથી)
એટલે શુભાશુભ બંધના કારણભૂત મન-વચન-કાયાના કર્મ કર્યા કરે, શુભાશુભોપયોગમાં જીવ રમ્યા કરે તો કર્મથી મોક્ષ થાય નહિ. કારણકે આત્મા મન-વચન-કાયા નથી, મન-વચન-કાયાના કર્મથી પર છે, આત્મા જ્ઞાનમય છે, એટલે ક્વલ જ્ઞાનની ઉપાસનાથી જ - કેવલ શુદ્ધ ઉપયોગમાં રમણતાથી જ શદ્ધ આત્માની પ્રાપ્તિરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય. આમ અધ્યાત્મ ક્રિયા - આત્માના જ્ઞાનભાવે પરિણમનરૂપ ક્રિયા થકી જ - શાનભવન રૂપ ક્રિયા થકી જ મોક્ષ થાય, પણ તે અધ્યાત્મ ક્રિયાના લક્ષ વિનાની પરાશ્રયી માત્ર બાહ્ય ક્રિયાથી મોક્ષ ન જ થાય.
કારણકે “કર્મમાં જ્ઞાનનું અપ્રકાશન છે', જે ગુણ જ્યાં ન હોય તેનું ગમે તેટલું સેવન કરો તો પણ વિવણિત ગુણ તેથી પ્રગટે નહિ, પણ જે ગુણ જ્યાં હોય તેનું જેટલું જેટલું આરે તેટલું તેટલું તેનું ઓર ને ઓર પ્રગટવું પ્રકાશવું થાય. “જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશન છે', ઝળહળ જ્યોતિરૂપ પ્રકાશવું છે, શાનમાં જ શાનનું હોવાપણું છે, એટલે જ્ઞાનનું ઉપાસન જેમ જેમ કરવામાં આવે તેમ તેમ જ્ઞાનનું ઓર ને ઓર પ્રકાશન થતું જાય, કેવલ' જ્ઞાનથી જ કેવલજ્ઞાન” પ્રકાશે. માટે કર્મમોક્ષાર્થીએ - સર્વ કર્મથી છૂટવા ઈચ્છનારાએ મુમુક્ષુએ કેવલ જ્ઞાનની જ ઉપાસના કરવી જોઈએ એ આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીના વ્યાખ્યાનનું તાત્પર્ય છે.
જ્ઞાની સમ્યગુદૃષ્ટિ
29