________________
સમયસાર : આત્મખ્યાતિ
જ્ઞાનનિવૃત ભાવ જ જેનો છે, એવા જ્ઞાનીને – આગ્નવભાવનો અભાવ એમ દર્શાવતો સમયસાર કળશ (૨) સંગીત કરે છે -
शालिनी भावो रागद्वेषमोहैर्विना यो, जीवस्य स्याद् ज्ञाननिवृत्त एव । संधन सर्वान् द्रव्यकर्मावौधान, एषोऽभावः सर्वभावासवाणां ॥११४॥ ભાવો રાગ દ્વેષ મોહો વિનાનો, જીવનો હોયે જે જ શાને ઘડાયો; અભાવો આ સર્વ ભાવાગ્નવોનો, અંધતો સૌ દ્રવ્ય કર્માસ્ત્રવોથી. ૧૧૪
અમૃત પદ-૧૧૪
“ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ, જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ.. (૨) ૧ રાગ દ્વેષ ને મોહ વિહોણો, ભાવ જીવનો સાવ, જ્ઞાનમયો ને જ્ઞાનમયો ને, જ્ઞાનમયો જે ભાવ... જ્ઞાનીને. ૨ દ્રવ્ય કર્મ આસ્રવ ઓઘોને, સર્વ સંધતો સાવ,
ભગવાન અમૃતચંદ્ર વદે આ, ભાવાગ્નવ અભાવ... જ્ઞાનીને. ૩ અર્થ - રાગ-દ્વેષ-મોહ વિના જીવનો જે ભાવ જ્ઞાનનિવૃત્ત જ (જ્ઞાનનો જ બનેલો, જ્ઞાનમય જ) હોય, તે આ સર્વ દ્રવ્ય કર્મ આસ્રવ ઓઘોને (સમૂહોને) સંધતો એવો સર્વ ભાવ આસવોનો અભાવ છે.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સર્વ સંગ મહાશ્રવ રૂપ તીર્થકર કહ્યો છે, તે સત્ય છે.” “જ્ઞાને કરીને આત્મામાં ઉત્પન્ન થયેલો એવો નિશ્ચય બદલતો નથી કે સર્વ સંગ મોટા આસવ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ, ૪૭૫ “વિદુષ રાગાદિક પર, કીને તાકે રોધ, દ્રવ્ય કર્મ કો રોધ છે, તાતે નિર્મલ બોધ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ', ૨-૮ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે કહ્યું, તેની પુષ્ટિમાં સારસમુચ્ચય રૂપ આ કળશ કહ્યો
છે - રાગ-દ્વેષ-મોહ એ ભાવ આસ્રવ છે, “ખાવો રાષિમોર્નિના યો’ - તે રાગ-દ્વેષ-મોહ વિના આ રાગ-દ્વેષ-મોહ વિનાનો જે ભાવ જીવનો હોય તે “જ્ઞાન નિવૃત જ જીવનો શાનમય જ ભાવ હોય, નીવચ્છ થાત્ જ્ઞાનનિધૃત અવ', જ્ઞાનનો જ બનેલો - ઘડેલો હોય, સર્વ દ્રવ્ય આસ્રવ ઓછો રુંધતો પ્રદેશે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનમય જ હોય અને આવો રાગ-દ્વેષ-મોહ વિના ભાવ આસવ અભાવ જીવનો જે ભાવ જ્ઞાન નિર્વત જ હોય. તે “ઇંધનું સર્વાન દ્રવ્યતવીધાનું -
સર્વ દ્રવ્ય કર્મ આસ્રવ ઓઘોને - સમૂહોને સંધતો એવો આ સર્વ ભાવ આગ્નવોનો અભાવ છે - ષોડમાવ: સર્વમાવા વાળ | અર્થાતુ જે ખરેખર ! નિશ્ચયે કરીને જ્ઞાની છે તે જ્ઞાનીને રાગ-દ્વેષ-મોહ એ ભાવ આસ્રવ સંભવતા નથી, એટલે રાગાદિ નિમિત્તે આસ્રવતા પુદ્ગલમય. દ્રવ્ય આમ્રવના “ઓઘો' - સમૂહો અથવા ધસ્યા આવતા પ્રવાહ રૂ૫ ધોધો આપોઆપ નિરંધાઈ જાય છે - રોકાઈ જાય છે. એટલે કે રાગ-દ્વેષ-મોહ એ ભાવ આસ્રવ રોક્યા એટલે પુદ્ગલકર્મ રૂપ દ્રવ્યાખ્રવ આપોઆપ (Automatically) રોકાઈ જાય છે. ભાવઆમ્રવનું મુખદ્વાર - મુખ્ય ગરનાળું (main gate, slulice) બંધ કર્યું એટલે તેને આધીન રહેલું દ્રવ્ય આમ્રવનું ઉપદ્વાર - ગરનાળું (Subordinate
૧૧૨