________________
આસવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર ગાથા ૧૭૦
ભાવ નિરોધાય છે, એટલે પછી આગ્નવભાવ જેનો નિરુદ્ધ થયો છે એવો આ મોહક્ષયથી અત્યંત નિર્વિકાર હોય છે અને અનાદિથી એટલે જેનું અનંત ચૈતન્યવીર્ય ઉન્મુદ્રિત થયું છે એવા આને (જ્ઞાનીને) - શુદ્ધ જ્ઞપ્તિ ક્રિયારૂપે અન્તર્મુહૂર્ત અતિવાહીને (વ્યતીત થઈને) યુગપતુ - એકીસાથે જ્ઞાન - દર્શન આવરણને અત્તરાયના ક્ષયથી કથંચિત્ કૂટસ્થ જ્ઞાનતા પામી - જ્ઞતિ ક્રિયા રૂપમાં ક્રમપ્રવૃત્તિ અભાવથી ભાવકર્મ વિનાશ પામે છે. એટલે પછી કર્માભાવે તે ખરેખર ! નિશ્ચયે કરીને ભગવાનું સર્વજ્ઞ સર્વદર્શી વ્યુપરત છે ઈદ્રિય -
વ્યાપાર જ્યાં એવા અવ્યાબાધ અનંત સુખવાળો નિત્ય જ અવતિષ્ઠ છે. શક્તિ પરિવર્ત સિદ્ધાંતનું
એમ આ ભાવકર્મ મોક્ષપ્રકાર એ દ્રવ્ય કર્મમોક્ષહેતુ અને પરમ સંવર પ્રકાર અમૃતચંદ્રજીએ કરેલું છે. આ* જ્ઞપ્તિ પરિવર્ત સિદ્ધાંતનો ઉલ્લેખ પુનઃ તે ગ્રંથમાં - પંચાસ્તિકાય
ટીકામાં (ગા. ૨૮) કરતા અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે - મુક્તને કર્મ
સંયુક્તપણું દ્રવ્ય-ભાવ કર્મના વિપ્રમોક્ષને લીધે હોતું જ નથી. (તેનાં) દ્રવ્યકર્મો તે પુદ્ગલ સ્કંધો, ભાવકર્મો તો ચિવિવર્તે છે - ખરેખર ! અનાદિ જ્ઞાનાવરણાદિ કર્મના સંપર્કથી જેનો પ્રચાર કૂણિત (સંકોચિત) થયો છે એવી ચિતશક્તિ પરિચ્છેદ્ય વિશ્વના એક દેશોમાં ક્રમથી વ્યાપ્રિયમાણ - વ્યાવૃત થતાં સતી વિવર્તે છે (પરિવર્તે છે), પણ જ્યારે જ્ઞાનાવરણાદિ કર્મનો સંપર્ક પ્રણશે છે, ત્યારે પરિચ્છેદ્ય વિશ્વના સર્વ દેશોમાં યુગપ૬ (એકી સાથે - અક્રમે) વ્યાપૃતા ચિત શક્તિ કથંચિત કૌટએ - કુટસ્થપણું પામીને વિષયાન્તરને નહિ પામતી, નથી વિવર્તતી (પરિવર્તતી). તે આ નિશ્ચિત એવો સર્વજ્ઞ-સર્વદર્શિપણાનો ઉપલંભ છે - આ જ દ્રવ્યકર્મના નિબન્ધનભૂત ભાવકર્મોનો કર્તૃત્વ ઉચ્છેદ છે.' આ અપૂર્વ અદૂભુત પરમ અમૃત જ્ઞપ્તિ પરિવર્ત “સિદ્ધાંતનો ફલિતાર્થ એ છે કે – આ જ્ઞપ્તિ પરિવર્ત રૂપ - ક્રમ પ્રવર્તમાન જ્ઞપ્તિ ક્રિયારૂપ ભાવ અજ્ઞાનીને મોહઉદયની અનુવૃત્તિને લઈ અશુદ્ધ હોય છે અને તે દ્રવ્ય કર્મ આવનો હેતુ હોય છે, પણ જ્ઞાનીને મોહઉદય અનુવૃત્તિ રૂપે તો આ જ્ઞપ્તિ પરિવર્ત
એટલે એને આસવ ભાવ નિરોધાય છે. એટલે પછી મોહક્ષયથી તે અત્યંત નિર્વિકાર હોતાં, તેનો તે ભાવ શુદ્ધ જ્ઞપ્તિ ક્રિયારૂપે અંતર્મુહૂર્ત સ્થિતિ કરે છે, ત્યાં તો જ્ઞાન-દર્શનાવરણનો ને
"आम्नवहेतु हि जीवस्य मोहरागद्वेषरूपो भावः । तदभावो भवति ज्ञानिनः तदभावे भवत्यानवभावाभावः । आसवभावाभावे भवति कर्माभावः । कर्माभावेन भवति सार्वइयं सर्वदर्शित्वमव्याबाधमिन्द्रियव्यापारातीतमनन्तसुखत्वञ्चेति स एष जीवन्मुक्तिनामा भावमोक्षः । कथमिति चेत् - भावः खल्वत्र विवक्षितः कर्मावृतचैतन्यस्य क्रमप्रवर्तमानज्ञप्तिक्रियारूपः । स खलु संसारिणोऽनादिमोहनीयकर्मोदयानुवृत्तिवशादशुद्धो द्रव्यकमार्सवहेतुः । स तु ज्ञानिनो मोहरागद्वेषानुवृत्तिरूपेण प्रहीयते । ततोऽस्य आम्नवभावो निरुध्यते । ततो निरुद्धाम्रवभावस्यास्य मोहक्षयेणात्यन्तनिर्विकारस्य उन्मुद्रितानन्तचैतन्य वीर्यस्य शुद्धज्ञप्तिक्रियारूपेणान्तर्मुहूर्तमतिवाह्ययुगपज्ञानदर्शनावरणान्तरायक्षणेय कथञ्चित्कूटस्थज्ञानतामवाप्य ज्ञप्तिक्रियारूपे क्रमप्रवृत्त्यभावाद् भावकर्म विनश्यति । ततः कर्माभावे स हि भगवान् सर्वज्ञः सर्वदर्शी व्युपरतेन्द्रिय व्यापाराव्याबाधानन्तसुखश्च नित्यमेवावतिष्ठते । इत्येष भावकर्ममोक्षप्रकारः द्रव्यकर्ममोक्षहेतुः परमसंवरप्रकारश्च ॥"
- શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પંચાસ્તિકાય’ ટીકા, ગા. ૧૫૦-૧૫૧ **"कर्मसंयुक्तत्वं तु द्रव्यभावकर्मविप्रमोक्षान्न भवत्येव । द्रव्यकर्माणि हि पुद्गलस्कन्धा भावकर्माणि तु चिद्विवर्ताः । विवर्तते हि चिच्छक्तिरनादिज्ञानावरणादिकर्मसंपर्ककूणित-प्रचारा परिच्छेद्यस्य विश्वस्यैकदेशेषु क्रमेण व्याप्रियमाणा । यदा तु ज्ञानावरणादिकर्मसंपर्कः प्रणश्यति तदा परिच्छेद्यस्य विश्वस्य सर्वदेशेषु युगपद् व्यापृता कथंचित्कौटस्थ्यमवाप्य विषयान्तरमनाप्नुवन्ती न विवर्तते । स खल्वेष निश्चितः सर्वज्ञसर्वदर्शित्वोपलम्भः । अयमेव द्रव्यकर्मनिबन्धनभूतानां બાવળાં કર્તૃત્વો છે: ” (ઈત્યાદિ) - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પંચાસ્તિકાય” ટીકા, ગા. ૨૮ આ અપૂર્વ શક્તિ પરિવર્ત સિદ્ધાંતનો ઉલ્લેખ (allusion) અમૃતચંદ્રાચાર્યજીએ અન્યત્ર પણ - “પ્રવચનસાર' ટીકામાં - ૩, ૩૩-૩૬ પણ કર્યો છે. જેમકે - “પરમાત્મનિષ્ઠપણા વિના શેયનિષ્ઠતાથી પ્રતિવસ્તુએ પાતત્યાત પરિસતપણાએ કરીને આ સંસારથી માંડીને પરિવર્તમાના - પરિવર્તતી જ્ઞપ્તિની અનિવાર્ય પરિવર્તતાને લઈ શક્તિપરિવર્ત રૂપ કર્મોનું ક્ષપણ પણ સિદ્ધ ન થાય.' **"तथा च ज्ञेयनिष्ठतया प्रतिवस्तुपातोत्पातपरिणतत्वेन ज्ञप्तेरासंसारात्परिवर्तमानायाः परमात्मनिष्ठत्वमन्तरेणा निवार्यपरिवर्तनया જ્ઞસિપરિવર્તરૂપmi ક્ષપામfપ જ સિદ્ધચૈત્ II” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પ્રવચનસાર’ ટીકા- ૩-૩૩
૧૧૯