________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્ય જેમ કોઈ
તેમ સમ્યગુદૃષ્ટિ પ્રકરણમાં વ્યાપ્રિયમાણ છતાં
પૂર્વસંચિત કર્મોદયથી સંપન્ન (સાંપડેલ) સેવતો છતાં પ્રકરણના સ્વામિત્વના અભાવને લીધે રાગાદિ ભાવોના અભાવે કરીને '
વિષય સેવન ફલના સ્વામિત્વના (સ્વામિપણાના)
અભાવને લીધે. પ્રાકરણિક નથી,
અસેવક જ છે - પણ અપર તો
પણ મિથ્યાદેષ્ટિ તો ત્યાં અવ્યાપ્રિયમાણ છતાં
વિષયોને અસેવતો (નહિ સેવતો) છતાં તેના સ્વામિત્વને લીધે
રાગાદિ ભાવોના સદ્ભાવે કરીને
વિષય સેવન ફલના સ્વામિત્વને લીધે પ્રાકરણિક છે :
સેવક જ છે. ૧૯૭
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે.
“એ ગુણો જ્યાં સુધી જીવને વિષે સ્થિરતા પામશે નહીં ત્યાં સુધી આત્મસ્વરૂપનો વિશેષ વિચાર જીવથી યથાર્થપણે થવો કઠણ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૧૩, ૫૨૮ આ ગાથાના ઉત્થાનિકા કળશમાં સૂચવ્યું તેમ જ્ઞાની જ્ઞાનવૈભવ - વિરાગતા - બલને લીધે સેવક
છતાં અસેવક છે, એ વસ્તુનું અત્ર પ્રતિપાદન કર્યું છે અને “આત્મખ્યાતિ' વિષય સેવનફલ - કર્તા પરમર્ષિએ વૈધર્મ દૃષ્ટાંતથી તેનું બિંબ-પ્રતિબિંબ ભાવથી સાંગોપાંગ
સ્વામિત્વ અભાવે આ સકલ અવિકલ પરમાર્થ સ્વરૂપ દર્શાવી અભુત વ્યાખ્યાન કર્યું છે - જેમ સેવતો છતાં ન સેવતો - કોઈ “પ્રકરણમાં? - પ્રકત કાર્યમાં વ્યાપ્રિયમાણ - વ્યાકૃત થઈ રહેલો છતાં
પ્રાકરણિક નથી, પ્રકરણ - પ્રકત કાર્ય જેનું છે એવો પ્રકરણનો કર્તા નથી. શાને લીધે ? પ્રકરણના સ્વામીપણાના અભાવને લીધે - પ્રકરણસ્વામિત્વમાવત પણ બીજો તો ત્યાં પ્રકરણમાં – પ્રકૃતિ કાર્યમાં અવ્યાપ્રિયમાણ - વ્યાકૃત નહિ થઈ રહેલો છતાં “પ્રાકરણિક' છે, પ્રકરણ - પ્રત કાર્ય જેનું છે એવો પ્રકરણનો કર્તા છે. શાને લીધે ? તે પ્રકરણના સ્વામીપણાને લીધે, તસ્વામિત્વાન્ - તેમ સમ્યગૃષ્ટિ પૂર્વ સંચિત - પૂર્વે અજ્ઞાન ભાવમાં સંચય કરેલા કર્મના ઉદયથી સાંપડેલા વિષયો સેવતો છતાં અસેવક જ છે - નહિ સેવનારો જ છે. શાને લીધે ? વિષય સેવનના ફલના સ્વામીપણાના અભાવને લીધે - વિષયસેવનyત્તસ્વામિત્વમાવાન્ - એમ પણ શાથી કરીને ?
વોના અભાવે કરીને - સામિાવાનામાન. પણ એથી ઉલટું મિથ્યાદેષ્ટિ તો વિષયોને અસેવતો - નહિ સેવતો છતાં સેવક - સેવનારો છે. શાને લીધે ? વિષય સેવનના ફલના સ્વામિપણાને લીધે - વિષયસેવન સ્વામિત્વાન્ | - એમ પણ શાથી કરીને ? રાગાદિ ભાવોના સભાવે કરીને - હોવાપણાએ કરીને - રામમિાવીનાં સમાવેન - અમૃતચંદ્રાચાર્યજીની આ વ્યાખ્યાનો હવે વિશેષ વિચાર કરીએ.
જેમ કોઈ પુરુષ - વાણોતર છે, તે અમુક કામ કરી આ એમ ચોક્કસ મુકરર કાર્ય કરવામાં - પ્રકરણમાં તેના શેઠથી “વ્યાપ્રિયમાણ” - વ્યાપારવામાં આવી રહેલો - પ્રેરવામાં આવી રહેલો છે, પણ
૨૨૦