________________
સમયસાર ઃ આત્મખ્યાતિ
મિથ્યાષ્ટિને રાગાદિ ભાવોના સદ્ભાવથી બંધનિમિત્ત થઈને નિર્જીર્થમાણ (નિર્જરાતો) પણ અજીર્ણ સતો બંધ જ હોય
પણ સમ્યગુ દેષ્ટિને તો રાગાદિ ભાવોના અભાવથી બંધનિમિત્ત ન થઈને કેવલ જ નિર્જીર્થમાણ (નિર્જરાતો) જીર્ણ સતો નિર્જરા જ હોય. ૧૯૪
અમૃત જ્યોતિ મહાભાષ્ય - “એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો અને એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે - એ આશ્ચર્યકારક પણ સમજવા યોગ્ય કથન છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭ (સૂત્ર-૨), ૧૨૧ આગલી ગાથામાં દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ આવેછું – કહી દેખાડ્યું, અહીં ભાવ નિર્જરાનું સ્વરૂપ
આવેધું છે - સંક્ષેપમાં કહ્યું છે - અને પરમ ભાવિતાત્મા પરમર્ષિ સુખ દુઃખ વેદતાં અમૃતચંદ્રાચાર્યજીએ તેમની લાક્ષણિક શૈલીમાં વૈધર્મ તલનાનો મિથ્યાદેષ્ટિને બંધ : બિંબ–પ્રતિબિંબ ભાવ સાંગોપાંગ વિવરી દેખાડી તેનું અપૂર્વ નિખુષ સમ્યગુદૃષ્ટિને નિર્જરા વ્યાખ્યાન કર્યું છે - પરદ્રવ્ય જ્યારે ઉપભોગવવામાં આવી રહ્યું હોય છે,
ત્યારે સ્કુટપણે તનિમિત્ત - “તન્નિમિત્ત:' - તેના નિમિત્તે સુખરૂપ વા દુઃખરૂપ એવો જીવનો ભાવ નિયમથી જ ઉદય પામે છે. શાથી ? વેદનાના સાત - અસાત વિકલ્પના અનતિક્રમણથી - અનુલ્લંઘનથી, વેદના સાત કે અસાત વિકલ્પનું અતિક્રમણ - ઉલ્લંઘન નથી કરતી તેથી - વેનાયા: સાતાતિવિછત્પાતિક્રમીન’ - અને તે સુખરૂપ વા દુઃખરૂપ એવો જીવનો ભાવ
જ્યારે વેદાય છે, ત્યારે મિથ્યાષ્ટિને રાગાદિ ભાવોના સદ્ભાવથી - હોવાપણાથી બંધનું નિમિત્ત થઈને નિરાઈ રહેલો પણ અજીર્ણ સતો - ન જીર્ણ થયેલો હોઈ બંધ જ હોય, પરંતુ સમ્યગુ દૃષ્ટિને તો રાગાદિ ભાવોના અભાવથી – નહિ હોવાપણાથી બંધનું નિમિત્ત ન થઈને, કેવલ જ નિર્ભરાઈ રહેલો તે જીર્ણ સતો – જીર્ણ થયેલો હોઈ નિર્જરા જ હોય. હવે આ વ્યાખ્યાને વિશેષપણે વિચારીએ - પરદ્રવ્ય ઉપભોગવવામાં આવે છે ત્યારે “તન્નિમિત્ત' - તે પરદ્રવ્યના નિમિત્તકારણે ઉપજતો સુખરૂપ
વા દુઃખરૂપ એવો જીવનો ભાવ “નિયમથી જ' ઉદય પામે છે. કારણકે તે રાગાદિ સભાવે બંધઃ પરદ્રવ્યના ઉપભોગની જે “વેદના' - સંવેદના - અનુભૂતિ છે, તે વેદનાને રાગાદિ અભાવે નિર્જરા સાત - અસાત વિકલ્પનું અનતિક્રમણ - અનુલ્લંઘન છે, અર્થાત્ જ્યારે
પરદ્રવ્ય ઉપભોગવાય છે, ત્યારે તેના નિમિત્તે કાંતો સાતા રૂપ ને કાંતો અસાતા રૂપ ભાવ એ બે માંથી કોઈ પણ એક વિકલ્પ વેદાયા-અનુભવાયા વિના રહેતો નથી, એટલે પરદ્રવ્ય ઉપભોગ નિમિત્તે, “વેદનાના સાત-અસાત વિકલ્પના અનતિક્રમણથી - અનુલ્લંઘનથી, સાતા સંવેદનરૂપ - સુખરૂપ અથવા અસાતા સંવેદન રૂપ - દુઃખરૂપ, એવો “જીવનો ભાવ” નિયમથી જ - અવશ્યમેવ ઉદય પામે છે અને તે જ્યારે વેદાય છે ત્યારે પરભાવમાં જેને આત્મભાવની દૃષ્ટિ - બુદ્ધિરૂપ મિથ્યા દૃષ્ટિ વર્તે છે એવા મિથ્યાષ્ટિને રાગાદિ ભાવોના સદૂભાવથી - હોવાપણાથી “દ્ધિ માવાનાં સમાવેન’, તે વેદાઈ રહેલો સુખરૂપ વા દુઃખરૂપ ભાવ “બંધ નિમિત્ત થઈને' - બંધકારણ થઈને, નિર્જયમાણ - નિર્જરાતો - નિર્જરાઈ રહેલો છતાં “અજીર્ણ - નહિ જીર્ણ થયેલો હોઈ, નિર્વીર્યમાળોચનીf સન, બંધ જ હોય. પણ આથી ઉલટું આત્મભાવમાં જ જેને આત્મભાવની દૃષ્ટિ - બુદ્ધિ રૂ૫ સમ્યક દૃષ્ટિ વર્તે છે એવા સમ્યગુ દેષ્ટિને “રાગાદિ ભાવોના અભાવથી' - રઢિમાવનામાન - રાગ-દ્વેષ-મોહ ભાવના નહિ હોવાપણાથી, તે વેદાઈ રહેલો સુખરૂપ વા દુઃખરૂપ ભાવ “બંધ નિમિત્ત ન
૧૯૮