________________
આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર ગાથા ૧૪-
૧૫
હીં નિશ્ચય કરીને રાગ-દ્વેષ-મોહ એ જ “જીવમાં આસ્રવો છે' - આવા ૮ દિ ની',
જીવમાં આવતા આગંતુક ઔપાધિક ભાવો - ભાવ આમ્રવો છે, કારણકે તે રાગદ્વેષ-મોહ જીવમાં “વપરિણામ નિમિત્તાઃ સ્વપરિણામ નિમિત્તે - આત્મપરિણામના નિમિત્તે આસ્રવઃ મિથ્યાત્વાદિ ઉદ્દભવે છે, તે જીવના પોતાના આત્મ પરિણામથી - તેવા તેવા ભાવે સ્વયં અજીવ (પુદ્ગલ) આસવ પરિણમન થકી ઉપજે છે. એટલે આત્મપરિણામ રૂપ હોવાથી અજડપણું હોઈ
રાગ-દ્વેષ-મોહ એ જીવમાં “ચિદાભાસો - “વિતામાસા:' - ચૈતન્યાભાસો છે, આત્મપરિણામ - આત્મભાવ રૂપ હોવાથી ચિહ્નો - ચૈતન્યનો આભાસ આપતા ચૈતન્ય વિકાર રૂપ વિભાવો - ચેતન રૂપ ભાવ આસવો છે. હવે મિથ્યાત્વ - અવિરતિ - કષાય - યોગ એ ચાર પ્રત્યયો પુદ્ગલપરિણામો છે – “પુતપરામ', તે જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલકર્મના આગ્રવણનું - આમ્રવવાનું નિમિત્તપણે પામે છે, તેને લીધે આ મિથ્યાત્વાદિ ફુટપણે આગ્નવો (દ્રવ્ય આસવો) છે અને જે આ મિથ્યાત્વાદિ આમ્રવો તે જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આશ્રવણનું નિમિત્તપણે પામે છે, તેનું નિમિત્ત પણ
અજ્ઞાનમય એવા આત્મપરિણામો’ - લજ્ઞાનમાં આત્મરિણામઃ રાગ-દ્વેષ-મોહ છે, તેથી કરીને આસ્રવણ - નિમિત્તપણાના નિમિત્તપણાને લીધે (cause of cause) રાગ-દ્વેષ-મોહ જ નિશ્ચય કરીને મૂલભૂત આગ્નવો છે અને આ રાગ-દ્વેષ-મોહ અજ્ઞાનમય આત્મપરિણામો હોવાથી અજ્ઞાનીને જ સંભવે છે. એમ અર્થથી આપન્ન - પ્રાપ્ત થાય છે. અર્થાપત્તિ ન્યાયથી સ્વયં સમાય છે.
આકૃતિ
જીવ
(.) | | મધ્યાત્વાદિ-
પુદ્ગલ કર્મ આસ્રવ
મથ્યાત્વાદિ-૪
(અજ્ઞાન
રાગ-દ્વેષ-મોહ
જ્ઞાનાવરણીય-૮
તાત્પર્ય કે - જ્ઞાનાવરણીયાદિ પુલકર્મના આશ્રવણનું નિમિત્ત કારાવામિત્વાદિ ચાર પ્રત્યયો
રૂપ પુદ્ગલપરિણામો છે અને મિથ્યાત્વાદિ નિમિત્ત કારણનું નિમિત્ત પણ, અજ્ઞાન-રાગાદિ ૩.
રાગ-દ્વેષ-મોહ એ અજ્ઞાનમય આત્મપરિણામો છે. એટલે નિશ્ચયે કરી તત્ત્વ મિથ્યાત્વાદિ ૪ દૃષ્ટિથી જોઈએ તો રાગ-દ્વેષ-મોહ તે જ સર્વ આમ્રવના મૂલ હોઈ મુખ્ય શાનાવરણીયાદિ ૮ આગ્નવો છે, આત્મામાં આસ્રવારૂપ - આગંતુક આવવા રૂપ ભાવો ભાવ
આગ્નવો છે, વિભાવ રૂપ - વિકત ચેતનભાવ રૂપ - ચિદાભાસ રૂપ અજ્ઞાનમય આત્મપરિણામો છે અને તે અજ્ઞાનમય ભાવો તો અજ્ઞાનીને જ હોય, જ્ઞાનીને નહિ. અર્થાત અજ્ઞાની હોય તે જ અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહ ભાવે પરિણમે, જ્ઞાની નહિ જ, અથવા તો અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહભાવે પરિણામે તે અજ્ઞાની જ હોય, જ્ઞાની નહિ જ. આમ -
અજ્ઞાન - રાગાદિ ૩ - મિથ્યાત્વાદિ ૪ – જ્ઞાનાવરણીયાદિ ૮
આશ્રવ કહિયે આવના. ચિવિકાર રૂપ રાગ-દ્વેષ-મોહ એ (એ) આશ્રવ જીવકે હૈ, મિથ્યાત્વ, અવિરતિ, કષાય, જોગ, (એ) અચેતન મુદ્દગલ કે આસ્રવ હૈ. તિસૌં ચિતુવિકાર (રૂપ) રાગ-દ્વેષ-મોહ તો પુદ્ગલિક (પૌદ્ગલિક) આવનૈ કીં નિમિત્ત માત્ર હૈ. અવરુ પુદ્ગલિક મિથ્યાત્વ, અવિરતિ, કષાય, જોગ (૩) આઠ પ્રકારાદિ (રૂપ) કર્મ વર્ગણા આવબેંકીં નિમિત્ત હૈ. તિસૌં જ્ઞાનરૂપ જબ જીવ પરનમ્યા,
હી રાગ-દ્વેષ-મોહ (રૂપ) ચિત્ વિકાર આશ્રયસ્યૌ રહિત ભયા.' - તત્ત્વચિંતક શ્રી દીપચંદ્રજી કૃત આત્માવલોકન
૧૦૧